શોધખોળ કરો

ભારતે તોડ્યો રશિયાનો રેકોર્ડ, અંતરિક્ષમાં એક સાથે 104 ઉપગ્રહ છોડીને રચ્યો ઈતિહાસ, નાસા-રશિયાને છોડ્યા પાછળ

1/4
તેના પહેલા ગત વર્ષ 7 ડિસેમ્બરે ઈસરોએ પીએસએલવી સી-36 મારફતે દૂરસંવેદી ઉપગ્રહ રિસોર્સસેટ-2એ ને પ્રક્ષેપિત કર્યો હતો. 1235 કિ.ગ્રા વજનનો આ ઉપગ્રહને સૂર્યની સમકાલિક કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યો હતો. તેનું કામ વર્ષ 2011માં પ્રક્ષેપિત રિસોર્સસેટ-2ને કાર્યોને આગળ વધારે છે. સાથે વૈશ્વિક ઉપયોગકર્તાઓ માટે દૂરસંવેદી ડેટા સેવાઓ ચાલૂ રાખે છે.

2/4
ભારતીય અંતરિક્ષ એંજન્સી તેના પહેલા 22 જૂન 2016એ એક વખતમાં 20 ઉપગ્રહ છોડી ચૂકી છે. એક સાથે 104 ઉપગ્રહ છોડીને ઈસરો 2014માં એક સાથે 37 ઉપગ્રહ છોડીને રશિયાના રેકોર્ડ અને 2013માં 29 ઉપગ્રહ એક સાથે છોડીને અમેરિકી અંતરિક્ષ એંજસી નાસાના રેકોર્ડને પછાડશે.

3/4
આ ઉપગ્રહોમાં ત્રણ ભારતીય, 88 અમેરિકી અને વધેલા ઈઝરાયેલ, કઝાખિસ્તાન, નેંધરલેંડ, સ્વિઝરલેંડ અને સંયુક્ત અરબ અમીરાતના છે. અધિકારીઓએ જણાવ્યું કે, ‘ઉપગ્રહોનું પ્રક્ષેપણ પીએસએલવી-સી37થી કરવામાં આવશે. ઉપગ્રહોનું સંયુક્ત વજન 1,500 કિ.ગ્રા હશે તેમાં 650 કિ.ગ્રાના રિમોર્ટ સેંસિંગ કાટરેસેટ-2 અને 15-15 કિ.ગ્રાના બે નાના ઉપગ્રહ IA અને IBનો સમાવેશ થાય છે.’

4/4
શ્રી હરિકોટા: આજે શ્રીહરિકોટા અંતરિક્ષ કેંદ્રથી (ઈસરો) આંધ્ર પ્રદેશમાં એક સિંગલ રોકેટથી 104 ઉપગ્રહને અંતરિક્ષમાં મોકલી દીધા છે. ભારત માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે કારણ કે પહોલી વખત કોઈ દેશે એક રોકેટથી 104 ઉપગ્રહોને અંતરિક્ષમાં મોકલ્યા છે. ઈસરોએ આજે સવારે 9.28 મિનિટે પીએસએલવી-સી37/કાર્યોસેટ-2 સિરિઝથી 104 ઉપગ્રહોને અંતરિક્ષમાં મોકલ્યા છે. તેના પહેલા મિશન તૈયારીની સમીક્ષા સમિતિ અને ‘લૉંચ પ્રાધિકાર બોર્ડે’ મંજૂરી આપી હતી. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)ના અધિકારીએ કહ્યું, ‘અમે અંતિમ રૂપથી પૃથ્વીથી લગભગ 500 કિમી ઉપર સૂર્ય-સમકાલિક (સન સિંક્રોનસ) કક્ષામાં સવારે લગભગ નવ વાગે ઉપગ્રહો છોડવાનો નિર્ણય લીધો છે.’

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત

મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...

ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર

આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી

હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે

Embed widget