શોધખોળ કરો

ટ્રેનમાં મુસાફરી કરનારા યાત્રીઓ માટે Good News, હવે કન્ફર્મ ટિકિટ પણ કરી શકાશે ટ્રાન્સફર

1/3
ઉલ્લેખનીય છે કે, આ પ્રકારની ગાઈડલાઈન 1990માં જાહેર કરવામાં આવી હતી. જેને ફરીથી લાગુ કરવામાં આવી છે. આ ગાઇડલાઇનમાં 1997 અને 2002માં સુધારો કરવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, રેલવેના પગલાથી ઘણા લોકોને ફાયદો થશે.

2/3
પોતાની ટિકિટ તમે કોઈ પણ સરકારી કર્મચારીને પણ ટ્રાન્સફર કરી શકો છો. જે સરકારી કામ માટે મુસાફરી કરી રહ્યાં હોય. તે સિવાય લગ્ન સમારોહમાં જઈ રહેલા યાત્રીઓને પણ ટિકિટ ટ્રાન્સફર કરી શકાય છે. આ ત્રણ સ્થિતિમાં તમારે ટ્રેન રવાના થાય તેના 24 કલાક પહેલા આવેદન આપવું પડશે. જેના આધાર પર રેલવે અધિકારી ટિકિટ પરનું યાત્રીનું નામ બદલી શકે.

3/3
નવી દિલ્લી: ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો માટે એક ખૂબજ મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. ભારતીય રેલવેએ કન્ફર્મ ટિકિટ ટ્રાન્સફર માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જે અંતર્ગત જો તમે કોઈ કારણોસર ટિકિટ કન્ફર્મ હોવા છતા મુસાફરી નથી કરી શકતા તો પોતાની ટિકિટ પરિવારના કોઈ પણ સભ્યને ટ્રાન્સફર કરી શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી

આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ

મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ

સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ

Embed widget