શોધખોળ કરો

2019ની તૈયારીઃ મોદીને મહાગઠબંધનથી રોકવાની તૈયારીમાં કોંગ્રેસ

1/5
કોંગ્રેસ મહાસચિવ સી.પી. જોશીએ મહાગઠબંધનની સંભાવના પર કહ્યું કે, અમે મોદીની રાજનીતિને પડકાર આપીશું અને ભંડાફોડ કરવા માટે જરૂરી પગલા ઉઠાવશું. પરંતુ તે રાજ્યની રાજનીતિક પડકાર પર આધાર રાખશે. દરેક રાજ્યમાં પડકાર અલગ અલગ હોય છે. અમે 2019માં ગઠબંધન કરીશું, અમે મોદીને મોટો પડકાર આપીશું.

2/5
ભાજપ પણ મહાગઠબંધનની વાત જાણે છે. યૂપીમાં ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, પક્ષ હવે પછીની ચૂંટણીમાં પોતાના હાલના વોટ શેર 40 ટકાથી આગળ વધવા પર ધ્યાન આપશે. કોંગ્રેસ સૂત્રો અનુસાર, હાલની સ્થિતિ સામાન્ય થયા બાદ બીએસપી અને એસપી સાથે મહાગઠબંધન પર અનૌપચારિક વાતચીત કરવામાં આવશે. બીએસપી અને એસપીની વચ્ચે મતભેદને કારણે યૂપીમાં મહાગઠબંધન ન થઈ શક્યું અને એટલે જ બિહારની જેવો જ પ્રયોગ અહીં જોવા ન મળ્યો.

3/5
 ઉલ્લેખનીય છે કે, ભાજપે ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ત્રીજા ભાગની સીટો પર કબ્જો જમાવ્યો છે, જ્યારે યૂપીની લોકસભાની સ્થિતિ પણ એવી જ છે. ભાજપ નેતૃત્વવાળી એનડીએએ યૂપીની 80માંથી 73 સીટ જીતી છે, જ્યારે એસપીની પાસે 5 અને કોંગ્રેસના ખાતામાં માત્ર 2 સીટ ગઈ છે.

4/5
 કોંગ્રેસનું માનવું છે કે, જો અત્યારે સાચવેત નહીં થઈએ તો 2024 સુધી રાહ જોવી પડશે. કોંગ્રેસ મહાસચિવ અને પ્રવક્તા સી.પી. જોશીએ સંકેત આપ્યા કે કોંગ્રેસનો પ્રયત્ન તમામ રાજ્યોના ક્ષેત્રીય પક્ષોને સાથે લાવવાનો રહેશે. ઉલ્લેખનીય છેકે, કોંગ્રેસને લાગે છે કે, જે રીતે બિહારમાં આરજેડી-જેડીયૂની સાથે કોંગ્રેસે ભાજપને રોક્યું તું, તેવી જ રીતે યૂપીમાં પણ રોકી શકાયું હોત. એવામાં યૂપીમાં કોંગ્રેસને હવે બીએસપીને સાથે લાવવામાં પણ કોઈ વાંધો નથી.

5/5
નવી દિલ્હીઃ 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસ 2019ની રણનીતિ બનાવવામાં લાગી ગઈ છે. ભાજપને રોકવા માટે તેણે ક્ષેત્રીય પક્ષોની સાથે મળીને રાષ્ટ્રીય સ્તર પર મહાગઠબંધન બનાવવાના સંકેત આપ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ પદાથિકારીઓઈ અંગ્રેજી સમાચારપત્ર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, એસપી, બીએસપી અને કોંગ્રેસ મહાગઠબંધન તરીકે ઉભરી શકે છે. યૂપી ચૂંટણી બાદ હવે કોઈપણ પક્ષને ભ્રમ નથી કે તે એકલા હાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપ સામે જીતી શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જૂનાગઢમાં મેઘતાંડવઃ માંગરોળમાં 22 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી, અનેક ગામડા સંપર્ક વિહોણા

ભારે વરસાદથી ગુજરાતના 108 માર્ગો બંધ, નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો

Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે

ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢમાં મેઘતાંડવઃ માંગરોળમાં 22 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી, અનેક ગામડા સંપર્ક વિહોણા
જૂનાગઢમાં મેઘતાંડવઃ માંગરોળમાં 22 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી, અનેક ગામડા સંપર્ક વિહોણા
ભારે વરસાદથી ગુજરાતના 108 માર્ગો બંધ, નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો
ભારે વરસાદથી ગુજરાતના 108 માર્ગો બંધ, નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
ફૂલ ચાર્જ પર 180 KM રેન્જ, ભારતમાં લોન્ચ થયું ધાંસુ સ્કૂટર, જાણો કેટલી છે કિંમત અને સ્પીડ?

Gold- Silver Price: ફરી મોંઘું થયું સોનું, જાણો ચાંદીના શું છે હાલ, જુઓ 24K, 22K, 18K ગોલ્ડ-સિલ્વર રેટ

Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન

Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં જળબંબાકાર

Embed widget