શોધખોળ કરો

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ‘Momo Challenge’ ગેમ શું છે? જાણો વિગત

1/6
ત્યાર બાદ જે નંબર સેવ થઈ જાય છે, તેનાથી યુઝરને ડરામણી તસવીર અને વીડિયો મોકલવામાં આવે છે. યુઝરને આ દરમિયાન કામ પણ આપવામાં આવે છે જેને પૂરું ન કરે તો ‘Momo’ તેને ધમકી આપે છે. ધમકીથી ડરીને યુઝર આત્મહત્યા કરી લે છે અથવા માનસિક રીતે પાગલ થઈ જાય છે.

2/6
‘Momo’ ચેલેન્જમાં સૌથી પહેલા યુઝર્સને અજાણ્યા નંબર આપવામાં આવે છે જેને સેવ કરીને હાય-હેલ્લો કરવાની ચેલેન્જ આપવામાં આવી રહી છે. પછી યુઝરને આ અજાણ્યા નંબર પર વાત કરવાની ચેલેન્જ આપવામાં આવે છે.

3/6
પરંતુ હાલ અર્જેટિના પોલીસ તેના મોત અને ‘Momo’ ચેલેન્જની વચ્ચે તારણ શોધી રહી છે. આ ચેલેન્જને વોટ્સએપ પર બહુ ઝડપી વાયરલ કરવામાં આવી રહ્યું છે. આ પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ચેલેન્જ સૌથી પહેલા જાપાનમાં શરૂ થઈ હતી.

4/6
મિડોરી હયાશીને ડરામણી ડોલ બનાવવા માટે જાણીતી છે. તે મહિલાએ જ આ અજીબ ગુડીયા જેના ચહેરા પર હસતો ચહેરો જોવા મળી રહ્યો છે તેનું નામ મોમો આપ્યું હતું. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે અર્જેટિનામાં એક 12 વર્ષની બાળકીએ આ ચેલેન્જના કારણે આત્મહત્યા કરી લીધી છે. આ બાળકીએ આત્મહત્યા પહેલા ઘણાં વીડિયો પોસ્ટ કર્યા હતાં. જેમાં તેણે ઘણી ચેલેન્જ પુરી કરેલી છે.

5/6
જો બાળકો આ ચેલેન્જ પુરી કરી શકતાં નથી તેને મોમો ધમકી આપે છે અને સજા આપવાની વાત પણ કહે છે. ઈન્ટરનેટ પર આ ‘Momo’ ચેલેન્જમાં એક વિચિત્ર મહિલાની તસવીર જોવા મળી રહી છે. તેની આંખો બહાર નીકળેલી છે. જોકે જો મહિલા આ તસવીરમાં જોવા મળી રહી છે તે એક જાપાની ડોલ છે, જેને મિડોરી હયાશીએ બનાવી છે.

6/6
ખતરનાખ બ્લૂ વ્હેલ બાદ હવે ઈન્ટરનેટ પર ‘Momo’ ચેલેન્જ બાળકો માટે ઘાતક સાબિત થઈ રહી છે. ‘Momo’ એક સોશિયલ મીડિયા એકાઉન્ટ છે જે ફેસબુક, વોટ્સએપ અને યુ-ટ્યુબ પર જોવા મળે છે. સુત્રો પ્રમાણે, આ એકાઉન્ટના આધારે બાળકોને હિંસક તસવીર મોકલવામાં આવી રહી છે. વોટ્સએપ પર બાળકો ઘણાં સ્ટેપ્સના આધારે ‘Momo’ ચેલેન્જ કરી રહ્યાં છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય

Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 

નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'

Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ

1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?

Embed widget