શોધખોળ કરો

રાહુલ ગાંધી સાથે આ યુવતીની તસવીર થઈ રહી છે વાયરલ, જાણો કોણ છે આ યુવતી...

1/6
 નતાલિયા જ્યારે બે વર્ષની હતી, ત્યારે ઓસ્ટ્રેલિયા પહોંચી અને બાદમાં મિયામીમાં તેનો ઉછેર થયો. વર્ષ 2016માં તેને અમેરિકાની સિટિઝનશિપ મળી હતી.

2/6
 તેનો જન્મ વર્ષ 1992માં સ્પેનના મેડ્રિડ શહેરમાં થયો હતો. તેની માતા ઓસ્ટ્રેલિયાથી છે અને પિતા સ્પેનિશ પોપ સિંગર જુઆન કાર્લોસ રામોસ વકેરો છે. જેને ઈવાન નામથી પણ ઓળખવામાં આવે છે.

3/6
નતાલિયા સ્પેનિશ-ઓસ્ટ્રેલિયન એક્ટ્રેસ છે. તેની પાસે અમેરિકાનું નાગરિકત્વ પણ છે. વર્ષ 2007માં આવેલી ફિલ્મ યાસ્મિન અને વર્ષ 2013માં આવેલી દલ ડેમ્ડ ફિલ્મથી તે જાણીતી થઈ છે.

4/6
 તેણે ઈન્સ્ટાગ્રામ પર તસવીર પોસ્ટ કરવાની સાથે લખ્યું છે કે, ‘ગત રાત્રે સ્પષ્ટવક્તા અને જાણકાર રાહુલ ગાંધીની સાથે. વિશ્વના અલગ અલગ ભાગોમાંથી આવેલા ઉમદા વિચાર ધરાવતા લોકોને મળીને મને ખૂબ જ ખુશી થઇ. ખુલ્લા વિચારો અને ખુલ્લા દિલની સાથે જ આપણે વિશ્વને સારું સ્થળ બનાવી શકીએ છીએ. મારા વિચારોને સમૃદ્ધ બનાવવા માટે ધન્યવાદ.’

5/6
જ્યારથી સોશયલ મીડિયામાં આ તસવીર વાયરલ થઈ રહી છે, ત્યારથી લોકોમાં એ જાણવાની ઉત્સુકતા વધી ગઈ છે કે આ મહિલા કોણ છે? આ યુવતીનું નામ છે નતાલિયા છે. તેનું આખું નામ નતાલિયા નોરા રામોસ કોહેન છે.

6/6
મુંબઈઃ અમેરિકાના પ્રવાસ પર ગયેલ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ એક યુવતી મુલાકાત કરી હતી. યુવતીએ છ દિવસ પહેલા જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર રાહુલ ગાંધી સાથે મુલાકાતની તસવીર નાંખી છે, પરંતુ હવે તે તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અમેરિકા પ્રવાસ પર ગયેલ રાહુલ ગાંધી આમ તો સાર્વજનિક કાર્યક્રમમાં લેંઘો ઝભ્ભો પહેરીને લોકોને મળતા હોય છે પરંતુ યુવતીએ મુલાકાતની જે તસવીર પોસ્ટ કરી છે તેમાં તે કોટ પહેરેલા જોવા મળે છે. એવું લાગે છે કે કોઈ સાર્વજનિક કાર્યક્રમમાં બન્નેની મુલાકાત થઈ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી

Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર

Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો

વિડિઓઝ

Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રિય ક્યાં ક્યાં પડશે વરસાદ?
Ahmedabad Home Collapse : અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી, એકનું મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Silver Price Crash: શું ચાંદી ₹2 લાખથી નીચે જશે? આજે અચાનક થયો મોટો ઘટાડો 

Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર

Gujarat Rain: 7 દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં તૂટી પડશે

Post Office ની દમદાર સ્કીમ, દરરોજ ₹300 જમા કરી બનાવો 15 લાખનું ફંડ, જાણો કેલક્યુલેશન

Embed widget