શોધખોળ કરો

સંજય દત્તને જેલમાંથી વહેલો છોડવા પર હાઈકોર્ટની સરકારને ફટકાર, પૂછ્યો આ સવાલ

1/3
 જસ્ટિસ આર એમ સાવંત અને સાધના જાધવની બેન્ચે પૂણેના એક રહેવાસી પ્રદીપ ભાલેકરની એક જાહેર હિતની અરજી પર આ સવાલ કર્યો છે. ભાલેકરે સંજય દત્તના કારાવાસ દરમિયાન તેને મળેલા નિયમિત ફર્લો અને પેરોલને પડકાર્યો છે. એ પછી કોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો છે કે દત્તને માફી આપવાનું નકકી કરતી વેળાએ ક્યા માપદંડો ધ્યાનમાં લેવાયા હતા અને કઇ પ્રક્રિયા અનુસરવામાં આવી હતી.

2/3
 ૧૯૯૩ બ્લાસ્ટ્સમાં ઉપયોગમાં લેવામાં આવેલાં જથ્થાના એક ભાગના શસ્ત્રો દત્ત પાસે રહ્યા હોવાના કેસમાં તેને કોર્ટે પાંચ વર્ષ કારાવાસની સજા ફટકારી હતી. ટ્રાયલ દરમિયાન જામીન પર રહેલા એક્ટરે મે ૨૦૧૩માં કોર્ટમાં શરણાગતિ સ્વીકારી હતી. સંજય દત્તને તેની સારી વર્તણૂકને કારણે પૂણેની યરવડા જેલમાંથી આઠ મહિના અગાઉ છોડી મૂકાયો હતો.

3/3
મુંબઈઃ સંજય દત્તની ફરી એક વખત મુશ્કેલી વધી શકે છે. બોમ્બે હાઈકોર્ટે જેલમાંથી તેમને જલદી છોડી મુકવા પર મહારાષ્ટ્ર સરકારને સવાલ કર્યા છે. બોમ્બે હાઇકોર્ટે ૧૯૯૩ સિરિયલ બ્લાસ્ટ્સ કેસમાં તેને જેલમાંથી વહેલા છોડી મૂકવાના નિર્ણયને વાજબી ઠેરવવાના નિર્ણય સામે મહારાષ્ટ્ર સરકારને સવાલ કર્યો છે. સંજય દત્તને આ કેસમાં સજા કરતાં આઠ મહિના વહેલો છોડાયો હતો. કોર્ટ અઠવાડિયા પછી આ કેસની સુના‌વણી કરશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી

Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

Embed widget