શોધખોળ કરો

ભારતમાં પદ્માવતી ફિલ્મને લઇને વિરોધ, બ્રિટનમાં એક પણ કટ વિના થશે રીલિઝ

1/4
ત્યાં રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશ સરકારે પણ ફિલ્મ રિલીઝ નહીં કરવા જણાવ્યું છે. સીએમ રૂપાણીએ કહ્યું કે જ્યાં સુધી વિવાદ પુરો ના થાય ત્યાં સુધી ગુજરાતમાં ફિલ્મ રિલીઝ નહી થાય. રાજસ્થાનના સીએમ વસુંધરા રાજે પણ કહ્યું છે કે વિવાદિત દ્રશ્ય હટાવ્યા બાદજ ઉત્તર પ્રદેશમાં ફિલ્મ રિલીઝ થશે.

2/4
જણાવી દઈએ કે ફિલ્મમાં પદ્માવતી અને ખિલજીના કેટલાક વાંધાજનક દ્રશ્યને લઈને દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે. અને ઈતિહાસને તોડી મરડીને ફિલ્મ બનાવવામાં આવી છે તેવો વિવાદ ચાલી રહ્યો છે. રાજપૂત કરણી સેના રસ્તા પર ઉતરી આવી છે અને રિલીઝ પર પ્રતિબંધ લગાવવાની માગ કરી રહ્યા છે.

3/4
યૂકેમાં આ ફિલ્મ એક પણ સીનના કાપ-કૂપ વગર રિલઝ થશે. ફિલ્મને અનસેંસર્ડ તરીકે જ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ પહેલી ડિસેમ્બરે યૂકેના સિનેમા હોલમાં સ્ક્રિનિંગ થશે.

4/4
નવી દિલ્લી: ફિલ્મ પદ્માવતીને લઈને દેશભરમાં વિવાદ ચાલી રહ્યો છે. પણ બિટ્રેનમાં આ ફિલ્મ એક પણ સીન કટ કર્યા વગર રિલીઝ કરશે. બ્રિટશ બોર્ડ ઓફ ફિલ્મ ક્લાસિફિકેશને ગુરુવારે બોલીવુડ ફિલ્મ પદ્માવતીની રિલીઝને લીલી ઝંડી આપી દીધી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી

Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો

Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર

Gujarat Rain: 7 દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં તૂટી પડશે

વિડિઓઝ

Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રિય ક્યાં ક્યાં પડશે વરસાદ?
Ahmedabad Home Collapse : અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી, એકનું મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
Gujarat Rain: 7 દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં તૂટી પડશે
Gujarat Rain: 7 દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં તૂટી પડશે
PM Modi Video Ban: પીએમ મોદીના વીડિયો પ્રતિબંધની સજા ભોગવશે ફેસબુક, સરકારે પાઠવ્યું સમન્સ

Gold Silver Rate: ચાંદીમાં ₹4000 નો કડાકો, સોનું પણ થઈ ગયું સસ્તું, જાણો આજના ભાવ 

Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ થઇ સક્રિય

સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી-સરળ બનાવવા સરકારનો નિર્ણય, જિલ્લા કલેક્ટરો અને DDOની સત્તામાં કર્યો વધારો

Embed widget