શોધખોળ કરો

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી પાસે છે કેટલી સંપત્તિ જાણીને લાગી જશે આંચકો

1/8
કેશવપ્રસાદે જણાવ્યું કે તેઓ 2 કરોડ 22 લાખ રૂપિયાના કર્જદાર છે. ડેપ્યુટી સીએમ દિનેશ શર્મા પાસે પણ એક રિવોલ્વર છે, જ્યારે તેની સંપત્તિ 23 કરોડ રૂપિયાની સંપત્તિ છે. મંત્રી મોહસિન રઝાની પાસે 54 લાખ 51 હજાર રૂપિયાની પ્રોપર્ટી છે. સ્વતંત્ર દેવ સિંહે પોતાની પાસે 21 લાખની સંપત્તિ હોવાનું જણાવ્યું હતું.

2/8
લખનઉઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે MLC પદ માટે નોમિનેશન દાખલ કર્યું હતું. યોગી આદિત્યનાથે એફિડેવિટમાં જણાવ્યું કે આદિત્યનાથ 49 હજાર રૂપિયાના સોનાના કુંડલ પહેરે છે અને રિવોલ્વર પણ રાખે છે. એફિડેવિટ પ્રમાણે, યોગી પાસે 95 લાખ 98 હજારની ચલ-અચલ સંપત્તિ છે.

3/8
ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથે વર્ષ 2004માં પોતાની સંપત્તિ 9.6 લાખ રૂપિયા જાહેર કરી હતી. યોગી આદિત્યનાથ પાંચ વખત સાંસદ બન્યાં છે. 2014 લોકસભા ચૂંટણી સમયે તેઓએ પોતાની સંપત્તિ 71.97 લાખ રૂપિયા જાહેર કરી હતી. ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મોર્ય પાસે એક લાયસન્સવાળી રિવોલ્વર અને રાયફલ છે.

4/8
નવી દિલ્હીની એસબીઆઇ બેન્કમાં યોગીના એકાઉન્ટમાં 37.94 લાખ તો અંદાજે 10 લાખ રૂપિયા ગોરખપુરની 4 બેંકોમાં જમા છે. જ્યારે 22.57 લાખ નેશનલ સેવિંગ્સ સ્કીમમાં અને 68,000 રૂપિયા પોસ્ટલ સેવિંગ્સમાં રોક્યા છે.

5/8
તે સિવાય મુખ્યમંત્રી યોગી રિવોલ્વર અને રાઇફલ પણ રાખે છે. જેમાં રિવોલ્વરની કિંમત એક લાખ રૂપિયા અને 80 હજાર રૂપિયાની રાયફલ છે. યોગી પાસે ખેતીની જમીન નથી પરંતુ દિલ્હી, ગોરખપુરની બેંકમાં ડિપોઝિટ, નેશનલ સેવિંગ સ્કીમ્સ અને વીમા પોલીસી મારફતે 71,25,495 રૂપિયા છે.

6/8
એફિડેવિટ પ્રમાણે, યોગી પાસે બે લક્ઝરી કાર છે જેમાં ઇનોવા અને ફોર્ચ્યુનરનો સમાવેશ થાય છે. ફોર્ચ્યુનરની કિંમત 13 લાખ 11 હજાર 435 રૂપિયા અને ઇનોવાની કિંમત 8 લાખ 72 હજાર 123 રૂપિયા આંકવામાં આવી છે.

7/8
યોગી નાથ સંપ્રદાયના સાધુ છે અને આ સંપ્રદાયના સાધુ લાકડીના કુંડલ પહેરે છે પરંતુ યોગી લાકડીના બદલે સોનાના કુંડલ પહેરે છે જેની કિંમત 49 હજાર રૂપિયા છે. આ ઉપરાંત યોગી પાસે 26 હજારની સોનાની ચેઇન પણ છે.

8/8
યોગીએ એફિડેવિટમાં જણાવ્યું કે તેમની પાસે 95 લાખ 98 હજારની ચલ-અચલ સંપત્તિ છે. જેમાં 22 હજાર રૂપિયા કેશનો સમાવેશ થાય છે. યોગીની સાથે ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મોર્ય અને દિનેશ શર્મા ઉપરાંત સ્વતંત્ર દેવ સિંહ, મોહસિન રઝાએ પણ MLC પદ માટે નોમિનેશન ફાઇલ કર્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર

Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ

વિડિઓઝ

ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ

Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ

Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો

Embed widget