શોધખોળ કરો

Health tips : આ કારણે ચહેરા અને શરીર પર નીકળે છે, મસ્સા, જાણો એક્સ્પર્ટે શું આપી સલાહ

સૌથી પહેલા મસ્સાની વાત કરીએ કે આખરે મસ્સા શું છે. મસ્સા એક પ્રકારનું ત્વચાનું સંક્રમણ છે. જે હ્યુમન પેપિલોમા વાયરસના કારણે વ્યક્તિના શરીરમાં થાય છે. મસ્સા એક પ્રકારનું વાયરસ સંક્રમણ છે. જેના કારણે ત્વચા પર ડાઘ થઇ જાય છે અને કરચલીઓ પડી તે ઉપસી આવે છે.

Health tips : સૌથી પહેલા મસ્સાની વાત કરીએ કે આખરે મસ્સા શું છે. મસ્સા એક પ્રકારનું ત્વચાનું સંક્રમણ છે. જે હ્યુમન પેપિલોમા વાયરસના કારણે વ્યક્તિના શરીરમાં થાય છે. મસ્સા એક પ્રકારનું વાયરસ સંક્રમણ છે. જેના કારણે ત્વચા પર ડાઘ થઇ જાય છે અને કરચલીઓ પડી તે ઉપસી આવે છે.

સમાન્ય રીતે પિમ્પલ અને ડાઘ ધબ્બા ચહેરા પર થવા ખુબ સામાન્ય સમસ્યા છે. પરંતુ શું આપ જાણો છો કે, તેને નજર અંદાજ કરવું મોટી ભૂલ સાબિત થઇ શખે છે. કારણ કે નાનકડો મસ્સો બાદમાં મોટી બીમારીનું રૂપ ધારણ કરી શકે છે.આપને એ જાણવું જરૂરી છે કે, મસ્સા એક કેન્સરનું રૂપ પણ ધારણ કરી શકે છે. પેપિલોમા વાયરસના કારણે મસ્સા થાય છે. જે વધુ દાઢીની આસપાસના એરિયામાં થાય છે.

મસ્સા શા કારણે થાય છે?

સૌથી પહેલા વાત કરીએ મસ્સા કેમ થાય છે. આ એક ત્વચાનું સંક્રમણ છે. જે હ્યુમન પેપિલોમા વાયરસના કારણે વ્યક્તિના શરીરમાં થાય છે. ચહેરા પર જનનાંગો પર વધુ મસ્સા થાય છે. કેટલીક વખત ત્વચા સાફ ન રાખવાના કારણે પણ મસ્સા થાય છે. માટી ઘૂળની ચહેરા જામી જાય છે અને ધીરી ધીરે તે મસ્સાનું રૂપ ધારણ કરે છે.

પાર્લર અથવા સલૂનમાં પૂરૂષ અથવા મહિલાઓ દ્વારા વેક્સિંગ કરવાવતી વખતે સામાન્ય રીતે સંક્રમણ થાય છે.  એટલા મા

 આઇબ્રો અને દાઢીની આસપાસ મસ્સા એક સામાન્ય બાબત છે. આ સિવાય કોઇએ યુઝ કરેલ નેપકિન, ટૂવાલ યુઝ કરવાથી પણ સંક્રમણ થઇ શકે છે. જે લોકોની રોગપ્રતિકારકશક્તિ નબળી હોય છે. મધુપ્રમેહ હોય છે તેમને આ બીમારી વધુ થવાની શક્યતા રહે છે.

મસ્સાના 4 પ્રકાર હોય છે

  • પહેલા પ્રકારની વાત કરીએ તો તે હાથમાં થાય છે અને તે કોમન મસ્સા હોય છે
  • બીજા પ્રકારના મસ્સા માથા અને ચહેરાના ભાગમાં સૌથી વધુ થાય છે.
  • ત્રીજા પ્રકારના મસ્સા વધુ પગમાં અને ઘૂંટણમાં થાય છે, જે દુખાવનાનું કારણ પણ બને છે.
  • ચોથો પ્રકાર જનનાંગ પર હોય છે, જે આપને લિંગ એટલે કે, યોની કે મળાશયની પાસે થઇ શકે છે. જેને જેનિટલ મસ્સા કહે છે.આ મસ્સા  આપને  યૌન સંચારિત  સંક્રમણને વધારે છે. તેમજ યૌન સંપર્કના માધ્યમથી બીજામાં ફેલાઇ છે.
  • એચપીવી અને જેનિટલ  મસ્સા કેટલાક પ્રકારના કેન્સર સાથે જોડાયેલા છે. જેમાં ગર્ભાશય, ગળાનું  કેન્સર સામેલ છે.

શેવિંગ કરતી વખતે હાઇજિનનું ધ્યાન રાખો

નખથી તેને દૂર કરવાની કોશિશ ન કરો રો

ટુવાલ, નેપકિન,  નેઇલ ક્લિપર્સ અન્ય અંગત સામાન શેર કરવાનું બંધ કરે છે

HPV વેક્સિન લગાવો અને કોન્ડોમનો ઉપયોગ કરો

મસાને અન્ય જગ્યાએ ફેલાતો અટકાવવા માટે પગને સૂકા રાખો અને ત્વચાને સ્વચ્છ રાખો

ટોપ સ્ટોરી

Money Plant Facts: શું મની પ્લાન્ટ ઘરમાં રાખવાથી સાચે જ આવે છે પૈસા? જાણો સત્ય
Money Plant Facts: શું મની પ્લાન્ટ ઘરમાં રાખવાથી સાચે જ આવે છે પૈસા? જાણો સત્ય
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Embed widget