શોધખોળ કરો

Hair Care Tips: વાળને ચમકદાર બનાવવા માટે દહીંમાં આ વસ્તુ મિક્સ કરીને લગાવો, વાળ ચમકી ઉઠશે

તમારી સુંદરતામાં વાળની ચમક પણ મહત્વની છે. વાળ જ્યારે ચમકદાર હોય ત્યારે જ વધુ સુંદર લાગે છે. ત્યારે આવો જાણીએ ચમકદાર વાળ માટેની ટિપ્સ

વાળની ​​સુંદરતા જાળવવા આપણે વિવિધ પ્રકારના શેમ્પૂનો ઉપયોગ અને નવા કન્ડિશનરનો ઉપયોગ કરીએ છીએ. કેટલાક લોકો કેરાટિન અને રિબોન્ડિંગ જેવી હેર ટ્રીટમેન્ટ પણ કરાવે છે. આ બધી વસ્તુઓ થોડા સમય પછી પોતાની અસર છોડી દે છે અને આપણા વાળને પણ નુકસાન પહોંચાડી શકે છે. આ પછી વાળની ​​કુદરતી ચમક પણ ઘટી જાય છે. આજે અમે તમને એવી જ કેટલીક મહત્વની વાતો જણાવીશું જે તમારા વાળની ​​ચમક ઓછી નહીં થવા દે. આવો જાણીએ ચમકદાર વાળ માટેની ટિપ્સ.

ચમકદાર વાળ માટેના ઉપાયો: 

ચમકદાર વાળ મેળવવા માટે તમારે કોઈ મોંઘા શેમ્પૂની જરૂર નથી. ઘરગથ્થુ ઉપચારની મદદથી તમે સરળતાથી તમારા વાળની ​​ખોવાયેલી ચમક પાછી લાવી શકો છો. આ માટે તમારે વાળમાં ઈંડું અને દહીં લગાવવાનું રહેશે.

આ આદતને તાત્કાલિક બદલો

દરરોજ વાળ ન ધોવા

શું તમે પણ એવું વિચારો છો કે રોજ વાળ ધોવાથી વાળ હેલ્ધી અને ચમકદાર રહે છે? જો તમને પણ આ આદત છે તો તેને આજે જ બદલી નાખો. આમ કરવાથી વાળ પણ બેજાન થઇ જાય છે અને વાળ શુષ્ક થવા લાગે છે. આ સાથે વાળની ​​ચમક પણ ઓછી થવા લાગે છે. એટલા માટે તમારે દરરોજ વાળ ન ધોવા જોઈએ. તમે અઠવાડિયામાં માત્ર બે વાર માથું ધોઈ શકો છો. જો કે, આ તમારા વાળના પ્રકાર પર પણ આધાર રાખે છે. પરંતુ, વારંવાર વાળ ન ધોવાનો પ્રયાસ કરો.

સીરમ ના લગાવો

જો કે, બજારમાં ઘણી એવી પ્રોડક્ટ્સ છે જે તમારા વાળને ચમકદાર બનાવવાનો દાવો કરે છે. આ પ્રોડક્ટમાં એક હેર સીરમ પણ છે. આજકાલ વાળમાં તેલની જગ્યાએ સીરમનો ઉપયોગ થાય છે. સીરમ ભીના વાળ પર લગાવી શકાય છે. આનાથી ફ્રઝીનેસની સમસ્યા નથી થતી અને વાળમાં તરત જ ચમક આવે છે. પરંતુ તમારે હેર સીરમનો ઉપયોગ ટાળવો જોઈએ. તેના બદલે તમે રસોડામાં હાજર તેલનો ઉપયોગ કરી શકો છો. વાળ ધોવાના લગભગ 1 કલાક પહેલા તેલ લગાવો અને એક કલાક પછી ધોઈ લો. તેલ વાળને મજબૂત બનાવે છે અને વાળની કુદરતી ચમક આપવામાં પણ મદદ કરે છે.

ભીના વાળમાં કાંસકો ન કરો

ઘણીવાર આપણે ભીના વાળને કાંસકો કરીએ છીએ જેથી કરીને આપણા વાળ સીધા રહે અને સુકાઈ ગયા પછી ગુંચવાઈ ન જાય, પરંતુ આ યોગ્ય રીત નથી. ધ્યાન રાખો કે તમારે ભીના વાળમાં કાંસકો ન કરવો. પહેલા વાળને કુદરતી રીતે સુકાવા દો અને જ્યારે વાળ સુકાઈ જાય ત્યારે મૂળમાંથી કાંસકો કરવાને બદલે છેડાથી શરૂ કરો. જ્યારે તમે વાળના છેડાથી કાંસકો કરો છો અને ગૂંચ કાઢી શકો છો ત્યારે વાળમાં વધુ ગાંઠો થતી નથી અને પછી મૂળમાંથી કાંસકો કરવાથી વાળ પણ સારી રીતે છુટા પડી જાય છે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલHun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Myths Vs Facts: સોયા મિલ્ક ગર્ભવતી મહિલા માટે ખતરનાક છે? જાણો શું છે સંપૂર્ણ સત્ય?
Myths Vs Facts: સોયા મિલ્ક ગર્ભવતી મહિલા માટે ખતરનાક છે? જાણો શું છે સંપૂર્ણ સત્ય?
G20 Summit: જો બાઇડન સાથે મુલાકાત બાદ PM મોદીએ કહ્યુ- 'તમને મળીને હંમેશા ખુશી થાય છે'
G20 Summit: જો બાઇડન સાથે મુલાકાત બાદ PM મોદીએ કહ્યુ- 'તમને મળીને હંમેશા ખુશી થાય છે'
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Embed widget