શોધખોળ કરો

Astro tips: આ એક જ્યોતિષ ઉપાયથી જાગી શકે છે સૂતેલા નસીબ, જીવનની પરેશાની થઇ જશે દૂર

જીવનમાં આવનારી પરેશાનીઓ અને સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. જીવનમાં આવનારી પરેશાનીઓમાંથી મુક્તિનો ઉપાય ધર્મ માર્ગ છે.

Astro tips :જીવનમાં આવનારી પરેશાનીઓ અને સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. જીવનમાં આવનારી પરેશાનીઓમાંથી મુક્તિનો ઉપાય ધર્મ માર્ગ છે.

જીવનમાં આવનારી પરેશાનીઓ અને પરેશાનીઓથી છુટકારો મેળવવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. જીવનમાં આવનારી પરેશાનીઓમાંથી મુક્તિનો ઉપાય ધર્મ માર્ગમાં છે. કહેવાય છે કે, ભગવાનની ભક્તિ મુસીબતોમાંથી બહાર નીકળી માર્ગ બતાવે . આવી સ્થિતિમાં પૂજા, ઉપવાસ વગેરે દ્વારા પણ પરેશાનીથી છૂટકારો મેળવી શકાય છે. પરંતુ આ બધાની સાથે જો આ ઉપાયો કરવામાં આવે તો જીવનને સુખી બનાવી શકાય છે. ચાલો આ ઉપાયો પર એક નજર કરીએ.

કિચનમાં મોજૂદ આ ચીજોના કરો ઉપાય

  • રસોડામાં સરળતાથી ઉપલબ્ધ હળદરનો ઉપયોગ ઘણા શુભ કાર્યોમાં થાય છે. જેમ હળદર વિના ભોજનમાં રંગ નથી આવતો, તેવી જ રીતે હળદર વિના પૂજા અધૂરી છે. તેનો ઉપયોગ અનેક પૂજા-પાઠ, શુભ કાર્યો અને ઉપાયોમાં થાય છે.પરંતુ જ્યોતિષમાં કાળી હળદરનો ઉપયોગ વધુ થાય છે. કાળી હળદરના ઉપયોગથી વિવિધ પ્રકારની સમસ્યાઓ દૂર કરી શકાય છે. ઉપરાંત, તેનો ઉપયોગ ધન લાભ માટે પણ થાય છે.
  • ઘણી વખત ઘણી મહેનત કર્યા પછી પણ  સફળતા નથી મળતી તો ઘરમાં અઢળક આવક છતાં બરકત ન રહેતી હોય તો   આવી સ્થિતિમાં શુક્લ પક્ષના પ્રથમ શુક્રવારે ચાંદીના ડબ્બામાં કાળી હળદર, નાગકેશર અને સિંદૂર મિક્સ કરીને દેવી લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરવાથી લાભ થશે. તેમાં એક હળદરનો ટૂકડો ઘરે લાવો અને તેને  તિજોરીમાં કે જ્યાં પૈસા રાખો છો ત્યાં રાખો. આમ કરવાથી તમારી તિજોરી ક્યારેય ખાલી નહીં થાય.
  • કિડિયારૂ પુરવાથી પણ ભાગ્યદય થાય છે. ખાંડ મિશ્રિત લોટ ભેળવીને  કિડયારુ પૂરવામાં આવે છે. આમ કરવાથી તમારા પાપ કર્મો નાશ પામે છે અને પુણ્ય કર્મનું શીઘ્ર ફળ મળે  છે.જેનાથી  મનોકામના પૂર્ણ કરવામાં મદદ મળે છે.  આ સાથે ઘરમાં હાજર દેવી-દેવતાઓને નિયમિતપણે ફૂલોથી શણગારો.
  • જો તમારું નસીબ સાથ નથી આપતું તો નિયમિતપણે પાણીમાં એક ચપટી હળદર મિક્સ કરીને સ્નાન કરો. તેનાથી ભગવાન વિષ્ણુ અને બૃહસ્પતિ દેવની કૃપા પ્રાપ્ત થશે. અને નસીબ હશે. આ સાથે સાંજે સ્નાન કરતી વખતે પાણીમાં મીઠું નાખીને નહાવાથી નકારાત્મકતા દૂર થાય છે.

Disclaimer: અહીંપૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી
બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Embed widget