શોધખોળ કરો

Urfi Javed Glowing Skin Secret: ઉર્ફી જાવેદની ગ્લોઇંગ સ્કિનું આ છે રાજ, એક્ટ્રેસ આ નેચરલ પ્રોડક્ટથી નિખારે છે સ્કિન

Urfi javed Photos: બિગ બોસ ઓટીટી કન્ટેસ્ટેન્ટ ઉર્ફી જાવેદની તસવીર હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. ફોટોને જોઇને લોકો ઉર્ફીની ગ્લોઇંગ સ્કિન પર ફિદા થઇ જાય છે.

બિગ બોસ ઓટીટી ફેમ ઉર્ફી જાવેદ તેના અસામાન્ય ડ્રેસિંગના હંમેશા ચર્ચામાં રહે છે. . ઉર્ફી જાવેદ  ડ્રેસિંગ સેન્સ વિશે એકદમ આઉટ ઓફ બોક્સ વિચારે છે. તેની અસર તેમના આઉટફિટ  પર સ્પષ્ટ દેખાય છે. આ બધા સિવાય, ઉર્ફી હંમેશા પાપારાઝીથી ઘેરાયેલી રહે છે અને કેમેરાની સામે પણ તે કોન્ફિડન્ટ નજર આવે છે.  ઉર્ફી ગમે તેટલો ડ્રેસ પહેરે કે ગમે તેટલો ટ્રોલ થાય, પરંતુ તેનો કોન્ફિડન્સ લેવલ હંમેશા ઊંચો હોય છે. પરંતુ દરેક વ્યક્તિ એ વિચારવા પર મજબૂર છે કે આખરે આ 25 વર્ષની (ઉર્ફી જાવેદ ઉમર) માં આટલો આત્મવિશ્વાસ ક્યાંથી આવે છે, જે કોઈની પરવા કર્યા વિના જે ઈચ્છે તે કરે છે.

એકવાર ઉર્ફી જાવેદે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે આ આત્મવિશ્વાસ પાછળ તેની ચમકતી ત્વચાનો પણ મોટો રોલ છે. એવું કહેવાય છે કે જો આપની ગ્લોઇંગ સ્કિન હોય આપ સુંદર દેખાતા હો તો આત્મવિશ્વાસ આપોઆપ આવી જાય છે.  આ વસ્તુ ઉર્ફી પર એકદમ ફિટ બેસે છે. તો એવા કેટલાક લોકો છે જેઓ જાણવા માંગે છે કે ઉર્ફીની  આ ગ્લોઇંગ સ્કિનનું શું  રહસ્ય  છે. તો આજે અમે તમને જણાવીએ છીએ કે ઉર્ફીની ગ્લોઈંગ સ્કિન પાછળનું રહસ્ય ઘરેલું ફેસ પેક છે. જે ઉર્ફી પોતે તૈયાર કરે છે અને તેની સામગ્રી દરેકના ઘરમાં સરળતાથી ઉપલબ્ધ છે.

View this post on Instagram
 
A post shared by Urrfii (@urf7i)

">

ઉર્ફી જાવેદનો હોમ મેઇડ ફેસ પેક

આ ફેસ પેક બનાવવા માટે ઉર્ફી જાવેદ એક બાઉલમાં મુઠ્ઠીભર મુલતાની માટી લે છે. તો બીજા બાઉલમાં તાજી હળદરમાં થોડું ગરમ ​​પાણી મિક્સ કરો. હવે આ મિશ્રણમાં એક ટીપું ટી ટ્રી ઓઈલ, એક ટી સ્પૂન મધ મિક્સ કરો અને તે પછી તેમાં બે-ત્રણ ટીપાં લીંબુ પણ મિક્સ કરો ત્યાર બાદ આ મિશ્રણને મુલતાની માટીમાં સારી રીતે મિક્સ કરો અને તેને ફેસ પર  લગાવો અને 15 મિનિટ માટે આ રીતે જ રહેવા દો. ત્યાર બાદ હુંફાળા પાણીથી ફેસ વોશ કરી લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget