શોધખોળ કરો

તમામ બાબતો પર આવે છે ગુસ્સો, આ પાંચ ટિપ્સની મદદથી સ્વભાવ બનાવો શાંત

આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે ગુસ્સો કરવો એ આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી. વધુ પડતા ગુસ્સાથી આપણા સ્વાસ્થ્ય પર અસર થાય છે.

આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે ગુસ્સો કરવો એ આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી. વધુ પડતા ગુસ્સાથી આપણા સ્વાસ્થ્ય પર અસર થાય છે. ગુસ્સો આવવો એ એક સ્વાભાવિક પ્રક્રિયા છે, ક્યારેક ક્યારેક કામના સ્ટ્રેસને લઇને… ક્યારેક કોઈની વાતને કારણે,  ટ્રાફિકમાં ફસાઈ જવાથી કે અન્ય ઘણા કારણો છે જેના કારણે વ્યક્તિ ગુસ્સે થઈ જાય છે.

ગુસ્સો વ્યક્તિને પાગલ પણ બનાવી શકે છે. તેથી, દરેક વ્યક્તિએ જાણવું જોઈએ કે તેમના ગુસ્સાને કેવી રીતે નિયંત્રિત કરવો. જેના માટે તમે એન્ગર મેનેજમેન્ટ ટેકનિક અપનાવી શકો છો. આજે અમે તમને એવા એન્ગર મેનેજમેન્ટ ટેકનિક અંગે જણાવીશું જેનાથી તમે તમારા ગુસ્સાને નિયંત્રિત કરી શકો છો.

ફિઝિકલ એક્ટિવિટી 

જેમાં સૌ પ્રથમ આવે છે શારીરિક પ્રવૃત્તિ. શારીરિક પ્રવૃત્તિ તમને દરેક તણાવમાંથી મુક્ત કરી શકે છે. તેવી જ રીતે, તે ગુસ્સાના નિયંત્રણ માટે પણ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. જ્યારે પણ તમે કંઇક નેગેટિવ વિચારી રહ્યા હોવ, ત્યારે તમે કેટલીક સરળ કસરતો કરી શકો છો અથવા વોક કરી શકો છો. તેનાથી તમે ખૂબ જ હળવાશ અનુભવશો અને તમારો ગુસ્સો થોડો શાંત થશે.

સ્ટ્રેસ મેનેજમેન્ટ ટેકનિક

કેટલાક લોકો એવા હોય છે જે નાની નાની બાબતો પર હંમેશા ગુસ્સે થઈ જાય છે. તો આવી સ્થિતિમાં સૌથી પહેલા તમારા સ્ટ્રેસ લેવલને ઘટાડવા વિશે વિચારો. જેના માટે તમારે તમારા દિનચર્યામાં યોગ, ધ્યાન, સંગીત, નૃત્ય, સાયકલ ચલાવવા જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ કરવો જોઈએ. આ વસ્તુઓ કરવાથી હેપ્પી હોર્મોન્સ રિલિઝ થાય છે, જે ગુસ્સાને કાબૂમાં રાખે છે.

ગુસ્સો વ્યક્ત કરો

તમારો ગુસ્સો વ્યક્ત કરો. કારણ કે ગુસ્સાને દબાવવો તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી. તેથી, જ્યારે પણ તમે ગુસ્સો અનુભવો છો, ત્યારે તમારી નજીકની અથવા તમે વિશ્વાસ કરી શકો તેવી કોઈ વ્યક્તિ સાથે વાત કરો અને તેની સાથે વાત કરવાથી તમને માનસિક શાંતિ મળશે. ગુસ્સાને શાંત કરવા માટે 1 થી 10 સુધીની ગણતરી કરો. આ તમને તમારી આંતરિક લાગણીઓને નિયંત્રિત કરવાની કળા શીખવે છે. આ સાથે તમે ધીરજ રાખતા પણ શીખો.

ગુસ્સાને શાંત કરવા માટે તમે સ્ટ્રેસ બોલની મદદ લઈ શકો છો. સ્ટ્રેસ બોલ એ ફ્લેક્સિબલ બોલ છે જેને ગુસ્સો આવવા પર હાથથી દબાવવામાં આવે છે જેથી ગુસ્સાને શાંત કરી શકાય છે. આ બોલ ગુસ્સાને શાંત કરવામાં ખૂબ મદદગાર છે.

તમારી આંખો બંધ કરો અને ઊંડો શ્વાસ લો

જ્યારે પણ તમને ગુસ્સો આવે ત્યારે તમારી આંખો બંધ કરો અને લાંબા, ઊંડા શ્વાસ લો અને શ્વાસ બહાર કાઢો. આવું ઓછામાં ઓછું 8 થી 10 વાર કરો. તેનાથી ગુસ્સાને ઘણી હદ સુધી શાંત થાય છે. યાદ રાખો કે ગુસ્સો આવવો એ એક કુદરતી પ્રક્રિયા છે પણ તેને કાબૂમાં રાખવી તમારા હાથમાં છે.

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
આ સરકારી કર્મીઓની દિવાળી સુધરી: મોદી કેબિનેટે 78 દિવસના બોનસને આપી મંજૂરી, ખાતામાં આવશે આટલા ₹
આ સરકારી કર્મીઓની દિવાળી સુધરી: મોદી કેબિનેટે 78 દિવસના બોનસને આપી મંજૂરી, ખાતામાં આવશે આટલા ₹

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
આ સરકારી કર્મીઓની દિવાળી સુધરી: મોદી કેબિનેટે 78 દિવસના બોનસને આપી મંજૂરી, ખાતામાં આવશે આટલા ₹
આ સરકારી કર્મીઓની દિવાળી સુધરી: મોદી કેબિનેટે 78 દિવસના બોનસને આપી મંજૂરી, ખાતામાં આવશે આટલા ₹
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
Embed widget