શોધખોળ કરો

Dieting Tips: વેઇટ લોસ માટે આ ફૂડને ડાયટમાં કરો સામેલ, વજન ઓછું કરવામાં મળશે મદદ

Dieting Tips:વજન ઘટાડવા માટે, તમારે યોગ્ય આહાર લેવાની જરૂર છે. તમારે આહારમાં કેલરીની ગણતરી પણ રાખવી જોઈએ. આ માટે તમારે ઓછી કેલરીવાળા ફળો અને શાકભાજીને આહારમાં સામેલ કરવા જોઈએ. અમે તમને 100 કેલરી કરતા ઓછી કેલેરી ધરાવતાં ફળો અને શાકભાજી જણાવી રહ્યા છીએ. જે સ્થૂળતા ઘટાડવામાં મદદ કરશે.

 વજન ઘટાડવા માટે, તમારે યોગ્ય આહાર લેવાની જરૂર છે. તમારે આહારમાં કેલરીની ગણતરી પણ રાખવી જોઈએ. આ માટે તમારે ઓછી કેલરીવાળા ફળો અને શાકભાજીને આહારમાં સામેલ કરવા જોઈએ. અમે તમને 100 કેલરી કરતા ઓછી કેલેરી ધરાવતાં  ફળો અને શાકભાજી જણાવી રહ્યા છીએ. જે સ્થૂળતા ઘટાડવામાં મદદ કરશે.

 મશરૂમ -તમે ઓછી કેલરીવાળા ખોરાકમાં મશરૂમનો સમાવેશ કરી શકો છો. લગભગ 100 ગ્રામ મશરૂમમાં માત્ર 22 કેલરી જોવા મળે છે. મશરૂમ ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી.

 ઈંડાં- ઈંડાનો પણ લો કેલેરી ફૂડમાં સમાવેશ થાય છે. એક ઈંડામાં 70 કેલરી હોય છે. જો તમે માત્ર સફેદ ભાગ ખાઓ છો, તો શરીરને 35 કેલરી જ  મળે છે.

 પાલક- જો તમે 100 ગ્રામ પાલક ખાઓ છો તો શરીરને તેમાંથી માત્ર 23 કેલરી જ મળે છે. સ્થૂળતા ઘટાડવા માટે, પાલક સૂપ, શાકભાજી અને રોટલી ખાઓ.

ટામેટાં- વિટામિન સી, પોટેશિયમ અને લાઈકોપીનથી ભરપૂર ટામેટાં ખાવાથી મેદસ્વીતા ઓછી થાય છે. 100 ગ્રામ ટામેટા ખાવાથી માત્ર 18 કેલરી મળે છે.

 બ્રોકોલી- વજન ઘટાડવા માટે બ્રોકોલી ખૂબ જ સારી માનવામાં આવે છે. જેના કારણે શરીરને જરૂરી પોષક તત્વો મળે છે. 100 ગ્રામ બ્રોકોલીમાં 35 કેલરી હોય છે.

 સફરજન- સફરજન ખાવાથી તમને ભરપૂર માત્રામાં વિટામિન મળે છે. આ મેટાબોલિઝમને મજબૂત બનાવે છે. લગભગ 125 ગ્રામ સફરજનમાં 57 કેલરી હોય છે. સફરજન ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

વજન ઘટાડવા માટે આ સ્ટેપ રોજ ચાલો

  • વજન ઘટાડવા માટે આ ડગલા રોજ ચાલો
  • બેસ્ટ વોકથી ચરબી ઘટે છે.
  • હાર્ટની બીમારીનું જોખમ ટળે છે
  • ઓછામાં ઓછું દસ મિનિટ વોક કરવું
  • લંચ અને ડિનર બાદ વોક જરૂર કરો
  • ચાલતા સમયે વધુ ભારે વજન ન ઉઠાવો
  • લિફ્ટ નહિં સીઢિયો ચઢવાની આદત પાડો
  • વેઇટ લોસ માટે 10 હજાર સ્ટેપ ચાલો
  • વોકિંગથી અનેક રોગોથી મળે છે મુક્તિ 
  • ડિપ્રેશન પણ વોકિંગથી દૂર થાય છે. 

 Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓને માત્ર એક સૂચન તરીકે લો, એબીપી ન્યૂઝ તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા જેતે નિષ્ણાતની સલાહ લો.  ડૉક્ટરની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી
બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Embed widget