શોધખોળ કરો

Good Sleep: અનિંદ્રાની સમસ્યામાં લસણનો આ પ્રયોગ છે રામબાણ ઇલાજ, આ રીતે કરો તેનો ઉપયોગ

રાત્રે જો સારી ઊંઘ ન આવે તો દિવસભર આપ ઊર્જાવાન રહી શકો છો. મસ્તિષ્ક એકદમ ફ્રેશનેસ ફિલ કરે છે. તો અહીં ગાઢ ઊંઘ માટે એક ટ્રિક દર્શાવવામાં આવી છે. અત્યાર સુધીના સર્વે મજબ ગાઢ ઊંઘ માટે આ ટિપ્સ ખૂબ જ કારગર નિવડી છે.

Good Sleep: રાત્રે જો સારી ઊંઘ ન આવે તો દિવસભર આપ ઊર્જાવાન રહી શકો છો. મસ્તિષ્ક એકદમ ફ્રેશનેસ ફિલ કરે છે. તો અહીં ગાઢ ઊંઘ માટે એક ટ્રિક દર્શાવવામાં આવી છે. અત્યાર સુધીના સર્વે મજબ ગાઢ ઊંઘ માટે આ ટિપ્સ ખૂબ જ કારગર નિવડી છે.

સારી ઊંઘ માટે લસણના ફાયદા

 દિવસભર તરોતાજા રહેવા માટે એ ખૂબ જ જરૂરી છે કે રાતની ઊંઘ પૂરી થાય અને અવિરત ઊંઘ આવે. એટલે કે વચ્ચે વચ્ચે ઊંઘ ન તૂટવી જોઈએ અને સપનાં આવવા જોઈએ નહીં. કારણ કે રાતની સારી ઊંઘ આગામી આખો દિવસ સારો બનાવે છે. આનાથી કામ સમયસર પૂરું કરવામાં સરળતા રહે છે અને ફોકસ પણ સારું રહે છે.

હવે સવાલ એ થાય છે કે રાત્રે શું કરવું જેથી ઊંઘ વહેલી અને  ગાઢ આવે. તો આ કામમાં લસણ તમને ઘણી મદદ કરી શકે છે. અહીં તમને જણાવવામાં આવી રહ્યું છે કે સૂતા પહેલા લસણનો ઉપયોગ કેવી રીતે કરવો.

લસણનો ઉપયોગ કરવાની પદ્ધતિ

રાત્રે સૂતા પહેલા તમારા તકિયા નીચે લસણની એક કળી રાખો. આ કળી મોટી સાઈઝની હોવી જોઈએ અને તેના ફોતરા ઉતાર્યા વિના જ તકિયાની નીચે રાખો.  અમે તમને આખું લસણ રાખવાનું નથી કહી રહ્યા પરંતુ તેની એક કળી જ રાખો.  જો તમે તેને છાલ સાથે રાખો છો, તો તમને તીવ્ર ગંધ પણ નહીં આવે અને ઓશીકું બગડશે નહીં.

આ રીતે આ પદ્ધતિ કામ કરે છે

લસણની ખૂબ જ મીઠી સુગંધ તમારા ઓશીકા દ્વારા તમારા સુધી પહોંચશે, જેને તમે ભાગ્યે જ અનુભવી શકો. જ્યારે આ સુગંધ (મોહક ગંધ કે જે શાંતિ આપે છે) તમારા મગજને તાણ દૂર કરવાનું કામ કરશે. આનાથી તમારી ઉંઘ વચ્ચે પણ નહિ તૂટી જાય અને ઉંઘ પણ જલ્દી આવશે.

તમારા મનમાં આ પ્રશ્ન આવતો જ હશે કે લસણમાં એવું શું છે, જે ઊંઘ લાવવામાં મદદ કરે  છે. તો આ દિશામાં સંશોધન ચાલી રહ્યું છે, અત્યાર સુધીની માહિતીના આધારે એવું કહી શકાય કે તે લસણમાં જોવા મળતા સલ્ફર અને લસણની ગંધ બંનેની મિશ્ર અસર છે. તો સારી ઊંઘ માટે આજે જ આ ઉપાય અજમાવો

ટોપ સ્ટોરી

Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
ભારતીયોની થાળી ભરેલી છતાં પ્રોટીન ગાયબ: 73% લોકોના આહારમાં પોષણની ગંભીર ઉણપ
ભારતીયોની થાળી ભરેલી છતાં પ્રોટીન ગાયબ: 73% લોકોના આહારમાં પોષણની ગંભીર ઉણપ
લોટમાં ધનેડા કે જીવાત પડે છે? ડબ્બામાં મૂકો આ 1 પાન, મહિનાઓ સુધી રહેશે સુરક્ષિત
લોટમાં ધનેડા કે જીવાત પડે છે? ડબ્બામાં મૂકો આ 1 પાન, મહિનાઓ સુધી રહેશે સુરક્ષિત
ઉંમર પ્રમાણે દરરોજ કેટલું પ્રોટીન લેવું જરૂરી છે? જાણો સ્નાયુ અને હાડકાં માટે સાચો ડાયેટ ચાર્ટ
ઉંમર પ્રમાણે દરરોજ કેટલું પ્રોટીન લેવું જરૂરી છે? જાણો સ્નાયુ અને હાડકાં માટે સાચો ડાયેટ ચાર્ટ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
સોના-ચાંદીના ભાવમાં ફરી ફેરફાર, જાણો આજે 22 અને 24 કેરેટનો રેટ
સોના-ચાંદીના ભાવમાં ફરી ફેરફાર, જાણો આજે 22 અને 24 કેરેટનો રેટ
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
Embed widget