શોધખોળ કરો

Health Tips: ડાયટમાં આ ચીજને અવશ્ય કરો સામેલ, વેઇટ લોસ સાથે છે અન્ય અદભૂત ફાયદા

Health Tips: આપના રસોડામાં રાખવામાં આવેલી આ દાળના ફાયદા જાણીને તમે ચોક્કસથી એક વાર ચોંકી જશો.

Health Tips: આપના રસોડામાં રાખવામાં આવેલી આ દાળના ફાયદા જાણીને તમે ચોક્કસથી એક વાર ચોંકી જશો.

 કળથી દાળમાં આવા ઘણા ગુણો જોવા મળે છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. હા, હકીકતમાં તેનો ઉલ્લેખ દવાઓ સંબંધિત પુસ્તકોમાં પણ કરવામાં આવ્યો છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાનથી કમ નથી. ઘણા સંશોધનોમાં એ સાબિત થયું છે કે કળથી  દાળ શુગરને કંટ્રોલ કરવામાં મદદરૂપ સાબિત થાય છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો અને શુગરને કંટ્રોલ કરવા માંગો છો, તો આજથી તમારેતમારા રસોડાના  મેનુમાં આ દાળને સામેલ કરો.

 પથરીની સમસ્યા દૂર થઇ જશે

હા, જો સ્ટોન એટલે કે કિડની સ્ટોન હોય તો આ દાળનું સેવન કરી શકાય છે. વાસ્તવમાં, હળદરમાં એન્ટીઑકિસડન્ટ અને સોજા  વિરોધી ગુણધર્મો હોય છે, જે કિડનીમાંથી પથરીને બહાર કાઢવામાં પણ મદદ કરે છે.

 ડાયાબિટિસ

ડાયાબિટીસનો રોગ આજના સમયમાં સામાન્ય બની ગયો છે. આનો સામનો કરવા માટે  કળથી ઉત્તમ છે. કળથીમાં 24 ટકા પ્રોટીન હોય છે. આટલું જ નહીં, કુળથીમાં  અપાચ્ય કાર્બોહાઇડ્રેટ્સ પણ હોય છે.  જેના કારણે લોહીમાં ખાંડની માત્રા ઓછી થાય છે. આ જ કારણ છે કે ડૉક્ટરો પણ ઘણીવાર ડાયાબિટિસના દર્દીને આ દાળનું સેવન કરવાનું કહે છે.

 Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

પરિવારે આપ્યું હાઈ કોલેસ્ટ્રોલનું ટેન્શન? ડાયટથી બદલી શકાય છે ખતરો, જાણો રિસર્ચ
પરિવારે આપ્યું હાઈ કોલેસ્ટ્રોલનું ટેન્શન? ડાયટથી બદલી શકાય છે ખતરો, જાણો રિસર્ચ
શરીરમાં લોહીની અછત છે? ડાયેટમાં સામેલ કરો આ શાકભાજી, ચપટીમાં વધશે હિમોગ્લોબિન!
શરીરમાં લોહીની અછત છે? ડાયેટમાં સામેલ કરો આ શાકભાજી, ચપટીમાં વધશે હિમોગ્લોબિન!
શું ઘરનું ખાવાનું ખાવાથી પણ ડેમેજ થઈ શકે છે લિવર, જાણો શા માટે થાય છે આવું?
શું ઘરનું ખાવાનું ખાવાથી પણ ડેમેજ થઈ શકે છે લિવર, જાણો શા માટે થાય છે આવું?
શું તરસ લાગે ત્યારે જ પાણી પીવું જોઈએ, જાણો શું છે સાચી રીત?
શું તરસ લાગે ત્યારે જ પાણી પીવું જોઈએ, જાણો શું છે સાચી રીત?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ જ નહીં કોંગ્રેસમાં પણ પતિરાજ
Hun To Bolish : હું તો બોલીશ : આ યુનિવર્સિટીનો લેબ ટેસ્ટ જરૂરી
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરશે નકલી ડૉક્ટરોનું ઓપરેશન ?
Patan Politics: ભાજપ-કોંગ્રેસમાં પતિરાજની રેસ? હારીજ નગરપાલિકાની ઘટનાથી વિવાદ
GSRTC Diwali Buses: દિવાળીના તહેવારમાં વતન જવાની ચિંતા છોડો! GSRTCની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં 10-12 પાસ બન્યા ડૉક્ટર: SOGએ 17 બોગસ તબીબોને ઝડપ્યા, જાણો ક્યાં ચાલતા ક્લિનિક
રાજકોટમાં 10-12 પાસ બન્યા ડૉક્ટર: SOGએ 17 બોગસ તબીબોને ઝડપ્યા, જાણો ક્યાં ચાલતા ક્લિનિક
ગુજરાતમાં 17 IASની બદલી: કલેક્ટર અને DDO બદલાયા, જુઓ કોને ક્યાં મળ્યું નવું પોસ્ટિંગ
ગુજરાતમાં 17 IASની બદલી: કલેક્ટર અને DDO બદલાયા, જુઓ કોને ક્યાં મળ્યું નવું પોસ્ટિંગ
સુરતમાં 'સુહાસ ઘી' ખાતા લોકો સાવધાન! તેલ ભેળવી બનતું નકલી ઘી ઝડપાયું, 18.21 લાખનો સામાન જપ્ત
સુરતમાં 'સુહાસ ઘી' ખાતા લોકો સાવધાન! તેલ ભેળવી બનતું નકલી ઘી ઝડપાયું, 18.21 લાખનો સામાન જપ્ત
Jio IPO એ રચ્યો વર્લ્ડ રેકોર્ડ: 30,213 કરોડની સામે ₹7.40 લાખ કરોડની બિડ મળી, જાણો ક્યારે થશે લિસ્ટિંગ?
Jio IPO એ રચ્યો વર્લ્ડ રેકોર્ડ: 30,213 કરોડની સામે ₹7.40 લાખ કરોડની બિડ મળી, જાણો ક્યારે થશે લિસ્ટિંગ?
23 જિલ્લાના 9 લાખ ગરીબ પરિવારો અનાજથી વંચિત: બાજરી-ચોખાના વિતરણમાં લોચો, જાણો વિગત
23 જિલ્લાના 9 લાખ ગરીબ પરિવારો અનાજથી વંચિત: બાજરી-ચોખાના વિતરણમાં લોચો, જાણો વિગત
શું હાર્દિક પંડ્યા કેપ્ટનશીપ ગુમાવશે? મુંબઈ ઈન્ડિયન્સની રહસ્યમય પોસ્ટથી ખળભળાટ
શું હાર્દિક પંડ્યા કેપ્ટનશીપ ગુમાવશે? મુંબઈ ઈન્ડિયન્સની રહસ્યમય પોસ્ટથી ખળભળાટ
'ચીનને ક્લીન ચીટ....', અરુણાચલપ્રદેશ બોર્ડર પર તણાવ વચ્ચે મલ્લિકાર્જુન ખડગેએ પૂછ્યા ત્રણ સવાલ
'ચીનને ક્લીન ચીટ....', અરુણાચલપ્રદેશ બોર્ડર પર તણાવ વચ્ચે મલ્લિકાર્જુન ખડગેએ પૂછ્યા ત્રણ સવાલ
ભારતને લાગ્યો મોટો ઝટકો, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની બીજી ટી-20માંથી બહાર થયો ઈશાન કિશન
ભારતને લાગ્યો મોટો ઝટકો, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની બીજી ટી-20માંથી બહાર થયો ઈશાન કિશન
Embed widget