શોધખોળ કરો

Winter skin care: વિન્ટરમાં સ્કિન કેર કરવા માટે ટામેટાંનો આ રીતે કરો ઉપયોગ, ડાર્ક સર્કલ સાથે આ સમસ્યા પણ થશે દૂર

શિયાળામાં આવતા શાકભાજી અને ફળો બંનેનો ઉપયોગ ત્વચાને કુદરતી રીતે ચમકદાર બનાવવા માટે કરવામાં આવે છે. શિયાળામાં મળતા દેશી ટામેટા ખાવાની સાથે સાથે તે તમારી ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

Tomato Hacks: શિયાળામાં આવતા શાકભાજી અને ફળો બંનેનો ઉપયોગ ત્વચાને કુદરતી રીતે ચમકદાર બનાવવા માટે કરવામાં આવે છે. શિયાળામાં મળતા દેશી ટામેટા ખાવાની સાથે સાથે તે તમારી ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

જ્યાં પણ ત્વચાની સંભાળની વાત આવે છે, ત્યારે  હંમેશા કહેવામાં આવે છે કે માત્ર કુદરતી વસ્તુઓ જ સ્કિન કેર માટે ઉત્તમ  છે.  પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ ન કરો તો થોડા સમય પછી ત્વચા પર કેમિકલની અસર દેખાવા લાગે છે અને ત્વચા જલ્દી વૃદ્ધ થવા લાગે છે.  શિયાળામાં આવતા શાકભાજી અને ફળો બંનેનો ઉપયોગ ત્વચાને કુદરતી રીતે ચમકદાર બનાવવા માટે કરી શકાય છે., શિયાળામાં મળતા દેશી ટામેટા ખાવાની સાથે, તે તમારી ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ કે આપણે શિયાળામાં ટામેટાંનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ.

આઇ માસ્ક

 શું તમે જાણો છો કે ટામેટાની છાલ પોષણથી ભરપૂર હોય  છે? તેમાં વિટામીન-સી હોય છે જે ત્વચાને સાફ કરે છે અને ફાઈન લાઈન્સને ઓછી કરવામાં પણ સક્ષમ છે. આપ ટામેટાની  છાલને થોડા સમય માટે આંખોની નીચે રાખી શકો છો. તે તમારી આંખોની નીચેના ડાર્ક સર્કલને ઠીક કરવામાં મદદ કરે છે.

હોમમેઇડ સ્ક્રબ બનાવો

 દેશી ટામેટાની મદદથી તમે ઘરે જ સ્ક્રબ પણ બનાવી શકો છો.આના માટે તમે દેશી ટામેટા અને થોડી બ્રાઉન સુગર લો. આ પછી, દેશી ટામેટાને કાપીને તેમાં થોડી બ્રાઉન સુગર ઉમેરો અને તેને સીધા તમારા ચહેરા પર સ્ક્રબ કરો. આમ કરવાથી તમારી ડેડ સ્કિન દૂર થાય છે.

સનબર્ન માટે ટામેટાંનો ઉપયોગ કરો- ઘણા લોકો શિયાળામાં આ ભૂલ કરે છે કે તેઓ તેમની ત્વચા પર સનસ્ક્રીન નથી લગાવતા. આવી સ્થિતિમાં સનબર્નની સમસ્યા ઘણી વધી જાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે તમે ટામેટા અને દહીંનું પેક પણ લગાવી શકો છો. આ માટે બ્લેન્ડરમાં એક ટામેટા નાંખો અને તેમાં અડધો કપ દહીં ઉમેરો. તેમને સારી રીતે પીસી લો અને પછી ચહેરા પર લગાવો. આ પેસ્ટને સનબર્નવાળી જગ્યા પર લગાવવાથી સનબર્ન મટે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી
બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget