શોધખોળ કરો

Health tips:હાથના ફેટને ઘટાડવા માટે કરો આ સરળ ઉપાય, ડાયટમાં આ ફૂડને કરો સામેલ

Arms fat loss: બેલી ફેટની જેમ હથા પર જામેલી ચરબી પણ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, જેના કારણે કારણે કેટલીક ડિઝાઇનના આઉટફિટને અવોઇડ કરવા પડે છે. હાથનું ચરબી ધટાડવા માટે ડાયટમાં શું ફેરફાર કરવો જોઇએ સમજીએ.

વધતા વજનને કારણે આપણા શરીરને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં હાથ પરનો ફેટ  સામાન્ય સમસ્યા બની ગઈ છે, જેના કારણે કારણે  કેટલીક ડિઝાઇનના  આઉટફિટને અવોઇડ કરવા પડે છે.. હાથમાં એટલી હઠીલી ચરબી જમા થાય છે કે તેને છુપાવી શકાતી નથી. કોઈપણ વ્યક્તિના વધતા વજનનું કારણ તેના આહાર અને જીવનશૈલી સાથે જોડાયેલું છે.

સ્વીટને અવોઇ કરો

 જો આપ  મીઠાઈના શોખીન છો તો તમારે સાવચેત રહેવું જોઈએ કારણ કે ખાંડનું સેવન આપણા શરીરને નુકસાન પહોંચાડે છે. આપણા શરીરમાં ઇન્સ્યુલિનનું અસંતુલન ડાયાબિટીસનું મુખ્ય કારણ બની જાય છે, જેના કારણે શરીરનું વજન વધવા લાગે છે. ખાસ કરીને વધતા વજનની અસર આપણા હાથ અને પેટ પર થાય છે અને શરીરનું વજન સંપૂર્ણપણે આપણા નિયંત્રણની બહાર થઈ જાય છે. આ કારણથી આપણા શરીરનું વજન વધે છે અને સાથે જ તેની અસર આપણા હાથોમાં પણ જોવા મળે છે.

રિફાઇન્ડનું સેવન કરો

આપને  સાંભળીને નવાઈ લાગશે પરંતુ સત્ય એ છે કે મેંદામાંથી  બનેલી ખાદ્ય વસ્તુઓનું વધુ પડતું સેવન  સ્થૂળતાનું મોટું કારણ છે. રિફાઈન્ડ શરીરના અમુક ભાગોમાં ચરબીનું કારણ બની શકે છો,  ભોજનમાં બાજરી, મકાઈ, જવ અથવા જુવાર વગેરેનો સમાવેશ કરી શકો છો. તે સ્વસ્થ આહારનો એક ભાગ છે.

આ ખોરાકનું સેવન અવશ્ય કરો

આપણા દૈનિક આહારમાં લીલા શાકભાજી અને ફળોનો સમાવેશ આપના શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સાથે, તે આપણને અનિચ્છનીય ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે.

મસાલાઓમાં હળદર વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે. તેનું સેવન કરવાથી તમે જલ્દી જ તમારા હાથના વધતા વજનથી છુટકારો મેળવી શકશો.

હાથની માલિશ કરવાથી અનિચ્છનીય ચરબી પણ દૂર થાય છે. આ માટે સરસવનું તેલ, તલનું તેલ, ચાઈનીઝ હળદરનું મિશ્રણ બનાવી તેના હાથની સારી રીતે માલિશ કરો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget