શોધખોળ કરો

Health Tips:શિયાળામાં આ શાકનું ભરપેટ કરો સેવન, વેઇટ લોસની સાથે ત્વચાની હેલ્થ માટે પણ છે ઉત્તમ

શિયાળામાં ડાયટમાં શક્કરિયા જરૂર સામેલ કરો, શક્કરિયા વિટામિન Aનો સ્ત્રોત છે. આંખોની રોશની વઘારવાની સાથે અન્ય પણ અનેક ફાયદા છે, જાણો તેના ફાયદા

Sweet Potato For Eyes: શિયાળામાં ડાયટમાં શક્કરિયા જરૂર સામેલ કરો, શક્કરિયા વિટામિન Aનો  સ્ત્રોત છે. આંખોની રોશની વઘારવાની સાથે અન્ય  પણ અનેક ફાયદા છે, જાણો તેના ફાયદા

શિયાળામાં શક્કરિયા ખાવાનું લોકો પસંદ  કરે છે. અનેક જગ્યાએ શેકેલા મસાલેદાર શક્કરિયા મળે છે. તે ખાવામાં જેટલા સ્વાદિષ્ટ હોય છે. સ્વાસ્થ્ય માટે એટલા જ ફાયદાકારક છે. શક્કરિયા અનેક રંગોના આવે છે. દૂધ સાથે બાફેલા શક્કરિયા અને ફરવાના સ્થળો પર મળતાં ચાટ મસાલા સાથે શેકેલા શક્કરિયાનો સ્વાદ માણવા જેવો હોય છે. શક્કરિયામાં એન્ટઓક્સિડન્ટનો સ્ત્રોત ભરપૂર માત્રમાં છે. તેમાં વિટામિન એ અને સી ખૂબ ભરપૂર માત્રામાં છે. તેમાં ગ્લાઇસેમિક ઇન્ડેકસ પણ હોય છે. તેથી ડાયાબિટિશમાં પણ તેને ખાઇ શકાય છે. શક્કરિયામાં વિટામિન એ અને બીટી કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે. તે વજન ઉતારવામાં પણ કારગર છે. શક્કરિયાના બીજા ક્યાં ફાયદા છે જાણીએ.

શક્કરિયાના ફાયદા

શક્કરિયા આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી આંખોની રોશની સારી રહે છે. જો આપ લાંબા સમય સુધી આંખોને સ્વસ્થ રાખવા માંગતા હો તો શક્કરિયાને ડાયટમાં અવશ્ય સામેલ કરો.શક્કરિયા ખાવાથી હાર્ટ સંબંધિત બીમારી પણ દૂર થાય છે. તેમાં મોટી માત્રામાં ફાઇબર હોય છે. જે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે.શક્કરિયામાં પોટેશિયમ પણ ભરપૂર માત્રમાં હોય છે. જો આપને બ્લડપ્રેશરની સમસ્યા હોય તો શકકરિયા ખાવા જોઇએ. તેનાથી હાઇ બ્લડ પ્રેશરથી બચી શકાય છે.

શક્કરિયાથી પાચન તંત્ર મજબૂત થાય છે. તેમાં ભરપૂર માત્રમા ફાઇબર હોય છે. શક્કરિયાથી કબજિયાતની સમસ્યાથી પણ રાહત મળે છે. જો આપને આયરન કમી હોય તો પણ શક્કરિયા આપને માટે ઉત્તમ છે.આયરનની ઉણપમાં તેનું સેવન અવશ્ય કરવું જોઇએ, શરીરને એનર્જી મળે છે. શક્કરિયા બ્લડ સેલ્સના નિર્માણમાં પણ મદદ કરે છે.

Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vitamin Deficiency Symptoms: શું પૂરતી ઊંઘ લીધા પછી પણ લાગે છે થાક? ઇગ્નોર કરશો તો થઈ શકે છે ગંભીર બીમારી!
Vitamin Deficiency Symptoms: શું પૂરતી ઊંઘ લીધા પછી પણ લાગે છે થાક? ઇગ્નોર કરશો તો થઈ શકે છે ગંભીર બીમારી!
ગર્ભવતી મહિલાઓ માટે ખતરનાક બની શકે છે આ કોસ્મેટિક્સ, AIIMSના રિસર્ચમાં મોટો ખુલાસો
ગર્ભવતી મહિલાઓ માટે ખતરનાક બની શકે છે આ કોસ્મેટિક્સ, AIIMSના રિસર્ચમાં મોટો ખુલાસો
Health Tips: શું તમે પણ કરો છો ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ? રિસર્ચમાં થયો ડરામણો ખુલાસો
Health Tips: શું તમે પણ કરો છો ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ? રિસર્ચમાં થયો ડરામણો ખુલાસો
Health Tips: રોજ 30 મિનિટ રનિંગ કરવાના ફાયદા જાણશો તો આજથી જ દોડવાનું શરુ કરી દેશો
Health Tips: રોજ 30 મિનિટ રનિંગ કરવાના ફાયદા જાણશો તો આજથી જ દોડવાનું શરુ કરી દેશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Embed widget