સાવધાન,આ ખતરનાક વાયરસ કોરોનાની જેમ જ મહામારીનું લઇ શકે છે સ્વરૂપ

પ્રતીકાત્મક તસવીર
Source : from google
કોરોના રોગચાળાએ સમગ્ર વિશ્વમાં જે પ્રકારનો વિનાશ મચાવ્યો હતો. તે ભાગ્યે જ કોઈ ભૂલી શકે છે. માત્ર કોરોના જ નહીં, ઝિકા વાયરસ પણ એક એવો જ રોગ છે, જે એડિસ મચ્છરના કરડવાથી થાય છે.
કોરોના મહામારીએ આખી દુનિયાને એક મોટો બોધપાઠ આપ્યો કે 'જીવન છે તો દુનિયા છે'. શરદી અને ઉધરસથી શરૂ થયેલી આ ખતરનાક બિમારીએ લોકોને ચોંકાવી દીધા હતા. કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં જે તબાહી મચાવી

