ઝીકા વાયરસ: ભારત ચેપી રોગોની રોકથામ માટે કેટલું તૈયાર છે?

ઝીકા વાયરસ વિશે સૌ પ્રથમ વર્ષ 1947માં યુગાન્ડાના જંગલોમાં જાણવા મળ્યું હતું. તે સમયે આ વાયરસ વાંદરાઓમાં જોવા મળ્યો હતો.

1 જુલાઈ 2024ના રોજ મહારાષ્ટ્રના પુણેમાં ઝીકા વાયરસના 2 કેસોની પુષ્ટિ થઈ. સંક્રમિત બંને મહિલાઓ ગર્ભવતી છે અને ઝીકા વાયરસના દર્દીના ઘરથી માત્ર 150 મીટરના અંતરે રહે છે. ઝીકા વાયરસથી સંક્રમિત આ બંને

Related Articles