વિશ્વભરમાં દર વર્ષે 26 લાખ લોકોના મૃત્યુનું કારણ બની રહ્યું છે દારૂ, આખરે તેની લત કેવી રીતે લાગે છે?

દારૂની લતને કારણ લોકો અનેક બીમારીઓનો શિકાર થઈ રહ્યા છે
Source : Other
મોટાભાગે 20થી 39 વર્ષની ઉંમરના યુવાનો દારૂ અને નશીલી દવાઓની લતનો શિકાર બની રહ્યા છે. મૃત્યુ પામનારાઓમાંથી દારૂના 13 ટકા શિકાર આ જ ઉંમર જૂથના હતા.
તાજેતરમાં વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ "ગ્લોબલ સ્ટેટસ રિપોર્ટ ઓન આલ્કોહોલ એન્ડ હેલ્થ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ સબસ્ટન્સ યુઝ ડિસઓર્ડર" નામનો એક અહેવાલ જારી કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે

