શોધખોળ કરો

Sunscreen Myth : શું ખરેખર સનસ્ક્રિન રોજ લગાવવાવું સ્કિનને ફાયદાને બદલે કરે છે નુકસાન, જાણો એક્સ્પર્ટનો મત

Sunscreen Myth : આપણા બધામાં એક સામાન્ય ગેરસમજ છે કે સનસ્ક્રીનથી કેન્સર થાય છે. વાસ્તવમાં, સનસ્ક્રીન હાનિકારક યુવી કિરણોને અવરોધિત કરીને ત્વચાના કેન્સર સામે રક્ષણ આપે છે.

Sunscreen Myth :આપણા બધામાં એક સામાન્ય ગેરસમજ છે કે સનસ્ક્રીનથી કેન્સર થાય છે. વાસ્તવમાં, સનસ્ક્રીન હાનિકારક યુવી કિરણોને અવરોધિત કરીને ત્વચાના કેન્સર સામે રક્ષણ આપે છે. જે ત્વચાના કેન્સરનું મુખ્ય કારણ છે. ખૂબ જ તીવ્ર સૂર્યપ્રકાશમાં સનસ્ક્રીન લગાવવું ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.  તાપથી બચવા માટે SPF 30 અથવા તેથી વધુ સાથે બ્રોડ-સ્પેક્ટ્રમ સનસ્ક્રીન પસંદ કરો. તેને રોજ લગાવવાથી ત્વચાને યુવી કિરણોથી બચાવી શકાય છે. જે ત્વચા માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.

સનસ્ક્રિન લગાવવું કેમ જરૂરી

સૂર્યમાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ (યુવી) કિરણો ત્વચાના કેન્સરનું મુખ્ય કારણ બની શકે છે. જેમાં મેલાનોમા અને નોન-મેલેનોમા ત્વચાના કેન્સરના કારણો છે. આવી સ્થિતિમાં સનસ્ક્રીન ઢાલનું કામ કરે છે. સનસ્ક્રીન હાનિકારક યુવી કિરણોને તમારી ત્વચા સુધી પહોંચતા અને નુકસાન કરતા અટકાવે છે.

 ત્વચાના કેન્સરનું જોખમ ઓછુંઃ સનસ્ક્રીનનો દૈનિક અને યોગ્ય ઉપયોગ ત્વચાના કેન્સરનું જોખમ ઘટાડે છે. આનો ઉપયોગ કરીને જોખમને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. સનસ્ક્રીનનો અસરકારક રીતે ઉપયોગ કેવી રીતે કરવો.

બ્રોડ-સ્પેક્ટ્રમ સનસ્ક્રીન પસંદ કરો:

UVA અને UVB કિરણો સામે રક્ષણ આપતી સનસ્ક્રીન પસંદ કરો. જેને "બ્રૉડ સ્પેક્ટ્રમ" તરીકે લેબલ કરવામાં આવે છે.

તમારી ત્વચા અનુસાર યોગ્ય SPF પસંદ કરો:

SPF 30 કે તેથી વધુ ધરાવતું સનસ્ક્રીન પસંદ કરો, કારણ કે સામાન્ય રીતે ત્વચા માટે યોગ્ય SPF પસંદ કરવું જોઈએ. ચહેરા, ગરદન, કાન અને હાથ સહિત તમામ ખુલ્લી ત્વચા પર સનસ્ક્રીન લગાવો, જો તમે સ્વિમિંગ કરો છો  અથવા પરસેવો વધુ આવે છે તેવી સ્થિતિમાં દર બે કલાકે અથવા વધુ વખત સનસ્ક્રીન લગાવો.

ફક્ત સનસ્ક્રીન પર આધાર રાખશો નહીં:

સનસ્ક્રીનનો ઉપયોગ કરવા ઉપરાંત, તમારે તમારી ત્વચાને સુરક્ષિત રાખવા માટે અન્ય વસ્તુઓનો પણ ઉપયોગ કરવો જોઈએ. ઉદાહરણ તરીકે, જ્યારે પણ તમે બહાર જાઓ ત્યારે છાંયડામાં રહેવાનો પ્રયાસ કરો જાતને વધુને વધુ કપડાથી કવર કરો જેથી સીધા કિરણો ત્વચા પર ન પડે. ઘરથી બહાર નીકળતાની 20 મિનિટ પહેલા સનસ્ક્રિન લગાવો  પીક સન અવર્સ ટાળો:

જ્યારે પણ તમે તડકામાં બહાર જાવ ત્યારે ચોક્કસ સમય ચકાસો.  ખાસ કરીને સવારે 10 થી 5 નીકળવાનું  અવોઇડ કરો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
ભારતીયોની થાળી ભરેલી છતાં પ્રોટીન ગાયબ: 73% લોકોના આહારમાં પોષણની ગંભીર ઉણપ
ભારતીયોની થાળી ભરેલી છતાં પ્રોટીન ગાયબ: 73% લોકોના આહારમાં પોષણની ગંભીર ઉણપ
ઉંમર પ્રમાણે દરરોજ કેટલું પ્રોટીન લેવું જરૂરી છે? જાણો સ્નાયુ અને હાડકાં માટે સાચો ડાયેટ ચાર્ટ
ઉંમર પ્રમાણે દરરોજ કેટલું પ્રોટીન લેવું જરૂરી છે? જાણો સ્નાયુ અને હાડકાં માટે સાચો ડાયેટ ચાર્ટ
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
સોના-ચાંદીના ભાવમાં ફરી ફેરફાર, જાણો આજે 22 અને 24 કેરેટનો રેટ
સોના-ચાંદીના ભાવમાં ફરી ફેરફાર, જાણો આજે 22 અને 24 કેરેટનો રેટ
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા

Embed widget