શોધખોળ કરો

મિડલ ઇસ્ટ તણાવની વચ્ચે આજે સોના અને ચાંદીની કિંમતમાં ઘટાડો થયો કે વધારો, જાણો લેટેસ્ટ કિમત

Gold Silver Price Today: છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં વધઘટ થઈ રહી છે. ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા વિવાદને કારણે ભાવમાં વધઘટ થઈ રહી છે. ચાલો આજના લેટેસ્ટ ભાવ જાણીએ

Gold Silver Price Today:છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં વધઘટ થઈ રહી છે. ઈરાન-ઈઝરાયલ સંઘર્ષને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે. દરમિયાન, સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો  જોવા મળ્યો નથી. ગયા અઠવાડિયાની સરખામણીમાં, આ કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો થયો છે. ચાલો જાણીએ કે આજે, 15 માર્ચેની લેટેસ્ટ કિંમત.

એક અઠવાડિયામાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો

ગયા અઠવાડિયાના અંત સુધીમાં, શુક્રવાર, 6 માર્ચ, 2026 ના રોજ, સોનાનો ભાવ આશરે ₹1,61,675 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. તે દિવસે ચાંદી પ્રતિ કિલોગ્રામ ₹2,68,579 પર બંધ થઈ હતી.અઠવાડિયાના વધઘટને ધ્યાનમાં રાખીને, સોનાના ભાવ આશરે ₹3,275 પ્રતિ 10 ગ્રામ ઘટ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ  પ્રતિ કિલોગ્રામ આશરે ₹9,330 ઘટ્યા હતા

ચાંદીની કિંમત 
દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં આજે 10  ગ્રામ ચાંદી  2,750  રૂપિયામાં વેચાઈ રહી છે.  100 ગ્રામ ગ્રામ ચાંદી ખરીદવા માટે ગ્રાહકોએ 27, 500 રૂપિયા ખર્ચવા પડશે. ચેન્નાઈમાં 10  ગ્રામ ચાંદીનો ભાવ 2,8૦૦ રૂપિયા છે.

તમારા શહેરમાં સોનાનો ભાવ (ગૂડ રિર્ટન અનુસાર)

દિલ્હીમાં સોનાનો ભાવ (પ્રતિ 10 ગ્રામ)

24 કેરેટ - 1,59,810 
22કેરેટ- 1,46,500 
18કેરેટ 1,19,890 

મુંબઇમાં સોનાની કિંમત
મુંબઈમાં સોનાના ભાવ (પ્રતિ ૧૦ ગ્રામ)

24 કેરેટ  - 1,59,660 
22 કેરેટ  - 1,46,350 
18 કેરેટ - 1,19,740 

અમદાવાદમાં સોનાના ભાવ (પ્રતિ 10 ગ્રામ)

24 કેરેટ - 1,59,710 
22 કેરેટ - 1,46,400 
18 કેરેટ 1,19,790 

અનિશ્ચિત સમયમાં સલામત રોકાણ

સોના અને ચાંદીને લાંબા સમયથી રોકાણકારો માટે સલામત આશ્રયસ્થાન માનવામાં આવે છે. જ્યારે વૈશ્વિક આર્થિક અથવા રાજકીય અનિશ્ચિતતા વધે છે, ત્યારે રોકાણકારો ઘણીવાર આ કિંમતી ધાતુઓ તરફ વળે છે.આ જ કારણ છે કે, સમય જતાં વધઘટ છતાં, સોના અને ચાંદી વિશ્વસનીય રોકાણ વિકલ્પો તરીકે ખૂબ લોકપ્રિય રહે છે.

યુદ્ધ દરમિયાન સોના અને ચાંદીના ભાવ કેમ નથી વધી રહ્યા?
સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થવાનું એક મુખ્ય કારણ મજબૂત થઈ રહેલ યુએસ ડોલર છે. હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવને કારણે, ક્રૂડ ઓઇલના ભાવ $60 પ્રતિ બેરલથી વધીને લગભગ $110 પ્રતિ બેરલ થઈ ગયા છે. આનાથી વૈશ્વિક ફુગાવો વધવાનો ભય છે, અને રોકાણકારો હાલમાં સોના કરતાં સલામત આશ્રય ડોલર તરફ વધુ વળ્યા છે.મજબૂત ડોલર અને ઊંચા વ્યાજ દરો સામાન્ય રીતે સોનાના ભાવ પર દબાણ લાવે છે. આ જ કારણ છે કે વધતા ભૂરાજકીય તણાવ છતાં સોના અને ચાંદી હાલમાં સુસ્ત ગતિવિધિઓ બતાવી રહ્યા છે. મજબૂત ડોલર આ ધાતુઓના ભાવ પર દબાણ વધુ વધારે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

કેન્સરની દવાઓ પર સરકારનો મોટો નિર્ણય, ટ્રેડ માર્જિન 30% સુધી મર્યાદિત
કેન્સરની દવાઓ પર સરકારનો મોટો નિર્ણય, ટ્રેડ માર્જિન 30% સુધી મર્યાદિત
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
ભારતીયોની થાળી ભરેલી છતાં પ્રોટીન ગાયબ: 73% લોકોના આહારમાં પોષણની ગંભીર ઉણપ
ભારતીયોની થાળી ભરેલી છતાં પ્રોટીન ગાયબ: 73% લોકોના આહારમાં પોષણની ગંભીર ઉણપ
ઉંમર પ્રમાણે દરરોજ કેટલું પ્રોટીન લેવું જરૂરી છે? જાણો સ્નાયુ અને હાડકાં માટે સાચો ડાયેટ ચાર્ટ
ઉંમર પ્રમાણે દરરોજ કેટલું પ્રોટીન લેવું જરૂરી છે? જાણો સ્નાયુ અને હાડકાં માટે સાચો ડાયેટ ચાર્ટ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget