શોધખોળ કરો

Green vegetables: ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ખાઇને સરળતાથી ઉતારો વજન, જાણો 

આપ આપની ડાયટમાં એવા ફૂડને સામેલ કરી શકો છો. જેમાં ભરપૂર પ્રોટીન હોય પરંતુ ફેટ અને કાર્બોહાઇડ્રેઇટ ઓછું હોય.શું આપ જાણો છો વજન ઉતારતાં 5 બેસ્ટ ફૂડ કયાં છે.

Weight Loss Tips: વજન ઓછું કરવા માટે માત્ર ડાયટિંગ જ જરૂરી નથી. વજન ઉતારવા માટે યોગ્ય અને સંતુલિત ડાયટ લેવું જરૂરી છે. ખાસ વાત એ છે કે, સંતુલિત ડાયટથી આપ હેલ્થી પણ રહેશો. આપ આપની ડાયટમાં એવા ફૂડને સામેલ કરી શકો છો. જેમાં ભરપૂર પ્રોટીન હોય પરંતુ ફેટ અને કાર્બોહાઇડ્રેઇટ ઓછું હોય.શું આપ જાણો છો વજન ઉતારતાં 5 બેસ્ટ ફૂડ કયાં છે.

આજકાલ દરેક લોકો સ્લિમ રહેવા ઇચ્છે  છે. એક્ટ્રેસથી માંડીને સામાન્ય લોકો વજન ઉતારવા માટે તનતોડ મહેનત કરે છે. કલાકો જિમમાં પરસેવો પાડે છે. કેટલાક લોકો ક્રશ ડાયટિંગનો સહારો લે છે.જો કે વજન ઓછું કરવા માટે ક્રશ ડાયટિંગ જ એક વિકલ્પ નથી આપ ભરપેટ જમીને પણ વજન ઉતારી શકો છો. જો ડાયટમાં  ફેટ અને કાબોહાઇડ્રેઇટસયુક્ત વસ્તુને દૂર કરવામાં આવે તો ભરપેટ ખાઇને પણ વજન ઉતારી શકાય છે.

ડાયટમાં સામેલ કરો આ ફૂડ

આપ ભલે ભરપૂર ભોજન લેતાં હો પરંતુ યોગ્ય અને બેલેસ્ડ ફૂડ લેવું જરૂરી છે. આ માટે આપ લો કાર્બ્સ અને લો ફેટ વાળું ફૂડ લઇ શકો છો. ઉપરાંત પ્રોટીન, ફાઇબર, મિનરલ્સ, વિટામિન યુક્ત ફૂડ લો. આ તમામ ફૂડને સામેલ કરીને આપ વજન ઉતારી શકો છો.

ઇંડા

ઇંડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉત્તમ મનાય છે.તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. જેનાથી વજન ઉતારવામાં મદદ મળે છે. ઇંડાના પીળા ભાગમાં ભરપૂર ફુલ ઓફ ન્યુટ્રીશ્યન  હોય છે. જો દિવસમાં એકથી બે ઇંડા લેવામાં આવે તો સમગ્ર એગ ખાઇ શકો છો જો કે બેથી વધુ લેતાં હોવ તો પીળો પોર્શન હટાવી દેવો જોઇએ.

પનીર

પનીર પણ પ્રોટીનનો સારો સ્ત્રોત છે. વજન ઉતારવા માટે પનીરને ડાયટમાં સામેલ કરી શકાય. આપ તને ઘરે પણ બનાવી શકો છો. પનીરના કારણે પેટ લાંબો સમય ભરેલું રહે છે. જેથી અનહેલ્ધી ફૂડ ખાવાથી આપ બચો છો.

દાળ

દાળ પણ પ્રોટીનનો સારો સ્ત્રોત છે. તેનાથી વજન પણ નથી વધતું. આપણા મસલ્સ માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. ઉપરાંત સોયાબીન, રાજમા, છોલે, ચણા, આ બધામાં ફેટ ઓછું અને પ્રોટીન વધુ હોય છે.જેથી ત વજન ઉતારવામાં કારગર સાબિત થાય છે.

ગ્રીન વેજિટેબલ્સ

ડાયટમાં આપ લીલા શાકભાજીને અને ખાસ કરીને પાનવાળા શાકભાજીને સામેલ કરી શકો છો. પાલક, મેથી લઇ શકાય.જેમાં ભરપૂર માત્રામાં મિનરલ્સ, વિટામિન, ફાઇબર હોય છે.  લીલા શાકભાજીના સેવનથી પણ વજન ઉતરે છે અને તેનાથી શરીરને ફુલ ન્યુટ્રીશન  પણ મળે છે. આપ ગ્રીન વેજિટેબલ્સને સલાડના રૂપે પણ લઇ શકો છો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ
Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ
Health Tips: શ્રાવણ મહિનામાં કઈ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ? જાણો શું કહે છે ડોક્ટર
Health Tips: શ્રાવણ મહિનામાં કઈ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ? જાણો શું કહે છે ડોક્ટર
Unnecessary Blood Tests: શું તમે પણ વારંવાર કરાવો છો બ્લડ ટેસ્ટ? જાણો નુકસાન
Unnecessary Blood Tests: શું તમે પણ વારંવાર કરાવો છો બ્લડ ટેસ્ટ? જાણો નુકસાન
પાઉડરમાંથી થયો કેન્સર? કેસ સમાપ્ત કરવા જૉનસન એન્ડ જૉનસન આપશે ₹52,639 કરોડનું વળતર
પાઉડરમાંથી થયો કેન્સર? કેસ સમાપ્ત કરવા જૉનસન એન્ડ જૉનસન આપશે ₹52,639 કરોડનું વળતર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
Embed widget