શોધખોળ કરો

Weight Loss: એગની સાથે આ 3 ચીજોનું કરો સેવન, સપ્તાહમાં ઘટી જશે વજન

તંદુરસ્ત રહેવા માટે, દરરોજ 1 ઇંડા ખાવાની ભલામણ કરવામાં આવે છે, તેનાથી હેલ્થ જળવાઇ રહે છે. અને આવશ્યક વિટામિન્સની ઉણપને પૂર્ણ કરે છે. વજન ઘટાડવા માટે ઈંડા સાથે આ 3 વસ્તુઓ મિક્સ કરીને ખાઓ.

Egg Weight Loss Diet : તંદુરસ્ત રહેવા માટે, દરરોજ 1 ઇંડા ખાવાની ભલામણ કરવામાં આવે છે, તેનાથી હેલ્થ જળવાઇ રહે છે.  અને આવશ્યક વિટામિન્સની ઉણપને પૂર્ણ કરે છે. વજન ઘટાડવા માટે ઈંડા સાથે આ 3 વસ્તુઓ મિક્સ કરીને ખાઓ.

સ્થૂળતા એક એવી સમસ્યા છે. જે શરીરમાં અનેક રોગોને જન્મ આપે છે. સ્થૂળતાના કારણે શરીરમાં અનેક રોગો ઉત્પન્ન થાય છે. વજન વધવાથી ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ એટેકનું જોખમ વધે છે. જો આપ  સ્થૂળતાથી પરેશાન છો અને વજન ઘટાડવા માટે દરરોજ ઈંડા ખાઓ છો, તો તમારે ઈંડા ખાવાની સાચી રીત જાણવી જોઈએ. વાસ્તવમાં એવી ઘણી વસ્તુઓ છે જેને ઈંડામાં ભેળવીને ખાવાથી ઝડપથી વજન ઘટે છે.

ઇંડા ખાવાથી વજન કેવી રીતે ઓછું કરવું?
ઇંડા એક સુપરફૂડ છે જે પ્રોટીન, વિટામિન્સ અને ઓમેગા-3 જેવા હેલ્ધી ફેટ્સથી ભરપૂર છે. વજન ઘટાડવા માટે, તમારે દરરોજ નાસ્તામાં ઇંડા ખાવા જોઈએ. જેના કારણે શરીરને જરૂરી પ્રોટીન મળે છે. તમે ઘણી રીતે ઈંડા ખાઈ શકો છો. તમે બાફીને, આમલેટ, ભુર્જી અને ઈંડાની કરી બનાવીને ખાઈ શકો છો. ઈંડા ખાધા પછી તમને લાંબા સમય સુધી ભૂખ નહિ લાગે. જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો ઈંડામાં આ 3 વસ્તુઓ મિક્સ કરીને ખાઓ.

 નારિયેળ તેલ
આપણે બધા જાણીએ છીએ કે નારિયેળ તેલ કેટલું ફાયદાકારક છે. જો તમે ઈંડાનું શાક અથવા આમલેટ ખાતા હોવ તો રસોઈમાં નારિયેળ તેલનો ઉપયોગ કરો. નાળિયેર તેલમાં સંતૃપ્ત ચરબી નહિવત હોય છે. જો તમારે ચરબી ઓછી કરવી હોય તો ઈંડાને નાળિયેર તેલમાં જ રાંધો.
 કાળી મરી
 કેટલાક લોકો લાલ મરચું ઉમેરીને આમલેટ અથવા ઈંડા ખાય છે, પરંતુ તમારે લાલ મરચાને બદલે કાળા મરીના પાવડરનો ઉપયોગ કરવો પડશે. આનાથી માત્ર સ્વાદમાં જ વધારો નહીં થાય, પરંતુ ઈંડા વધુ  હેલ્ધી બનશે અને વજન પણ ઘટશે. કાળા મરીમાં પિપરીન નામનું તત્વ હોય છે, જે પેટ અને કમરની ચરબી ઘટાડે છે.
કેપ્સિકમ
 ઈંડા સાથે કેપ્સિકમનું કોમ્બિનેશન એકદમ મજેદાર લાગે છે.  વિટામિન સીથી ભરપૂર કેપ્સિકમ ઈંડામાં નાખીને ખાવું જોઈએ. તેનાથી ઈંડાનો સ્વાદ હેલ્ધી અને ટેસ્ટી બનશે. કેપ્સિકમ ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે.

Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget