શોધખોળ કરો

Migraine Mistakes: માઇગ્રેઇનના દૂખાવામાં ન કરો આ ભૂલ, નહિ તો પરિસ્થિતિ વધુ થશે ગંભીર

Migraine Mistakes: માઇગ્રેઇનના દુખાવાની તીવ્રતા એટલી હોય છે કે પેશન્ટ થોડો વધુ અવાજ કે પ્રકાશ પણ સહન નથી કરી શકતો આ દુખાવામાં કેટલીક ભૂલો સ્થિતિને અસહ્ય બનાવી શકે છે.

Migraine એક એવો તીવ્ર માથાનો દુખાવો છે જે માથામાં સોઇની જેમ ખૂંચે  છે. આ સમસ્યા ધરાવતા લોકોએ ખાસ કાળજી લેવી જરૂરી છે. ઘણી વાર લોકો કેટલીક ભૂલો કરે છે જેના કારણે માઇગ્રેનનું પેઇન વધી જાય છે. 

માઇગ્રેન શું છે?

માથાના એક ભાગમાં તીવ્ર દુખાવો થવો  થાય છે જેને માઇગ્રેન કહેવાય છે. કેટલીકવાર આ દુખાવો કલાકોથી લઈને દિવસો સુધી રહી શકે છે.
તે એક પ્રકારની ન્યુરોલોજિકલ સમસ્યા છે જેમાં:

ઉલટી અથવા મિતલી (ઉબકા)
તેજ લાઈટ અને અવાજથી તકલીફ
આંખ સામે  ધૂંધળું દેખાવું
માથામાં ઝણઝણાટી થવી
બોલવામાં મુશ્કેલી થવી

માઇગ્રેન કેમ થાય છે?
રિસર્ચ મુજબ મગજમાં થનારા કેમિકલ બદલાવ, ખાસ કરીને Serotonin નો લેવલ ઘટવાથી નર્વસ સિસ્ટમ વધુ સંવેદનશીલ બને છે.

મુખ્ય કારણો:
વધુ સ્ટ્રેસ
ઊંઘની કમી
હોર્મોનલ બદલાવ (ખાસ કરીને મહિલાઓમાં પિરિયડ્સ અને પ્રેગ્નન્સી દરમિયાન)
તેજ લાઈટ અને અવાજ
ચોકલેટ, વાઇન જેવા ખોરાક
ખરાબ લાઈફસ્ટાઈલ
 પુરુષોની તુલનામાં મહિલાઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે
ખાસ કરીને 15 થી 55 વર્ષની ઉંમરમાં વધુ કેસ જોવા મળે છે

આ ભૂલો ટાળો
 1. પૂરતી ઊંઘ ન લેવી
પૂરી ઊંઘ ન લેવાથી માઇગ્રેન વધુ ખરાબ થઈ શકે છે.
રોજ 7–8 કલાક ઊંઘ લેવી જરૂરી
મોબાઈલ/સ્ક્રીનનો વધુ ઉપયોગ ઊંઘ બગાડે છે

તેજ અવાજમાં રહેવું
જોરદાર અવાજ અથવા શોરથી માઇગ્રેન ટ્રિગર થાય છે
ઊંચા અવાજમાં ગીત સાંભળવું ટાળો
શાંતિપૂર્ણ જગ્યાએ સમય પસાર કરો

3. ખાલી પેટે રહેવું
લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું નુકસાનકારક છે
શરીરમાં પોષક તત્વોની કમી થવી.
વધુ કેફીન (ચા/કોફી) પણ ટાળો

શું કરવું?
નિયમિત અને સંતુલિત ખોરાક લો
પૂરતી ઊંઘ લો
સ્ટ્રેસ ઘટાડો (યોગ, ધ્યાન)
ટ્રિગર ફેક્ટર્સ ઓળખીને ટાળો

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.                                                                                                   

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget