શોધખોળ કરો

શું આપ નમકીન ખાવાના શોખીન છો? મીઠાનું આ રીતે સેવન કરવાથી સ્વાસ્થ્ય થાય છે આ ભયંકર નુકસાન

નમક આપના દરેક ભોજનનું અભિન્ન અંગ છે. ખાસ કરીને આપણે ભારતીયો તો નમક વિનાની ફૂડની કલ્પના પણ નથી કરી શકતા. નમક વિના પણ કૂકિંગ કલ્પના જ ન થઇ શકે. ઉપવાસમાં આપણે સેંઘા નમક અને પિક સોલ્ટનો ઉપયોગ કરે છે. નમક વિશેની આ વાતો જાણવી ખૂબ જ જરૂરી છે. જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે.

આપના ત્રણેય સમયના ભોજનમાં નમક હોવું જોઇએ. તે સ્વાદ વધારવાની સાથે ભોજનને સુપાચ્ય પણ બનાવે છે. નમક માત્ર આપના ભોજનને ટેસ્ટી જ નથી બનાવતું પરંતુ તેને પચાવવામાં પણ તે મદદ કરે છે. નમક એવો ટેસ્ટ આપે છે. જે બીજા દરેક ટેસ્ટ પર હાવી થઇ જાય છે. નમકનું સેવન ડાયજેશનને બેસ્ટ બનાવવામાં પણ મદદ કરે છે. 

જો  ક્યારેય પાચન સંબંધી કોઈ સમસ્યા હોય તો આપના  ભોજનમાં મીઠાની માત્રા અવશ્ય ચકાસો. નમક ઓછું ખાવાથી પણ નુકસાન થાય છે અને તેનું વધુ પડતું સેવન પણ નુકસાનકારક છે.માત્ર પાચન જ નહીં, BP એટલે કે બ્લડપ્રેશરની સમસ્યા પણ સામાન્ય રીતે મીઠાના સેવન સાથે સંકળાયેલી હોય છે. જે લોકો વધુ માત્રામાં મીઠું ખાય છે, તેમનું બીપી હાઈ રહે છે અને જેઓ ઓછી માત્રામાં મીઠું ખાય છે, તેઓ લો બીપીની ફરિયાદ રહે છે. 
વૃદ્ધત્વને ઝડપથી નોતરે છે.

વધુ પડતું મીઠું ખાવાથી આપ વૃદ્ધ થઈ શકો છો.  વધુ પડતું મીઠું આપ  આંખોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.વધુ પડતું મીઠું ખાવાથી લોહીની ગુણવત્તામાં ઘટાડો થાય છે, જેના કારણે શરીર પર વહેલા વૃદ્ધત્વના સંકેતો દેખાવા લાગે છે.
જે લોકો ખૂબ મીઠું ખાય છે, તેમના વાળ ઝડપથી ખરવા લાગે છે. વાળની સફેદી અને ત્વચા પર કરચલીઓ  ઝડપથી આવે છે.

આ સ્થિતિમાં ઓછું લો નમક
જો આપ ગેસ્ટ્રોની સમસ્યા છે તો આપને નમકની માત્રા સંતુલિત માત્રામાં જ લેવી જોઇએ.નમક ઓછું કે વધુ લેવું હાનિકારક છે. 
હાઇપરટેન્શન અને હાઇબીપીની સમસ્યા હોય તો નમકની માત્રા ખૂબ જ સંતુલિત માપમાં લેવી જોઇએ. 
હાઇ ફીવર અને તાવની સ્થિતિમાં પણ વધુ નમક યુક્ત ફૂડનું સેવન કરવું જોઇએ. વધુ નમકીન વસ્તુઓ શરીરને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: શ્રાવણ મહિનામાં કઈ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ? જાણો શું કહે છે ડોક્ટર
Health Tips: શ્રાવણ મહિનામાં કઈ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ? જાણો શું કહે છે ડોક્ટર
Unnecessary Blood Tests: શું તમે પણ વારંવાર કરાવો છો બ્લડ ટેસ્ટ? જાણો નુકસાન
Unnecessary Blood Tests: શું તમે પણ વારંવાર કરાવો છો બ્લડ ટેસ્ટ? જાણો નુકસાન
પાઉડરમાંથી થયો કેન્સર? કેસ સમાપ્ત કરવા જૉનસન એન્ડ જૉનસન આપશે ₹52,639 કરોડનું વળતર
પાઉડરમાંથી થયો કેન્સર? કેસ સમાપ્ત કરવા જૉનસન એન્ડ જૉનસન આપશે ₹52,639 કરોડનું વળતર
શ્વાસ સુંઘીને કૂતરાંઓ કેન્સર શોધી કાઢશે! જાણો ભારતની નવી બ્રેથઇઝી ટેકનોલોજી વિશે
શ્વાસ સુંઘીને કૂતરાંઓ કેન્સર શોધી કાઢશે! જાણો ભારતની નવી બ્રેથઇઝી ટેકનોલોજી વિશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
Kheda Rain: ખેડા જિલ્લામાં ભારે વરસાદી તાંડવ, વસોમાં 17 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
Kheda Rain: ખેડા જિલ્લામાં ભારે વરસાદી તાંડવ, વસોમાં 17 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
CWG 2026: શ્રીલંકાના ફાસ્ટ બોલર સામે ગોલ્ડ મેડલ હાર્યો નીરજ ચોપરા, સિલ્વરથી માનવો પડ્યો સંતોષ
CWG 2026: શ્રીલંકાના ફાસ્ટ બોલર સામે ગોલ્ડ મેડલ હાર્યો નીરજ ચોપરા, સિલ્વરથી માનવો પડ્યો સંતોષ
ગુજરાતમાં મેઘ મહેર: આજથી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં મેઘ મહેર: આજથી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Embed widget