શોધખોળ કરો

Health Tips: ડાયટિંગ કરતી વખતે આ ભૂલ ન કરશો, આ 4 બાબતો સાથે કરો પ્લાનિંગ, ફટાફટ ઉતરશે વજન

Health Tips: તંદુરસ્ત રહેવા માટે, તમારા આહાર પર ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ જો તમે ડાયટિંગ કરવાનું મન બનાવી લીધું હોય તો તે પહેલા તમારે કેટલીક મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપવું જોઇએ.

Health Tips:આપણે બધા જાણીએ છીએ કે ખોરાક આપણા શરીર માટે માત્ર ઇંઘનનું કામ નથી કરતો.પરંતુ તે શરીરને  સ્વસ્થ રાખવા પણ જરૂરી છે. તેથી, જ્યારે તમે તમારી ખાવાની આદતોમાં ફેરફાર કરો છો, ત્યારે તે તમારા સ્વાસ્થ્યની સ્થિતિમાં પણ ફરક પાડે છે. ઘણી વખત લોકો પોતાનું વજન ઘટાડવા કે વધારવા અથવા અન્ય કોઈ કારણસર ડાયટિંગ કરવાનું શરૂ કરે છે.

અલબત્ત, સ્વસ્થ રહેવા માટે ડાયટિંગ કરવું આવકાર્ય છે  પરંતુ આનો અર્થ એ નથી કે તમારે તેને જાતે જ તે લેવાનું શરૂ કરવું જોઈએ. જો તમે ખરેખર તમારા ડાયટિંગના  શ્રેષ્ઠ પરિણામ ઇચ્છો છો તો  તેને યોગ્ય રીતે શરૂ કરવું પડશે. જ્યારે તમારી શરૂઆત સારી હશે, તો તમારી સફળતા મળવાની શક્યતાઓ પણ ઘણી વધી જશે.

આ પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ પગલું છે, જેના પર ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે પણ તમે કોઈપણ પ્રકારના ડાયટિંગની શરૂઆત કરો છો. તે પહેલા એકવાર બ્લડ ટેસ્ટ કરાવો. . જ્યારે તમે રક્ત પરીક્ષણ કરાવો છો, ત્યારે તે તમને જણાવે છે કે તમારા શરીરમાં ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, વિટામિન ડી, વિટામિન બી 12 નું સ્તર કેટલું છે અને ક્યાં વિટામિનની ઉણપ છે.  શરીરનું સત્ય તમારી સામે આવી જાય, બાદ એ મુજબ જ  ડાયટ પ્લાન કરવું જોઇએ.

ઘણી વખત લોકો કોઈ બીજાના ડાયટિંગની અસર જોઇનેને ખુદ પર પણ અજમાવે છે. ખરેખર આ સ્થિતિ આદર્શન નથી કારણ કે દરેકના શરીરની પ્રકૃતિ સમાન નથી હોતી. તમારે પહેલા ડાયટિશિયનને મળવું જોઈએ. જ્યારે તમે કોઈ ડાયેટિશિયન અથવા નિષ્ણાતને મળો છો, ત્યારે તે તમારી જીવનશૈલી, ખાવાની આદતો, ખાવાની રીત અને સમસ્યાઓ વગેરેને વધુ સારી રીતે સમજીને તમારા માટે વધુ સારો ડાયેટ પ્લાન તૈયાર કરી શકે છે.

જ્યારે તમે તમારા નિયમિત દિનચર્યાની બહાર ડાયેટિંગ કરો છો ત્યારે તે સરળ નથી. તમે શરૂઆતમાં ખૂબ જ ઉત્સાહિત હશો, પરંતુ થોડા સમય પછી તમને ઘણી અલગ-અલગ વસ્તુઓ ખાવાની ઈચ્છા થાય છે. એક સમય એવો આવશે જ્યારે તમે કંઈક એવું ખાવા ઈચ્છશો જે તમારા ડાયટ પ્લાનમાં નથી.  તેથી, ડાયટિંગ  શરૂ કરતા પહેલા તમારી જાતને માનસિક રીતે તૈયાર કરો. તમારે એ સમજવાની જરૂર છે કે, ડાયટને  વળગી રહેવા માટે તમારે ઘણી માનસિક શક્તિની જરૂર પડશે.

જ્યારે તમે ડાયટ શરૂ કરો છો ત્યારે તમારે ઘણા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડે છે. ઑફિસ પાર્ટીઓથી લઈને રજાઓ અથવા તહેવારો આપના ડાયેટમાં  ગડબડ કરી શકે  છે. કેટલીકવાર બહાર નીકળતી વખતે ટ્રેક પર રહેવું મુશ્કેલ હોય છે. તેથી, તમારે અગાઉથી પ્લાન B તૈયાર કરવાની જરૂર છે. ડાયેટિંગ દરમિયાન આપ આપની  જાતને રૂમમાં બંધ કરી શકતા નથી. પરંતુ તમે તમારી ખાવાની આદતોમાં સુધારો કરીને તમારી જીવનશૈલી ચોક્કસપણે સુધારી શકો છો. ઉપરાંત, ચીટ ડે અને ચી મીલ્સનું પણ બેસ્ટ પ્લાનિંગ કરશો તો લાંબા સમય સુધી ડાયટિંગને ફોલો કરી શકશો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
Embed widget