શોધખોળ કરો

Health Tips : શું તમે પણ ઠંડી ચાને ફરી ગરમ કરી પીવો છો ? જાણી લો નુકસાન

કેટલાક લોકો આખા દિવસમાં 3-4 વખત કે તેથી વધુ વખત ચા પીવે છે. જ્યારે ઘણા સંશોધનો છે જે સાબિત કરે છે કે વધુ પડતી ચા પીવાથી તમારા હાડકાં નબળા પડે છે.

મોટાભાગના લોકો એવા હોય છે જેમના દિવસની શરૂઆત ચા વગર નથી થતી. કેટલાક લોકો આખા દિવસમાં 3-4 વખત કે તેથી વધુ વખત ચા પીવે છે. જ્યારે ઘણા સંશોધનો છે જે સાબિત કરે છે કે વધુ પડતી ચા પીવાથી તમારા હાડકાં નબળા પડે છે.  તેમજ અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓ પણ થઈ શકે છે. કેટલાક લોકો એવા હોય છે જેઓ ઘણી વખત વધારે પડતી ચા બનાવે છે અને જ્યારે તેઓને એવું લાગે છે ત્યારે તેઓ તેને ગરમ કરીને વારંવાર પીતા હોય છે. પરંતુ આજે આપણે આ જ વિષય પર વાત કરીશું કે શું વારંવાર ગરમ ચા પીવી સ્વાસ્થ્ય માટે સારી છે?

એક રિપોર્ટ અનુસાર, જો તમે તરત એટલે કે 15 કે 20 મિનિટ પહેલા ચા બનાવી હોય તો તેને ફરીથી ગરમ કરી શકો છો. આનાથી કોઈ નુકસાન નથી. નિષ્ણાતો કહે છે કે હંમેશા તાજી ચા પીવાનો પ્રયાસ કરો. જો તમે તેને ફરીથી ગરમ ન કરો તો તે વધુ સારું રહેશે. જો તમારી ઈન્સ્ટન્ટ ચા ઠંડી થઈ ગઈ હોય તો તમે તેને ગરમ કરીને પી શકો છો, પરંતુ તેની આદત ન બનાવો.

વધુ સમય થયો હોય તો ચાને ગરમ ન કરો

વાસ્તવમાં, ચાને ફરીથી ગરમ કર્યા પછી, તેમાં રહેલા સ્વાદ, સુગંધ અને તત્વો જતા રહે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, જો તમને ચા બનાવ્યાને 4 કલાક થઈ ગયા છે, તો ભૂલથી પણ તેનો ફરીથી ઉપયોગ કરશો નહીં. કારણ કે આનાથી શરીરને ઘણું નુકસાન થઈ શકે છે. આમાં બેક્ટેરિયા ફેલાવા લાગે છે. બે કલાકમાં બેક્ટેરિયા ફેલાવા લાગે છે. દૂધ સાથે ચામાં બેક્ટેરિયા ઝડપથી ફેલાય છે. ભૂલથી પણ દૂધની ચાને ફરી ગરમ કરીને ન પીવી.

મોટાભાગના લોકો દૂધ સાથે ચા પીવાનું પસંદ કરે છે. ખાંડના કારણે દૂધની ચામાં બેક્ટેરિયા ખૂબ વધે છે. જ્યારે તમે દૂધ અને ખાંડ સાથે ચા બનાવો છો, ત્યારે તે તરત જ ઠંડી અને બગડી જાય છે.

ઉનાળાની ઋતુમાં તાપમાન વધે છે અને ચા ખૂબ જ ઝડપથી બગડે છે. એ વાત સાચી છે કે જો તમે ઠંડી ચા ગરમ કરીને પીઓ છો તો તેનાથી શરીરને ઘણું નુકસાન થાય છે. તેથી, ખાસ કરીને ઉનાળામાં આ ન કરો. ઠંડી ચાને ફરીથી ગરમ કરવાથી તે ઝેર બની જાય છે. જેના કારણે પેટમાં ઘણી આડઅસર થાય છે. જેમ કે ઉબકા, કબજિયાત, ગેસની સમસ્યા. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Unnecessary Blood Tests: શું તમે પણ વારંવાર કરાવો છો બ્લડ ટેસ્ટ? જાણો નુકસાન
Unnecessary Blood Tests: શું તમે પણ વારંવાર કરાવો છો બ્લડ ટેસ્ટ? જાણો નુકસાન
પાઉડરમાંથી થયો કેન્સર? કેસ સમાપ્ત કરવા જૉનસન એન્ડ જૉનસન આપશે ₹52,639 કરોડનું વળતર
પાઉડરમાંથી થયો કેન્સર? કેસ સમાપ્ત કરવા જૉનસન એન્ડ જૉનસન આપશે ₹52,639 કરોડનું વળતર
શ્વાસ સુંઘીને કૂતરાંઓ કેન્સર શોધી કાઢશે! જાણો ભારતની નવી બ્રેથઇઝી ટેકનોલોજી વિશે
શ્વાસ સુંઘીને કૂતરાંઓ કેન્સર શોધી કાઢશે! જાણો ભારતની નવી બ્રેથઇઝી ટેકનોલોજી વિશે
શું બાળક વરસાદની ઋતુમાં વારંવાર બીમાર પડે છે? રોગપ્રતિકારક શક્તિ વધારવા આ 5 સુપરફૂડ્સ ખવડાવો
શું બાળક વરસાદની ઋતુમાં વારંવાર બીમાર પડે છે? રોગપ્રતિકારક શક્તિ વધારવા આ 5 સુપરફૂડ્સ ખવડાવો

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
Embed widget