શોધખોળ કરો

શું મખાના ખાવાથી ઘટે છે વજન ? જાણો મખાના ખાવાના ફાયદા વિશે 

મખાના જેને ફોક્સ નટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. મખાના ખાવાથી વજન ઘટાડવા સહિત અનેક ફાયદા થઈ શકે છે. તમે નાસ્તાના સમયે મખાના ખાઈ શકો છો.

Makhana Eating Benefits : મખાના જેને ફોક્સ નટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. મખાના ખાવાથી વજન ઘટાડવા સહિત અનેક ફાયદા થઈ શકે છે. તમે નાસ્તાના સમયે મખાના ખાઈ શકો છો. કારણ કે તે હળવો અને આરોગ્યપ્રદ ખોરાક છે. મખાનામાંથી અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. જો તમે પણ વજન ઓછું કરવા માંગો છો, તો તમે તમારા ડાયેટમાં મખાનાને સામેલ કરી શકો છો. તમને જણાવી દઈએ કે મખાનામાં સોડિયમ, પોટેશિયમ, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન સી જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે, જે શરીરને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદરૂપ થાય છે. તો ચાલો જાણીએ મખાના ખાવાના ફાયદા.

1. વજન ઘટાડવું-

જો તમે ડાયટ પર છો અને હેલ્ધી સ્નેક્સ શોધી રહ્યા છો તો તમે મખાનાનું સેવન કરી શકો છો. મખાનામાં કેલરી ઓછી હોય છે અને તેમાં હાઈ ફાઈબર હોય છે, જે ભૂખ ઓછી કરીને વજન ઘટાડવામાં મદદ કરે છે.

2. હૃદય-

મખાનાનું સેવન હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક છે. મખાનામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે, જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે.

3. ડાયાબિટીસ-

મખાનામાં ઓછી ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે, જે બ્લડ શુગર લેવલ ઘટાડવા અને ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે.

4. હાડકાં-

મખાનામાં સારી માત્રામાં કેલ્શિયમ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં અને ઑસ્ટિયોપોરોસિસના જોખમથી બચાવવામાં મદદરૂપ છે.

5. તણાવ-

મખાનામાં હાજર એમિનો એસિડ અને વિટામિન બી6 તણાવ ઘટાડવામાં અને ઊંઘને ​​સુધારવામાં મદદ કરે છે.

6. પાચન-

જો તમને પાચન સંબંધી સમસ્યા હોય તો તમે તમારા આહારમાં મખાનાનો સમાવેશ કરી શકો છો. મખાનામાં સારી માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં અને કબજિયાત જેવી સમસ્યાઓથી બચવામાં મદદરૂપ થાય છે. 

સવારે ખાલી પેટ મખાના ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધી શકે છે. મખાનામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોવાથી. આવી સ્થિતિમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીરને અનેક પ્રકારની બીમારીઓથી બચાવવાનું કામ કરે છે. સવારે ખાલી પેટ મખાના ખાવાથી બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં ઘણી મદદ મળે છે. મખાનાને ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે.  

Health Tips: શું હ્યદયના દર્દીઓએ વધુ પાણી ન પીવું જોઈએ? જાણો શું છે હકિકત

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vitamin Deficiency Symptoms: શું પૂરતી ઊંઘ લીધા પછી પણ લાગે છે થાક? ઇગ્નોર કરશો તો થઈ શકે છે ગંભીર બીમારી!
Vitamin Deficiency Symptoms: શું પૂરતી ઊંઘ લીધા પછી પણ લાગે છે થાક? ઇગ્નોર કરશો તો થઈ શકે છે ગંભીર બીમારી!
ગર્ભવતી મહિલાઓ માટે ખતરનાક બની શકે છે આ કોસ્મેટિક્સ, AIIMSના રિસર્ચમાં મોટો ખુલાસો
ગર્ભવતી મહિલાઓ માટે ખતરનાક બની શકે છે આ કોસ્મેટિક્સ, AIIMSના રિસર્ચમાં મોટો ખુલાસો
Health Tips: શું તમે પણ કરો છો ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ? રિસર્ચમાં થયો ડરામણો ખુલાસો
Health Tips: શું તમે પણ કરો છો ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ? રિસર્ચમાં થયો ડરામણો ખુલાસો
Health Tips: રોજ 30 મિનિટ રનિંગ કરવાના ફાયદા જાણશો તો આજથી જ દોડવાનું શરુ કરી દેશો
Health Tips: રોજ 30 મિનિટ રનિંગ કરવાના ફાયદા જાણશો તો આજથી જ દોડવાનું શરુ કરી દેશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Embed widget