શોધખોળ કરો

Milk For Health: રાત્રે દૂધ પીવાથી શરીરમાં થાય છે અઢળક ફાયદાઓ, જાણો

રાત્રે સૂતા પહેલા  દૂધ પીવાથી ગાઢ નિંદ્રાનું સુખ પણ મળે છે અને રોગપ્રતિકારક શક્તિમાં  વધારો થાય છે.

Milk For Health:  દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. રાત્રે સૂતા પહેલા  દૂધ પીવાથી ગાઢ નિંદ્રાનું સુખ પણ મળે છે અને રોગપ્રતિકારક શક્તિમાં  વધારો થાય છે.  દૂધ કેલ્શિયમની ઉણપ દૂર કરે છે-કેલ્શિયમ આપણા શરીરમાં હાડકાં અને દાંતની વૃદ્ધિ અને મજબૂતી માટે જરૂરી છે. આવી સ્થિતિમાં દરરોજ રાત્રે ગરમ દૂધનું સેવન કરવાથી આપણા દાંત અને હાડકા મજબૂત બને છે.

દૂધ એનર્જી બૂસ્ટર છે. દૂધમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે. તેથી દરરોજ દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. રોજ રાત્રે એક ગ્લાસ હુંફાળું દૂધ પીવાથી બીજા દિવસની ઉર્જા જળવાઈ રહે છે. સાથે જ દૂધ પીવાથી સ્નાયુઓનો પણ વિકાસ થાય છે.  કબજિયાતની સમસ્યાથી પરેશાન છો તો દૂધ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. કબજિયાતની સમસ્યાથી પરેશાન લોકો માટે ગરમ દૂધ ઔષધ જેટલું જ અસરકારક માનવામાં આવે છે. 

આજના સમયમાં લોકો કામમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેઓ પોતાના પર ધ્યાન આપી શકતા નથી. આવી સ્થિતિમાં થાક અને ચીડિયાપણું આવવાનું જ છે. આવી સ્થિતિમાં તમારે ગરમ દૂધને તમારી દિનચર્યાનો ભાગ બનાવવો જોઈએ. તેનાથી તમારી સમસ્યા દૂર થશે.

ગરમ દૂધનું સેવન કરવાથી ગળા સંબંધિત કોઈ સમસ્યા નથી થતી. જો તમને તમારા ગળામાં કોઈ પ્રકારની સમસ્યા છે, તો દૂધમાં એક ચપટી કાળા મરી મિકસ કરીને પીવું ફાયદાકારક છે.  રોજ દૂધ પીવાથી તમને અનિદ્રાની સમસ્યાથી છુટકારો મળે છે. દરરોજ રાત્રે સૂતા પહેલા હળવું ગરમ દૂધ પીવાથી સારી ઊંઘ આવે છે.

દૂધ આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને બાળકોનાં આરોગ્ય માટે દૂધને ઉત્તમ માનવામાં આવે છે. દૂધમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ અને વિટામિન ડી હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને અસંખ્ય બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે. આ જ કારણ છે કે, લોકો તેમના આહારમાં દૂધને અચૂક સામેલ કરતા હોય છે.

રાત્રે સૂતા પહેલા દૂધ પીવાથી ઘણા લોકોની ઊંઘનું ચક્ર સુધરે છે અને તેમને સારી ઊંઘમાં મદદ મળે છે. જો કે આ તમને સ્થૂળતાનો શિકાર પણ બનાવી શકે છે. રાત્રે એક ગ્લાસ ગરમ દૂધ પીવાથી તમારું વજન વધે છે. આ તમારી દૈનિક કેલરીની સંખ્યા વધારી શકે છે, જે વજનમાં વધારો કરી શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Van Tulsi Benefits: ઔષધીય ગુણોની ખાણ છે વન તુલસી, જાણો કઈ કઈ બીમારીઓ સામે આપે છે રક્ષણ?
Van Tulsi Benefits: ઔષધીય ગુણોની ખાણ છે વન તુલસી, જાણો કઈ કઈ બીમારીઓ સામે આપે છે રક્ષણ?
Sleep Cycle: દરરોજ રાત્રે 3 વાગ્યે જ શા માટે ઊંઘ ઊડી જાય છે? જાણી લો આ પાછળનું સાચું કારણ
Sleep Cycle: દરરોજ રાત્રે 3 વાગ્યે જ શા માટે ઊંઘ ઊડી જાય છે? જાણી લો આ પાછળનું સાચું કારણ
Mustard Oil vs Olive Oil Benefits: સરસવનું તેલ કે ઓલિવ ઓઇલ, હાર્ટના દર્દીઓ માટે કયું વધુ બેસ્ટ?
Mustard Oil vs Olive Oil Benefits: સરસવનું તેલ કે ઓલિવ ઓઇલ, હાર્ટના દર્દીઓ માટે કયું વધુ બેસ્ટ?
Male health: 35 પાર કરી ચૂકેલા યુવકે ફરજિયાત કરાવવા જોઇએ આ 6 ટેસ્ટ, જાણો કઇ બીમારીનો રહે છે ખતરો
Male health: 35 પાર કરી ચૂકેલા યુવકે ફરજિયાત કરાવવા જોઇએ આ 6 ટેસ્ટ, જાણો કઇ બીમારીનો રહે છે ખતરો

વિડિઓઝ

PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?
Gujarat Rain Alert : 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad Water Logging : વહેલી સવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં 'ગરકાવ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
LICની આ યોજનામાં મેળવો દર મહિને 20,000 પેન્શન, જાણો કેટલું કરવું પડશે રોકાણ?
LICની આ યોજનામાં મેળવો દર મહિને 20,000 પેન્શન, જાણો કેટલું કરવું પડશે રોકાણ?
Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ
Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર
Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર
Embed widget