શોધખોળ કરો

Health Tips: વજન ઓછું કરવા માટે આ આદતને રૂટીનમાં કરો સામેલ, ઝડપથી મળશે રિઝલ્ટ

વજન ઘટાડવાનું કામ સરળ કામ નથી.  આવી સ્થિતિમાં અહીં અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીશું જેને અપનાવીને તમે  તમારું વજન ઘટાડી શકો છો.

Health Tips: વજન ઘટાડવાનું કામ સરળ કામ નથી.  આવી સ્થિતિમાં અહીં અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીશું જેને અપનાવીને તમે  તમારું વજન ઘટાડી શકો છો. ઠંડું હવામાન આપણી વજન ઘટાડવાની પ્રક્રિયાને ઘણી રીતે અસર કરે છે કારણ કે આ સિઝનમાં આપણે ઓછા સક્રિય થઈએ છીએ. પાણી ઓછું પીવો અને પ્રોસેસ્ડ ફૂડનું વધુ સેવન વજન વઘવાનું કારણ બને છે.  આ તમામ પરિબળો પાચન ક્રિયાને ધીમી  કરે છે. જેના આપણા શરીર માટે વજન ઘટાડવાનું અ મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં અહીં અમે આપને કેટલીક એવી ટિપ્સ જણાવીશું જેને અપનાવીને તમે શિયાળામાં પણ તમારું વજન સરળતાથી  ઘટાડી શકો છો.

ત્રણ વખત ભોજન કરવાને બદલે એક વાર ભોજન લો.  જંક ફૂડનું સેવન બિલુકલ બંધ કરી દો. ઉપરાંત ભોજન નાસ્તોનો નિયમિત સમય જાળવો. ડાયટમાં પ્રોટીનને વધુને વધુ સામેલ કરો.

 ઋતુમાં ગરમ અને મસાલેદાર ખોરાક પસંદ કરવામાં આવે છે. પરંતુ ભારે ગ્રેવયુક્ત આહારને અવોઇડ કરો.  તે પનીર નથી પરંતુ શાહી પનીર છે જે તમને જાડા બનાવે છે. ઉપરાંત ચિકન નહીં પરંતુ બટર ચિકન તમને નુકસાન પહોંચાડે છે. જેને અવોઇડ કરવું ઓઇલી ફૂડ બંધ કરો અને શુગર સપ્રમાણમાં જ લો.

ગાજરનો  હલવો  જેવી ગરમ વસ્તુઓ  વધુ ખવાય છે.  જેને અવગણવી મુશ્કેલ છે. પરંતુ વજન ઉતારવા ઇચ્છતાં હો તો મીઠાઇ પર નિયંત્રણ રાખું જરૂરી છે.

 શરીરમાં પાણીની પુરુતી માત્રા હોવું જરૂરી છે. શિયાળા હોય કે ઉનાળો હોય દસથી બાર ગ્લાસ દિવસમાં પીવું જરૂરી છે. વજન ઉતારવામાં  અને સ્કિનને હાઇડ્રેઇટ કરવામાં મદદ કરે છે.

જ્યારે સ્વસ્થ રહેવાની અથવા વજન ઘટાડવાની વાત આવે છે, ત્યારે સામાન્ય રીતે પાણીના સેવનના સ્તરને અવગણવામાં આવે છે. પરંતુ શિયાળાની ઋતુમાં આ સમસ્યા ગંભીર બની જાય છે. તેથી, શિયાળો હોય કે ઉનાળો, પુષ્કળ પાણી પીવો.

Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ  અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી
Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget