શોધખોળ કરો

Health tips: વજન ઘટાડવા ઘરે બેઠા જ કરો આ કામ સરળતાથી ઉતરી જશે વજન

આપણી બોડીને ફિટ રાખવા માટે સતત જિમ નથી જઇ શકતા. જેના કારણે આપનું શરીર ફિટ નથી રહેતું. જો કે આપ ઇચ્છો તો ઘરમાં જ એક્સરસાઇઝ કરીને બોડીને શેપ રાખી શકો છો.

આજે ભાડદોડ ફરી આ જિંદગીમાં લોકોને ફિટનેસ માટે સમય મળતો નથી. આપ આપણી બોડીને ફિટ રાખવા માટે સતત જિમ નથી જઇ શકતા. જેના કારણે આપનું શરીર ફિટ નથી રહેતું. જો કે આપ ઇચ્છો તો ઘરમાં જ એક્સરસાઇઝ કરીને બોડીને શેપ રાખી શકો છો.

જો આપ પણ આપની ફિટનેસ જર્નીને શરૂ કરી રહ્યાં હો અને દિવસો બાદ એક્સરસાઇઝ રૂટીનમાં પરત ફરી રહ્યાં હો તો આપ હેવી એક્સરસાઇઝથી જ શરૂઆત કરવી જોઇએ. જો કે તેનો અર્થ એવો નથી કે આપ વેઇટ લિફ્ટિંગથી જ વર્કઆઉટની શરૂઆત કરો. આપ ઘરે બેઠા જ વર્કઆઉટ કરીને બોડીને શેપ કરી શકો છો.

ક્રંચેસ

આપના મસલ્સને બનાવવામાં મદદ કરે છે. સ્કિસ પેક એબ્સ મેળવવા માટે આ એક્સરસાઇઝ ખૂબ જ લોકપ્રિય છે. સાથે જ તેનાથી આપના કોરને સ્ટ્રેન્થ મળે છે અને લોઅર બેક મસલ્સની સાથે ઓલ્બિક પણ  સ્ટ્રોન્ગ  થાય છે. તેના કેવી રીતે કરી શકાય જાણીએ..

કેવી રીતે કરશો ક્રંચેસ

સૌથી પહેલા જમીન પર બેસી જાવ અને તમારા પગની વચ્ચે ગેપ બનાવીને તેને વાળીને બેસો.
હવે આપના હાથોને આપના માથાની નીચે રાખો.  અને ધ્યાન રાખો કે કમર સીધી રહે.
ત્યારબાદ આપ ધીરે ધીરે  પાછળની બાજુ જાઓ અને  જમીનથી 2-3 ઇંચ ઉપર રહો.
થોડી સેકેન્ડ આ પોઝિશનમાં થોભો અને ફરી આપની નોર્મલ પોઝિશનમાં આવી જાવ.

ચેર એકસેસાઇઝ

આ એક્સરસાઇઝ આપના માટે દરેક રીતે ફાયદાકારક છે. જે પગને વધુ મજબૂત બનાવે છે. ચેર એક્સરસાઇઝ  લોઅલપ બોડીને સ્ટ્રેથનિંગ આપે છે.જેનાથી બેક સાઇડ, પગ, પંજા મજબૂત બને છે.

ચેર એક્સરસાઇઝ કેવી રીતે કરશો

સૌથી પહેલા ખુરશી પર સીધા બેસી જાવ.
ત્યારબાદ આપના હાથોને ખુરશીના કિનારે ટેકવો અને હાથોને એકદમ સીધા જ રાખો,.
હવે ખુરશી પરથી ઉઠીને નીચે સીટઅપ કરો.  નીચે બેસતી વખતે પુરી રીતે નીચે ન બેસો.
થોડી સેકેન્ડ આ જ પોઝિશનમાં રહો અને ફરી ખુરશી પર બેસી જાવ
આ એક્સરસાઇઝને 3 વખત દોહરાવો અને એક્સરસાઇઝના 3 રેપ્સ કરો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPઅસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

માત્ર 6 મહિનામાં કેન્સરને હરાવવું છે? ઝડપી રિકવરી માટે આજથી જ આ 3 ભૂલો કરવાનું ટાળો
માત્ર 6 મહિનામાં કેન્સરને હરાવવું છે? ઝડપી રિકવરી માટે આજથી જ આ 3 ભૂલો કરવાનું ટાળો
ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ
ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ
હાર્ટ એટેકનો ખતરો ટાળવો છે? બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા રોજ ખાઓ આ 5 ફળો
હાર્ટ એટેકનો ખતરો ટાળવો છે? બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા રોજ ખાઓ આ 5 ફળો
માઇગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું હોય છે તફાવત? આ સંકેતોથી કરો ઓળખ
માઇગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું હોય છે તફાવત? આ સંકેતોથી કરો ઓળખ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Embed widget