શોધખોળ કરો

વેઇટ લોસ માટે જમતી વખતે બસ આ એક ટિપ્સને કરો ફોલો, ફટાફટ ઉતરશે વજન

વજન ઘટાડવા માટે આપને કેલેરીની સીમા નક્કી કરવી જોઇએ. મોટી પ્લેટનો મતલબ છે વધુ કેલેરીનું સેવન અને નાની પ્લેટનો મતલબ છે ઓછી કેલેરીનું સેવન. ઓવરઇટિંગથી બચવા માટે હંમેશા નાની પ્લેટ પસંદ કરો.

Health Tips:વજન ઘટાડવા માટે આપણે જુદા-જુદા ડાયટ પ્લાન ફોલો કરીએ છીએ. જો કે, કેટલાક લોકો સવારે હેલ્થી ફૂડથી શરૂઆત તો કરે છે પરંતુ દિવસ જતાં તેનું મન કેલેરીથી ભરેલા સ્વીટ વ્યજંન ખાવાનું થાય છે. તો કેટલાક લોકો રાત્રે સૂતી વખતે અનહેલ્ધી ફૂડ લે છે અને ઓવરઇટિંગ કરી લે છે.

જો આપ લાંબા સમયથી વજન ઉતારવાની કોશિશ કરી રહ્યાં હો અને ફરક ન પડતો હોય તો તેના માટે આ આદતો જવાબદાર હોઇ શકે છે. આજે અમે આપને એવી કેટલીક ટિપ્સ બતાવી રહ્યાં છીએ જે ડિનર સમયે ધ્યાનમાં રાખવાથી વેઇટ લોસની આપની જર્નિમાં ફરક જોવા મળશે.મોટાભાગના લોકો રાત્રે ડિનરમાં અનહેલ્થી ફૂડ લે છે. આ સ્થિતિમાં અમે આપને કેટલીક ટિપ્સ આપી રહ્યાં છીએ. જેને ડિનર સમયે ધ્યાનમાં રાખવી જરૂરી છે.

નાની પ્લેટનો ઉપયોગ
વજન ઘટાડવા માટે આપને કેલેરીની સીમા નક્કી કરવી જોઇએ. મોટી પ્લેટનો મતલબ છે વધુ કેલેરીનું સેવન અને નાની પ્લેટનો મતલબ છે ઓછી કેલેરીનું સેવન. ઓવરઇટિંગથી બચવા માટે હંમેશા નાની પ્લેટ પસંદ કરો.

તેલનો ઓછો ઉપયોગ
જમવાનું બનાવતી વખતે આપ કેટલીક સામાન્ય ભૂલો કરો છો. જેમાં એક ભૂલ છે, રસોઇમાં વધુ તેલનો ઉપયોગ. તેલનો ઓછામાં ઓછો ઉપયોગ કરીને રસોઇ બનાવો. શક્ય હોય તો નારિયેળ તેલ અથવા ઓલિવ ઓઇલનો ઉપયોગ કરો.

જમ્યાં પહેલા પાણી પીવું
આપણે હંમેશા પાણીના મહત્વને ઓછું આંકીએ છીએ. જો કે પાણી આપણા શરીરને હાઇડ્રેઇટ રાખે છે. ડિનરના 30 મિનિટ પહેલા એક મોટો ગ્લાસ ભરીન પાણી પીવો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો                                                                                                 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ
Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ

વિડિઓઝ

MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
Embed widget