શોધખોળ કરો

High BP Control Tips: હાઇ બ્લડપ્રેશરના દર્દી સવારે શરૂ કરી દે આ જ્યુસનું સેવન, બીપીથી મળી જશે છુટકારો

High BP Control Tips:હાઈ બીપી એટલે કે હાઈપરટેન્શન આ દિવસોમાં એક મોટી બીમારી તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે. આ બીમારીને કંટ્રોલમાં રાખવા માટે આજે અમે તમને 3 જ્યૂસ વિશે જણાવીએ છીએ, જે પીવાથી તમને ફાયદો થશે.

રોજબરોજની ભાગદોડ અને જીવનમાં માનસિક તણાવને કારણે લોકોમાં હાઈ બીપી એટલે કે હાઈપરટેન્શનની બીમારી સામાન્ય બની રહી છે. આવા લોકો નાની-નાની વાતો પર નર્વસ થઈ જાય છે અને ડિપ્રેશનમાં જાય છે. હાઈ બ્લડ પ્રેશર હૃદય પર વધુ તાણ લાવે છે અને તે બ્લડ પ્રેશરને વધારે છે.  જેના કારણે વ્યક્તિને હાર્ટ એટેકનો ખતરો પણ રહે છે. આજે અમે હાઈ બીપીના જોખમને ઘટાડવા માટે કેટલાક ફળોના રસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનું સેવન કરીને તમે આ રોગને નિયંત્રણમાં રાખી શકો છો.

હાઈ બીપી કંટ્રોલ ફ્રુટ જ્યુસ

જો તમે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પરેશાન છો, તો દાડમનો રસ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં ફોલેટ, એન્ટી-બેક્ટેરિયલ, આયર્ન અને એન્ટી-ઓક્સીડેન્ટ જેવા ગુણો જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે તેનો ઉપયોગ શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, જેના કારણે તમે તીવ્ર તણાવની ક્ષણોને પણ સરળતાથી સહન કરી શકો છો.

બીટરૂટના રસના ફાયદા

બીટરૂટનો રસ પણ હાઈ બીપીને નિયંત્રિત કરવા માટે સારો માનવામાં આવે છે. આને પીવાથી શરીરમાં લોહી બને છે, સાથે જ તે વજન નિયંત્રણમાં પણ મદદ કરે છે. નિષ્ણાતોના મતે અઠવાડિયામાં 1-2 વખત બીટરૂટનો રસ પીવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે અને બિનજરૂરી ટેન્શન પણ દૂર થાય છે.

નારિયેળ પાણી હાઈ બીપી માટે રામબાણ

નાળિયેર પાણીને હાઈ બીપી ઘટાડવાનો રામબાણ ઉપાય કહેવામાં આવે છે. ડોકટરોના જણાવ્યા અનુસાર, નારિયેળ પાણીમાં પોટેશિયમની માત્રા ઘણી વધારે હોય છે, જેના કારણે શરીરમાં હાજર સોડિયમ નિયંત્રણમાં રહે છે અને તેના હૃદયના ધબકારા સામાન્ય રહે છે. આના નિયમિત સેવનથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાંથી ઘણી હદ સુધી રાહત મળે છે

  Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણા અને માન્યતા  પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
Embed widget