શોધખોળ કરો

Cinnamon Water: તજનું પાણી વજન ઘટાડવા માટે કરશે તમારી મદદ, જાણો ક્યારે પીશો?

Weight Loss: વજન ઘટાડવા માટે તજનું પાણી એકવાર જરૂર અજમાવવું જોઈએ. આવો જાણીએ આ પાણી કેવી રીતે તૈયાર કરવું જોઈએ અને તેનાથી શું ફાયદાઓ મેળવી શકાય છે.

Cinnamon Water: જાડા લોકોને વજન ઘટાડવાનું વિશ્વનું સૌથી મુશ્કેલ કામ લાગે છે, તેમ છતાં તેઓ પ્રયત્ન કરતા રહે છે. જીમ સિવાય લોકો ઘરમાં ગરમ ​​પાણી, મધ અને લીંબુ સાથે ગરમ પાણી, ગ્રીન ટી અને ન જાણે કેટલા અન્ય ઉપાયો કરતાં હોય છે. આવા લોકોએ વજન ઘટાડવા માટે એકવાર તજનું પાણી જરૂર અજમાવવું જોઈએ. આવો જાણીએ આ પાણી કેવી રીતે તૈયાર કરવું જોઈએ અને તેનાથી શું ફાયદાઓ મેળવી શકાય છે.

તજ અને તેના ફાયદા

તજ એક એવો મસાલો છે. જે દરેક ભારતીય રસોડામાં આસાનીથી મળી જાય છે. શાકભાજીથી લઈને કેસરોલ્સ સુધી તજની મહત્વની ભૂમિકા છે તે સ્વાદને બમણો કરે છે, તજમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, ઝિંક, વિટામિન્સ, મેગ્નેશિયમ, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, આયર્ન જેવા ઘણા સંયોજનો હોય છે. અને ફોસ્ફરસ જેવા ઘણા પોષક તત્ત્વો હાજર છે, જો તેનું નિયમિત સેવન કરવામાં આવે તો તમે ઘણા રોગને દૂર રાખી શકો છો, જો કે ઘણા લોકો તેનો ઉપયોગ પેટની ચરબી ઓગળવા માટે કરે છે. તો ચાલો જાણીએ તજનું પાણી કેવી રીતે બનાવવું.

તજનું પાણી કેવી રીતે બનાવવું

તજનું પાણી બનાવવા માટેની સામગ્રી 

  • પાણી: 1 થી 1.5 કપ
  • તજ પાવડર: 1 ચમચી અથવા બે ટુકડા
  • મધ: 1 ચમચી
  • લીંબુનો રસ: સ્વાદ મુજબ
  • કાળા મરી પાવડર: 1 ચમચી

તજનું પાણી બનાવવા માટેની રીત

સૌ પ્રથમ એક કડાઈમાં પાણીને થોડું ગરમ ​​કરો. આ પાણીમાં તજ પાવડર નાખી 1 થી 2 મિનિટ ઉકાળો. આ પાણીમાં કાળા મરીનો પાવડર નાખીને 20 સેકન્ડ માટે ઉકાળો. હવે તેમાં મધ અને લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. આ પાણીને ગરણીની મદદથી ગાળી લો અને હૂંફાળું હુંફાળું પીવો.

અભ્યાસમાં આ બાબત જાણવા મળી

અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે તેનું સેવન કરવાથી મેટાબોલિઝમ વધારવામાં મદદ મળે છે, જેનાથી વજન ઘટે છે અને પેટની ચરબી ઝડપથી ઓછી થાય છે. તજના પાણીનું સેવન કરવાથી શરીરમાં થર્મોજેનેસિસનું ઉત્પાદન 20 ટકા ઓછું થાય છે, જે કેલરી બર્ન કરવામાં મદદ કરે છે.

તજનું પાણી ક્યારે પીવું

ઘણીવાર લોકો વજન ઘટાડવા માટે સવારે ખાલી પેટે પાણી પીવે છે, પરંતુ આ પ્રક્રિયા ખૂબ જ ખોટી છે, વજન ઘટાડવા માટે તજનું પાણી રાત્રે સૂવાના 1 કલાક પહેલા પીવું જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
Embed widget