શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Weight loss tips : શું આ વેઇટલોસ બેલ્ટ પહેરવાથી ફેટ બર્ન થાય છે, જાણો કેવી રીતે કરે છે કામ

મોટાભાગના લોકો બેલી ફેટથી પરેશાન હોય છે. તેથી સ્લિમિંગ બેલ્ટનો ઉપયોગ કરે છે. તો જાણીએ કે શું સ્લિમિંગ બેલ્ટ ખરેખર તમારા પેટની ચરબી ઘટાડે છે.

Weight loss tips : મોટાભાગના લોકો  બેલી ફેટથી પરેશાન હોય છે.  તેથી   સ્લિમિંગ બેલ્ટનો ઉપયોગ કરે છે.  તો  જાણીએ કે શું  સ્લિમિંગ બેલ્ટ ખરેખર તમારા પેટની ચરબી ઘટાડે છે.

આપણે સૌ જાણીએ છીએ કે,  પેટની ચરબી ઘટાડવા માટે જીવનશૈલીમાં આહાર શૈલીમાં ફેરફાર કરવો જરૂરી છે. દરેક વ્યક્તિ આ કામ કરી શકતી નથી. તેથી કેટલાક લોકો સ્લિમલિંગ દેખાવા માટે સ્લમિંગ  બેલ્ટનો ઉપયોગ કરે છે. જેના કારણે આપ સ્લિમ દેખાવા લાગે છે. પુરુષો અને સ્ત્રીઓ માટે બજારમાં વિવિધ પ્રકારના વજન ઘટાડવાના બેલ્ટ ઉપલબ્ધ છે.  આ બેલ્ટ આપના પેટની  1 થી 2 ઈંચ ચરબી ઘટાડવામાં મદદ કરી શકે છે. વિસ્તારથી સમજીએ કે સ્લમિંગ બેલ્ટ કેટલું ઉપયોગી છે.

સ્લિમિંગ બેલ્ટના પ્રકાર

સિમ્પલ એબ્ડોમિનલ બેલ્ટ

 આ એક પ્રકારનો સ્ટ્રેચેબલ બેલ્ટ છે. જેના દ્વારા તમે પેટની ચરબીને 2 ઈંચ સુધી ઘટાડી શકો છો.

ઇલેક્ટ્રિક સ્ટીમ્યુલેશન એબ્ડોમિનલ બેલ્ટ

આ પ્રકારના બેલ્ટમાં ઇલેક્ટ્રિક પેડ લગાવવામાં આવે છે, જે વીજળી દ્વારા તમારા પેટને ટ્યુન કરે છે.  કેટલી ઈલેક્ટ્રિક હીટ આપવી તે નિયંત્રિત કરવા માટે તેમાં લેવલ બટન પણ છે.

એપેટીટ રિડ્યિજિંગ એબ્ડોમિનલ બેલ્ટ

 આ બેલ્ટ તમારી ભૂખ ઓછી કરવામાં મદદરૂપ છે, જે તમારા શરીરમાં કેલરીને પણ કંટ્રોલ રાખે છે.

સ્લિમિંગ બેલ્ટના ફાયદા

ગર્ભાવસ્થા પછી, આપની લોઅર બેલીનું વજન ઘટાડવામાં તે મદદ કરે છે. આ બેલ્ટ આપનું પોસ્ટર સુધારવામાં કારગર  છે.આ બેલ્ટને આપ કપડાની અંદર પહેરી શકો છો. જેથી ગમે ત્યાં જાવ આપ તેની કેરી કરી શકો છો.

સ્લિમિંગ બેલ્ટના ગેરફાયદા-

 દરેક વસ્તુના ફાયદા અને  ગેરફાયદા પણ છે. જો તમે લાંબા સમય સુધી  ઉપયોગ કરો છો, તો તેનાથી તમારું બ્લડ પ્રેશર વધે છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે. તેથી, તેનો ઉપયોગ થોડા સમય માટે જ કરવો જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા, દીકરા રેહાન અને દીકરી મિરાયા વાડ્રા પણ રહ્યાં હાજર

મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો

EDની ટીમ પર હુમલો, દિલ્હીમાં તપાસ કરવા ગયેલા અધિકારીઓને આરોપીઓએ માર્યા, આ.ડાયરેક્ટર ઘાયલ

Maharashtra: મહારાષ્ટ્રની મોટી ખબર, એકનાથ શિન્દેને મળશે આ મલાઇદાર પદ, દીકરો પણ થઇ જશે સેટ ?

ABP Premium

વિડિઓઝ

Surat Bus ticket: કંન્ડક્ટર પૈસા લઈને નહોતો આપતો ટિકિટ, તપાસમાં ખૂલ્યું મોટું કૌભાંડBZ Scam News: કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકોને કેવી રીતે આપતો હતો સ્કીમ?, જુઓ આ વીડિયોમાંGovt.Teacher In Dubai :સરકારી શાળાનો આચાર્ય મેડિકલ રજા લઈ દુબઈમાં કરે છે બિઝનેસSaurashtra: BZ Scam News: કૌભાંડનો પર્દાફાશ, સૌરાષ્ટ્રના પણ ઘણાય લોકો છેતરાયા હોવાનો મોટો ઘટસ્ફોટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા, દીકરા રેહાન અને દીકરી મિરાયા વાડ્રા પણ રહ્યાં હાજર
Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા, દીકરા રેહાન અને દીકરી મિરાયા વાડ્રા પણ રહ્યાં હાજર
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
EDની ટીમ પર હુમલો, દિલ્હીમાં તપાસ કરવા ગયેલા અધિકારીઓને આરોપીઓએ માર્યા, આ.ડાયરેક્ટર ઘાયલ
EDની ટીમ પર હુમલો, દિલ્હીમાં તપાસ કરવા ગયેલા અધિકારીઓને આરોપીઓએ માર્યા, આ.ડાયરેક્ટર ઘાયલ
Maharashtra: મહારાષ્ટ્રની મોટી ખબર, એકનાથ શિન્દેને મળશે આ મલાઇદાર પદ, દીકરો પણ થઇ જશે સેટ ?
Maharashtra: મહારાષ્ટ્રની મોટી ખબર, એકનાથ શિન્દેને મળશે આ મલાઇદાર પદ, દીકરો પણ થઇ જશે સેટ ?
Surat: સુરતમાં સરકારી સ્કૂલનો આચાર્ય દુબઇમાં કરે છે જલસા, 33 વખત વિદેશ પ્રવાસ કર્યાનો ખુલાસો

Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ

હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ

ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ આપ્યો જવાબ

Embed widget