શોધખોળ કરો

બેડ કોલેસ્ટ્રોલને શરીરમાં વધવા ન દો, આ આયુર્વૈદિક જડ્ડી બુટ્ટીથી 2 દિવસમાં કરો તેનો નિકાલ, અજમાવી જુઓ

Health tips:જો આપ શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રાને સંતુલિત રાખવા માંગો છો તો. આપને ડાયટમાં બદલાવ કરવો પડશે. આપને આદુ, આંબળા, જીરા વરિયાળી જેવી વસ્તુઓ ડાયટમાં સામેલ કરવી પડશે.

શું તમે જાણો છો કે, આપણા શરીરમાં સારું  અને ખરાબ બને  કોલેસ્ટ્રોલ હોય છે.  આપણા શરીરમાં કોલેસ્ટ્રોલનું નિર્માણ ખોટું નથી જો કે તે સારું હોવું જોઈએ. ઘણા લોકોના લોહીની નસોમાં ખરાબ કોલેસ્ટ્રોલ જમા થાય છે, જેના કારણે તેમની ધમનીઓ ખૂબ જ સખત અથવા બ્લોક થઈ જાય છે. આ કિસ્સામાં, તમને હાર્ટ સ્ટ્રોક પણ થઈ શકે છે. તો ચાલો જાણીએ કે આપણું શરીર કેટલું ખરાબ કોલેસ્ટ્રોલ સહન કરી શકે છે અને કઈ એવી આયુર્વેદિક ઔષધિઓ છે, જેના કારણે ખરાબ કોલેસ્ટ્રોલ 2 દિવસની અંદર લોહીની નળીઓમાંથી બહાર આવી શકે છે.

શરીરમાં બેડ કોલેસ્ટ્રોલની માત્રા કેટલી હોવી જોઇએ

મીડિયા રિપોર્ટ મુજબ 20 વર્ષથી વધુ ઉંમરની મહિલામાં એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ  100 મીલીગ્રામડીએલથી ઓછું હોવું જોઇએ. તો 20 વર્ષથી વધુ વર્ષના પુરૂષોમાં 100 મીલિગ્રામ ડીએલથી ઓછું હોવું જોઇએ.

આ ફૂડને ડાયટમાં સામેલ કરીને આપ બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરી શકો છો

આ ફૂડને ડાયટમાં સામેલ કરીને આપ બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરી શકો છો,આંબળા એક બેસ્ટ ફ્રટ છે. કોશિશ કરો કે રોજ એક આંબળાનું સેવન કરવામાં આવે. તેનાથી કોલેસ્ટ્રોલ લેવલ સંતુલિત રહે છે. આ સિવાય આપ જીરૂ, કોથમીર, વરિયાળીને પણ ડાયટમાં સામેલ કરો. તેનાથી પણ બેડ કોલેસ્ટ્રોલનું લેવલ સંતુલિત રહે છે.

લસણ પણ આપ ખાઇ શકો છો. તેનાથી પણ આપનું કોલેસ્ટ્રોલ લેવલ નિયંત્રિત રહેશે. આ સિવાય આપ રોજ લીંબુને પણ આપની ડાયટમાં સામેલ કરો. તેનાથી પણ ખરાબ કોલેસ્ટ્રોલ બહાર નીકળી જશે.આ ફૂડ સિવાય આપ આદુને ડાયટમાં સામેલ કરો. તેનાથી આપના શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલ બહાર નીકળી જશે.  ખાલી પેટે લસણની બે કળીનું સેવન કરવાથી પણ ઘણો ફાયદો થાય છે અને બેડ કોલેસ્ટ્રોલ નિયંત્રિત રહે છે. આ તમામ ફૂડને ડાયટમાં સામેલ કરવાથી બેડ કોલેસ્ટ્રોલ સંતુલિત રહે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'

પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 

સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે

દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ

Embed widget