શોધખોળ કરો

Skin Care Tips: બદામની મદદથી ચહેરાની કરચલીઓને કરો દૂર,અપનાવો આ ઉપાય

બદામમાં વિટામિન ડી, પ્રોટીન, મેગ્નેશિયમ, ઓમેગા 3 ફેટી એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં છે. તેનો ઉપયોગ કરવાથી તમારી ત્વચા લાંબા સમય સુધી યંગ રહે છે.

Skin Care Tips:  બદામમાં  વિટામિન ડી, પ્રોટીન, મેગ્નેશિયમ, ઓમેગા 3 ફેટી એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં છે. તેનો ઉપયોગ કરવાથી તમારી ત્વચા લાંબા સમય સુધી યંગ રહે છે.

ગરદનની કરચલીઓ એ વૃદ્ધત્વનું પ્રારંભિક લક્ષણ છે. આ ઉપરાંત, કરચલીઓ માટે  વધુ પડતા સૂર્યના સંપર્ક, પોષક તત્વોનો અભાવ, અયોગ્ય દીનચર્યાં ત્વચાની સંભાળ ન લેવી વગેરે જવાબદાર  છે. બદામની મદદથી કરચલીઓ દૂર કરવાની કેટલીક રીતો. બદામમાં વિટામિન ડી, પ્રોટીન, મેગ્નેશિયમ, ઓમેગા 3 ફેટી એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ છે. તેનો ઉપયોગ કરવાથી તમારી ત્વચા લાંબા સમય સુધી યંગ રહે છે. સ્કિન માટે કેવી રીતે કરશો તેનો ઉપયોગ જાણીએ

બદામ પેક- સૌ પ્રથમ 4 થી 5 બદામ લો અને તેને પીસીને પાવડર બનાવી લો. તેને પાણીમાં અથવા મુલતાની માટી સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવો. પછી તેને ગરદન પર લગાવો. અડધા કલાક પછી સ્વચ્છ પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં એકવાર તેનો ઉપયોગ કરો.

બદામનું તેલ

 રાત્રે ફેસ વોશ કર્યા બાદ બદામનું તેલ ગરદન પર ઉપરની તરફ મૂવમેન્ટ કરતા મસાજ કરો. યે બંને હાથની મદદથી ત્વચા પર માલિશ કરો. મસાજ કર્યા પછી તેને રાતભર સ્કિન પર રહેવા દો.  બદામના તેલમાં લિનોલેનિક એસિડ હોય છે જે ત્વચાને પોષણ અને મોઇશ્ચરાઇઝ કરવામાં ઘણી મદદ કરે છે.

બદામ સ્ક્રબ

 4 થી 5 બદામ લો અને તેને બારીક પીસી લો. પછી તેમાં મધ મિક્સ કરીને ગરદન પર લગાવો. તેને લગભગ 20 મિનિટ સુધી રહેવા દો. પછી તેને થોડા સ્વચ્છ પાણીથી ભીની કરો અને ધીમે ધીમે ઘસો અને પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો આ પ્રયોગથી સ્કિન યંગ અને સોફ્ટ રહે છે.

આપને 24 કલાકમાં ઓછામાં ઓછી 2 વખત ગરદનને ધોવી જોઈએ, ગરદન પર સનસ્ક્રીન લગાવવું જોઈએ, જેમાં ઓછામાં ઓછું  15થી વધુ એસપીએફ હોય, સ્કિને હાઇડ્રેઇટ રાખવા માટે પુરતુ પાણી પીવો, ફળોનું જ્યુસ પીવો, સપ્તાહમાં બેથી ત્રણ વખત નારિયેળ પાણી પીવો, બદામન સેવનથી પણ સ્કિન હેલ્ધી અને યંગ રહે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Embed widget