શોધખોળ કરો

Weight loss Tips: શું ખરેખર ડાયટિંગ દરમિયાન પોપકોર્ન ખાવા જોઇએ? જાણો નિષ્ણાતનો મત

Weight loss Tips:પોપકોર્ન કેલ્શિયમ અને આયર્નનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી તમે નબળા હાડકાની સમસ્યાથી રાહત મેળવી શકો છો. આટલું જ નહીં તે આયર્નની ઉણપને દૂર કરે  છે.

Popcorn for weight loss - કેટલાક લોકો પોપકોર્નને આરોગ્યપ્રદ નાસ્તો માનતા નથી. ખરેખર, પોપકોર્નના આપણા શરીર માટે ઘણા ફાયદા છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, પોપકોર્ન માત્ર ઝડપી વજન ઘટાડવામાં અસરકારક નથી, પરંતુ તે ડાયાબિટીસ અને હૃદય રોગના જોખમને પણ ઘટાડી શકે છે.

Popcorn for weight loss: પોપકોર્ન સમગ્ર વિશ્વમાં એક અદ્ભુત ટાઈમપાસ નાસ્તો માનવામાં આવે છે. પોપકોર્ન માત્ર સ્વાદમાં જ શ્રેષ્ઠ નથી, પરંતુ તે વજન ઘટાડવા માટે  પણ એક સેફ નાસ્તો  છે. કેટલાક લોકોમાં એવી ગેરસમજ છે કે પોપકોર્ન ખાવાથી વજન અને પેટની ચરબી વધે છે. જ્યારે પોપકોર્ન વજન ઘટાડવા માટે આરોગ્યપ્રદ અને સલામત નાસ્તો છે. પોપકોર્ન એક ઉચ્ચ ફાઈબર નાસ્તો છે. અન્ય લોકપ્રિય નાસ્તા કરતાં એર પોપ્ડ પોપકોર્નમાં ઘણી ઓછી કેલરી હોય છે. એક કપ પોપકોર્નમાં લગભગ 31 કેલરી હોય છે. ફાઈબરની ભરપૂર માત્રા અને ઓછી કેલરી હોવાને કારણે તે વજન ઘટાડવાની ક્ષમતા ધરાવે છે.

ફાઇબર અને એન્ટીઑકિસડન્ટોનો ખજાનો

હેલ્થલાઈનના રિપોર્ટ મુજબ પોપકોર્નમાં ફાઈબર અને પોલીફેનોલ્સ એન્ટીઓક્સીડેન્ટનો ભંડાર હોય છે. 100 ગ્રામ પોપકોર્નમાં લગભગ 15 ગ્રામ ફાઈબર જોવા મળે છે. ફાઈબર માત્ર સ્થૂળતા ઘટાડે છે, પરંતુ તે ડાયાબિટીસ અને હૃદય રોગ સામે રક્ષણ આપવા માટે પણ સક્ષમ માનવામાં આવે છે.

- આ સિવાય તેમાં જોવા મળતા પોલીફેનોલ એન્ટીઓક્સીડેન્ટ્સ આપણા કોષોને ફ્રી રેડિકલ દ્વારા નુકસાન થવાથી બચાવે છે. એક અભ્યાસે એ વાતની પણ પુષ્ટિ કરી છે કે પોપકોર્નમાં પોલીફેનોલ એન્ટીઓક્સીડેન્ટની માત્રા વધુ હોય છે.

પોપકોર્ન કેલ્શિયમ અને આયર્નનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી તમે નબળા હાડકાની સમસ્યાથી રાહત મેળવી શકો છો. આટલું જ નહીં તે આયર્નની ઉણપને દૂર કરે  છે.

તણાને ઘટાડે છે
પોપકોર્નની વિશેષ ગુણ એ છે કે, તેને ખાવાથી તણાવ ઓછો કરી શકાય છે. જો તમે તણાવ અનુભવી રહ્યાં હો તો પોપ કોર્નને આહારમાં સામેલ કરીને આ સમસ્યાને ઓછી કરી શકાય છે.

જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા હોવ તો જ્યારે પણ ભૂખ લાગે ત્યારે બીજું ખાવાને બદલે પોપકોર્ન ખાઓ. એક કપ પોપકોર્નમાં 30 કેલરી હોય છે, જે એક કપ બટાકાની ચિપ્સ કરતા 5 ગણી ઓછી હોય છે. તેમાં રહેલા ફાઈબર તમારી ભૂખને દૂર કરવામાં પણ મદદ કરે છે, જેના કારણે વારંવાર ભૂખ લાગતી નથી.

નિયમિત પોપકોર્ન ખાનારાઓને કેન્સર થવાનું જોખમ ઓછું હોય છે. પોપકોર્નમાં પોલીફેનોલ નામનું તત્વ હોય છે, જે કેન્સર થવાની શક્યતા ઘટાડે છે અને તે હૃદયને પણ સ્વસ્થ રાખે છે. અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ફોર કેન્સર રિસર્ચ કહે છે કે પોલિફેનોલ્સ એક એન્ઝાઇમને અવરોધે છે જે કેન્સરનું જોખમ વધારે છે.

પોપકોર્નમાં ખૂબ જ ઓછો ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે. કોઈપણ આહારનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ તેના સેવન પછી લોહીમાં શર્કરાનું સ્તર કેટલું વધી શકે છે તેનો ઉલ્લેખ કરે છે. જે ખોરાકમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય તે બ્લડ સુગરને ઓછું રાખે છે. તે જ સમયે, અન્ય ઘણી વસ્તુઓમાં, આ ગ્લાયકેમિક ઇન્ડેક્સ વધારે છે, જેના કારણે બ્લડ સુગરનું સ્તર અચાનક વધી જાય છે.

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય
Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
Embed widget