શોધખોળ કરો

Vegetables : આ શાકભાજીની છાલ ન ઉતારવી જોઈએ, સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

શાકભાજીમાં પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. જે શરીરમાં વિટામીનની ઉણપને પૂરી કરે છે. લોકોને શાકભાજીની છાલ કાઢીને ખાવાનું વધુ ગમે છે.

Vegetables Peels:  શાકભાજીમાં પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. જે શરીરમાં વિટામીનની ઉણપને પૂરી કરે છે. લોકોને શાકભાજીની છાલ કાઢીને ખાવાનું વધુ ગમે છે. પરંતુ, શું તમે જાણો છો, કેટલીક શાકભાજીની છાલ પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. જેની છાલ વાળી ખાવી તે વધુ ફાયદાકારક છે. આજે અમે તમને તે શાકભાજી વિશે જણાવીશું, જેની છાલ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.શાકભાજીમાં પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. 

બટાકા

બટાકા ખાવા મોટાભાગના લોકોના ફેવરિટ હશે. ખાસ કરીને બાળકો બટાકા ખૂબ જ ઉત્સાહથી ખાય છે. તે શાકભાજીનો રાજા છે, તમે તેને કોઈપણ શાકભાજીમાં ઉમેરીને ખાઈ શકો છો. બટાકાની છાલ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં પોટેશિયમ, આયર્ન, વિટામીન-સી, વિટામીન-એ અને અન્ય ઘણા ગુણો રહેલા છે, તેથી છાલની સાથે બટાટાનું સેવન કરી શકાય છે.

મૂળો

શિયાળામાં મૂળા પુષ્કળ પ્રમાણમાં મળે છે. તેને ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. કેટલાક લોકો મૂળાની છાલ કાઢીને ખાય છે, જેના કારણે શરીરને જરૂરી પોષક તત્વો નથી મળતા. તમે મૂળાનું સેવન છાલ સાથે કરી શકો  તો તેમાં મોજૂદ ફાઈબર, પોટેશિયમ, ઝિંક, કેલ્શિયમ અને ઘણા વિટામિનનો આપને ફાયદા મળે  છે.

કાકડી

સામાન્ય રીતે લોકો કાકડીનો ઉપયોગ સલાડ તરીકે કરે છે. તેની છાલ ઉતારીને ખાવાનું ગમે છે. કાકડીને છાલ સાથે ખાવાથી વધુ ફાયદો થાય છે. તેમાં ફાઈબર અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે. જે તમને ઘણી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે.

શક્કરીયા

શક્કરિયાની છાલમાં પોષક તત્વોનું પ્રમાણ વધુ હોય છે. તેમાં ફાઈબર, વિટામિન-સી, વિટામિન-ઈ અને બીટા કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે છાલ સાથે તેનું સેવન કરો છો, તો તે આંખોની રોશની વધારવાની સાથે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

કોળુ

કોળાને સ્વાસ્થ્યનો ખજાનો માનવામાં આવે છે. ઘણા લોકો તેને છાલની સાથે ખાય છે, જ્યારે કેટલાક લોકો કોળાની છાલને ઉતારીને જ ખાવનનું  પસંદ કરે છે. તેમાં વિટામીન-એ, આયર્ન, પોટેશિયમ અને બીજા ઘણા બધા વિટામિન હોય છે, તેથી છાલ સાથે કોળું સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

રોજ ખાલી પેટ 2-3 ખજૂર ખાવાથી શરીરને થશે આ મોટા ફાયદા, જાણો 
રોજ ખાલી પેટ 2-3 ખજૂર ખાવાથી શરીરને થશે આ મોટા ફાયદા, જાણો 
ચોપિંગ બોર્ડની એક્સપાયરી ડેટ શું હોય છે, જાણો ક્યારે બદલી નાખવું જોઈએ?
ચોપિંગ બોર્ડની એક્સપાયરી ડેટ શું હોય છે, જાણો ક્યારે બદલી નાખવું જોઈએ?
પુરુષોને પણ થઈ શકે છે બ્રેસ્ટ કેન્સર, છાતીની ગાંઠને ન કરો નજરઅંદાજ
પુરુષોને પણ થઈ શકે છે બ્રેસ્ટ કેન્સર, છાતીની ગાંઠને ન કરો નજરઅંદાજ
બેબી ફૂડમાં ખાંડ પર પ્રતિબંધ! ચા પીનારા લોકો માટે પણ FSSAI નો મોટો નિર્ણય
બેબી ફૂડમાં ખાંડ પર પ્રતિબંધ! ચા પીનારા લોકો માટે પણ FSSAI નો મોટો નિર્ણય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?
Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગુજરાત કૃષિ વિભાગમાં મોટો વહીવટી ધરખમ ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતીના આદેશ
ગુજરાત કૃષિ વિભાગમાં મોટો વહીવટી ધરખમ ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતીના આદેશ
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય
દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય
PF પેન્શન સ્કીમમાં મોટો ફેરફાર: દર મહિને ₹9,600 પેન્શન મેળવવાના આ રહ્યા નવા નિયમો
PF પેન્શન સ્કીમમાં મોટો ફેરફાર: દર મહિને ₹9,600 પેન્શન મેળવવાના આ રહ્યા નવા નિયમો
WPL 2027 Auction: 146 ખેલાડીઓ અને માત્ર 27 સ્લોટ, BCCIએ જાહેર કરી પૂરી લિસ્ટ
WPL 2027 Auction: 146 ખેલાડીઓ અને માત્ર 27 સ્લોટ, BCCIએ જાહેર કરી પૂરી લિસ્ટ
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
Embed widget