શોધખોળ કરો

Sugarcane Juice : ગરમીમાં શેરડી અમૃત સમાન, પરંતુ આ લોકો માટે જ્યુસ પીવું હાનિકારક

Sugarcane Juice : ગરમીની સિઝનમાં લોકો શેરડીનો રસ પીવો ખૂબ પસંદ કરે છે. તે શરીરને તાજગી આપે છે અને કેટલાક ફાયદા પણ કરે છે, પરંતુ દરેક વ્યક્તિ માટે આ રસ યોગ્ય નથી. ચાલો જાણીએ કે, કયા લોકોએ શેરડીના રસથી દૂર રહેવું જોઇએ.

Sugarcane Juice :  દિલ્હીના જીટીબી હોસ્પિટલમાં મેડિસિન વિભાગના ડૉ. અજીત કુમાર મુજબ, શેરડીનો  રસ શરીરને તાજગી આપે છે અને તેમાં રહેલું ફાઇબર પણ લાભદાયી છે. પરંતુ નીચેના લોકો માટે આ રસથી પરેહેજ રાખવો જરૂરી છે:

ડાયાબિટીસ ધરાવતા લોકો

જેઓને ડાયાબિટીસ છે અને જેમનો બ્લડ શુગર લેવલ વધારે રહે છે, તેમણે શેરડીનો રસ ન પીવો જોઈએ. કારણ કે તેમાં કુદરતી ખાંડનું પ્રમાણ વધારે હોય છે, જે શરીરમાં શુગર લેવલને ઝડપથી વધારી શકે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે આ જોખમી બની શકે છે.                          

મોટાપાથી પીડાતા લોકો
જેઓનું વજન વધારે છે તેમણે પણ ગન્નાના રસથી દૂર રહેવું જોઈએ. તેમાં કેલરી વધુ હોય છે અને તે ઝડપથી બ્લડ શુગર વધારવામાં મદદ કરે છે. આ બંને બાબતો મોટાપા માટે અનુકૂળ નથી. જોકે, જો શુગર લેવલ નિયંત્રણમાં હોય અને કોઈ દવા ન લેતા હોય તો અઠવાડિયામાં એક વખત એક ગ્લાસ પી શકાય.                                                                                                                                      

પાચન સમસ્યા ધરાવતા લોકો
જેઓને અવારનવાર અજીર્ણ, પેટમાં દુખાવો અથવા ગેસની સમસ્યા રહેતી હોય તેમણે પણ  શેરડીનો  રસ ટાળવો જોઈએ. કારણ કે આ રસ પેટની સમસ્યાઓને વધુ વધી શકે છે.

ધ્યાનમાં રાખવાની બાબતો
શેરડીનો રસ વધારે માત્રામાં ન પીવો
ખાલી પેટે પીવાથી બચવું
આ રીતે યોગ્ય જાણકારી સાથે શેરડીના  રસનું સેવન કરવું વધુ સુરક્ષિત છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદમાં આગામી ત્રણ કલાક અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ

CJP આવતીકાલે દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં જોડાવા કરી અપીલ 

દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, 30 કલાકમાં ઉમરગામમાં 43 ઈંચ વરસાદ

Ahmedabad Rain: અમદાવાદમાં ભારે વરસાદને લઈ આવતીકાલે શાળા-કોલેજમાં રજા જાહેર 

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં આગામી ત્રણ કલાક અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદમાં આગામી ત્રણ કલાક અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
CJP આવતીકાલે દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં જોડાવા કરી અપીલ 
CJP આવતીકાલે દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં જોડાવા કરી અપીલ 
દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, 30 કલાકમાં ઉમરગામમાં 43 ઈંચ વરસાદ
દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, 30 કલાકમાં ઉમરગામમાં 43 ઈંચ વરસાદ
Ahmedabad Rain: અમદાવાદમાં ભારે વરસાદને લઈ આવતીકાલે શાળા-કોલેજમાં રજા જાહેર 
Ahmedabad Rain: અમદાવાદમાં ભારે વરસાદને લઈ આવતીકાલે શાળા-કોલેજમાં રજા જાહેર 
Gujarat Rain: આગામી 3 કલાક 8 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે

અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા

Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ

Rain: નવસારી અને તાપીમાં પૂરની ભયાનક સ્થિતિ, પૂર્ણા નદી 24 ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોનું સ્થળાંતર

Embed widget