શોધખોળ કરો

Infertility:ઇન્ફર્ટિલિટિની સમસ્યામાં આ ટેકનિક છે કારગર, નિ: સંતાન દંપતી માટે આશાનું કિરણ

ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (આઇવીએફ)થી નિંસાત દંપતીનું સપનું પૂર્ણ થઇ શકે છે. તે ગર્ભધારણની આર્ટિફિશ્યલ પ્રોસેસ છે.

Medical Science And Infertility: દેશમાં એવા અનેક દંપતી છે. જેમને બાળક ન હોવાથી પરેશાન છે. જો આપ પણ લગ્નના લાંબા સમય બાદ કંસીવ ન કરી શકતાં હો તો  આ ટેકનિક આપના માટે આશાનું કિરણ સાબિત થઇ શકે છે. 

દેશમાં એવા અનેક કપલ છે. જે નિસંતાન હોવાથી આ જીવનની અધૂરપને લઇને પરેશાન છે. WHO મુજબ કેટલાક દંપતિ એક વર્ષ કે તેનાથી વધુ સમય કોશિશ કરવા છતાં પણ આ સમસ્યાથી છૂટકારો નથી મેળવી શકતા. જો કે હાલ મેડિકલ સાયન્સમાં આ સમસ્યાનો ઉપાય છે.

મોટાભાગ આ સમસ્યા માટે સ્ત્રીને જવાબદાર માનવામાં આવે છે.એક રિસર્ચ મુજબ આ સમસ્યા 40 ટકા પુરૂષોના કારણે  પણ જોવા મળે છે.તો 40 ટકા સ્ત્રીઓના કારણે જોવા મળે છે તો 20 ટકા અન્ય કારણોને લીધે સ્ત્રી કંસીવ નથી કરી શકતી.

આઇવીએફની ટેકનિક છે કારગર 
ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (આઇવીએફ)થી નિંસાત દંપતીનું સપનું પૂર્ણ થઇ શકે છે. તે ગર્ભધારણની આર્ટિફિશ્યલ પ્રોસેસ છે. આઇવીએફના ટેકનિકનો ઉપયોગ કરીને બાળકને પેદા કરી શકાય છે. જેને ટેસ્ટ ટ્યૂબ બેબી ટેકનિક પણ કહેવાય છે. આ ટેકનિક એ દંપતી માટે કોઇ વરદાનથી ઓછી નથી જેઓ કોઇ કારણોસર પેરેન્ટસ નથી બની શકતા. 

જો કે કેટલાક લોકોના મનમાં આ ટેકનિકને લઇને કેટલીક શંકા અને ભ્રમ છે. જો કે આઇવીએફ ખૂબ જ અસરકારક અને સુરક્ષિત ટેકનિક છે. જેમાં નુકસાનની શક્યતા નહિવત છે. 

આઇયૂઆઇ ટેકનિકનો ઉપયોગ 
ઇન્ટ્રા યૂટેરાઇન ઇનસેમિનેશન (આઇયૂઆઇ) ટેકનિક પણ ગર્ભધારણ માટે કારગર છે. આ એક ફર્ટિલિટિ ટ્રીટમેન્ટ છે. જેમાં સ્પર્મને મહિલાના ગર્ભાશયમાં જ સીઘો નાખવામાં આવે છે. આ પ્રક્રિયાથી મહિલામાં મા બનાવવાની શક્યતા વધી જાય છે. જે મહિલા નિયમિત રૂપથી ઓવુલેટ નથી કરી શકતી. તેમણે આર્ઇયુઆઇની સલાહ આપવામાં આવે છે. હાલ મેડિકલ સાયન્સમાં આ સમસ્યાનો ઉપાય છે.                        

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
Embed widget