શોધખોળ કરો

Hair Care Tips: વાળની દરેક સમસ્યાનું સમાધાન છે આ ટ્રીટમેન્ટ, અપનાવી જુઓ આ ઘરેલું ઉપાય

Hair Care treatment: શું આપના વાળ રફ અને ડ્રાઇ થઇ ગયા છે. તો સલૂન જેવી ઘર પર ટ્રીટમેન્ટ માટે આ ઉપાય અજમાવી જુઓ, હેર સાઇની અને સિલ્કી બની જશે. સ્મૂધ હેર માટે ઘર પર કરો આ ઉપાય

Hair Care treatment:દરેક વ્યક્તિ સ્વસ્થ, ગ્લોઇંગ  અને રેશમી વાળની અપેક્ષા રાખે છે. પરંતુ અયોગ્ય  જીવનશૈલી, પ્રદૂષણ અને અસ્વસ્થ આહારના કારણે સ્કેલ્પ સંબંધિત સમસ્યાઓ સામાન્ય બની રહી છે. કેટલીકવાર યોગ્ય કાળજીના અભાવે વાળ નિર્જીવ થઈ જાય છે.

આપ ઘર પર જ કેટલીક વાતોનું ધ્યાન રાખીને વાળને સ્મૂધ સિલ્કી બનાવી શકો છો. જાણીએ હેરને સ્મૂધ કરવાના ક્યાં છે સરળ ઘરેલુ નુસખા

ઈંડાનો ઉપયોગ કરવાથી વાળ સિલ્કી બની શકે છે. ઈંડામાં રહેલા પ્રોટીન અને અન્ય પોષક તત્વો વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ માટે એક બાઉલમાં ઈંડું તોડી તેમાં અડધી ચમચી ઓલિવ ઓઈલ અને મધ ઉમેરો. આ પેકને વાળમાં લગાવો. લગભગ 30 મિનિટ પછી પાણીથી ધોઈ લો.

એલોવેરામાં રહેલા ગુણો વાળને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. આ માટે એક બાઉલમાં પલાળેલા મેથીના દાણાની પેસ્ટ લો, તેમાં એરંડાનું તેલ ઉમેરો. હવે આ પેસ્ટને વાળમાં લગાવો. લગભગ 30 મિનિટ પછી વાળ ધોઈ લો.                           

વાળને મુલાયમ બનાવવા માટે ઓલિવ ઓઈલનો ઉપયોગ કરી શકાય છે. આ માટે તમે નારિયેળના તેલમાં ઓલિવ ઓઈલ મિક્સ કરો. તેને વાળના મૂળમાં મસાજ કરો. તેનાથી બ્લડ સર્ક્યુલેશન પણ યોગ્ય રહેશે અને વાળ પણ મુલાયમ રહેશે.

 એપલ  વિનેગર લગાવો-એપલ સાઇડર વિનેગરનો ઉપયોગ કરીને તમે વાળની સમસ્યાઓથી રાહત મેળવી શકો છો. આ માટે વાળમાં વિનેગર લગાવો, થોડી વાર પછી તેને પાણીથી ધોઈ લો.           

 બનાના માસ્ક-કેળામાં વિટામિન-સી, પોટેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. આ માટે એક બાઉલમાં કેળાને મેશ કરો, તેમાં દહીં અને ગુલાબજળ ઉમેરો. આ પેકને વાળમાં લગાવો, લગભગ 30 મિનિટ પછી હેર વોશ કરી લો.                             

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?
Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
Embed widget