શોધખોળ કરો

Health tips: ટ્રાવેલિંગ દરમિયાન થતી વોમિટિંગની સમસ્યામાં આ ઉપાય છે કારગર, અજમાવી જુઓ

મોશન સિકનેસની સમસ્યા એકદમ સામાન્ય છે. તમારી ઓળખાણમાં એવા ઘણા લોકો હશે જેમને મુસાફરી દરમિયાન ઉલ્ટી અને ઉબકા ગભરામણ જેવી સમસ્યા થાય છે

Health tips: મોશન સિકનેસની સમસ્યા એકદમ સામાન્ય છે. તમારી ઓળખાણમાં એવા ઘણા લોકો હશે જેમને મુસાફરી દરમિયાન ઉલ્ટી અને ઉબકા ગભરામણ જેવી સમસ્યા થાય છે.  જો કે મોશન સિકનેસ થવી એ કોઈ મોટી વાત નથી, પરંતુ આ સમસ્યાથી આપ સફરનો આનંદ ઉઠાવી શકતા નથી અને પ્રવાસ આપના માટે સજા બની જાય છે.

મોશન સિકનેસ એ કોઈ રોગ નથી. કેટલાક લોકોને મુસાફરી દરમિયાન આ સમસ્યા થાય છે, કારણ કે આવા સમયે તેમના મગજને નાક, કાન, ત્વચા અને આંખોમાંથી અલગ-અલગ સિગ્નલ મળે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ સિગ્નલ મળતાની સાથે જ તેમની નર્વસ સિસ્ટમ ગૂંચવાઈ જાય છે. આ કારણે મગજ તરત જ પરિસ્થિતિને સમજી શકતું નથી, જેના કારણે મોશન સિકનેસના લક્ષણો આવવા લાગે છે.

ઉલ્ટી અને ગભરાટ સિવાય આ લક્ષણો જોવા મળે છે. જેમ કે

  • નિસ્તેજ ત્વચા થઇ જવી
  • પરસેવો થવો
  • ચક્કર આવવા
  • મોંમાં વધુ પડતી લાળ થવી
  • હાંફ ચઢવો
  • માથાનો દુખાવો થવો
  • ખૂબ ઊંઘ આવવી
  • વધુ થાકી જવું
  • ખાલી પેટે મુસાફરી ન કરો

આ ઉપાયથી મળશે રાહત

  • મુસાફરી પહેલા કંઈ ન ખાવાથી ઉલ્ટી થઈ શકે છે. ચક્કર પણ આવી શકે છે. જો આ સમસ્યા સતાવતી હોય તો ખાલી પેટે પ્રવાસ કરવાની ભૂલ ન કરો. થોડું લાઇટ ફૂડ લઇને જ  ટ્રાવેલ કરો.
  • પાછળની સીટને અવોઇડ કરો
  • જો આપ બ સ જેવા વાહનોમાં ટ્રાવેલ કરતા હો તો પાછળની સીટ પર બેસવાથી સ્પીડનો વધુ  અનુભવ કરસો જે મોશન સિકનેસનું કારણ બને છે.
  • મુસાફરી દરમિયાન ભીડથી બચો
  • ભીડવાળા વાહનમાં મુસાફરી કરવાથી પણ આ સમસ્યા વધી શકે છે આપ વધુ ભીડ હોય તેવા વાહનમાં ટ્રાવેલ કરવાનું ટાળો
  • મુસાફરી દરમિયાન પુસ્તકો ન વાંચો
  • મુસાફરી દરમિયાન કંઈપણ વાંચવાથી પણ મોશન સિકનેસ વધી જાય છે. મનને શાંત રાખવા માટે આંખોને પણ આરામ આપો. ટ્રાવેલમાં રીડિંગ ટાળો

લવિંગ, લીંબુ, તુલસી તમારી સાથે રાખોઃ

 ઉલ્ટી અને ગભરાટથી બચવા માટે તમે શેકેલા લવિંગ ખાઈ શકો છો. મુસાફરી દરમિયાન તુલસીના પાન ચાવવા એ પણ સારો ઉપાય છે. લીંબુ-ફૂદીનાનું પાણી એક બોટલમાં તમારી સાથે રાખો અને જ્યારે તમે બીમાર હોવ ત્યારે પાકેલા લીંબુની છાલને સૂંઘી શકો છો. લીંબુની એક ચીર મરી પાવડર અને નમક ભભરાવીને મોંમાં રાખવાથી પણ આ સમસ્યાથી બચી શકાય છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

બેબી ફૂડમાં ખાંડ પર પ્રતિબંધ! ચા પીનારા લોકો માટે પણ FSSAI નો મોટો નિર્ણય
બેબી ફૂડમાં ખાંડ પર પ્રતિબંધ! ચા પીનારા લોકો માટે પણ FSSAI નો મોટો નિર્ણય
માથાના દુખાવા સાથે ચક્કર આવવાં કયા રોગનો હોઈ શકે છે સંકેત? જાણો કારણો અને ક્યારે સાવચેત રહેવું જરૂરી
માથાના દુખાવા સાથે ચક્કર આવવાં કયા રોગનો હોઈ શકે છે સંકેત? જાણો કારણો અને ક્યારે સાવચેત રહેવું જરૂરી
Navratri Fasting 2026: નવરાત્રિના ઉપવાસ કરો છો તો એનર્જી આપતા આ ફૂડને કરો ડાયટમાં સામેલ
Navratri Fasting 2026: નવરાત્રિના ઉપવાસ કરો છો તો એનર્જી આપતા આ ફૂડને કરો ડાયટમાં સામેલ
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?

વિડિઓઝ

Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Embed widget