શોધખોળ કરો

Health : ખંજવાળ સહિતની સ્કિનની સમસ્યામાં કારગર છે આ ઘરેલુ નુસખો, અજમાવી જુઓ

Health :જો સૂપ, સ્ટોક અને શાકભાજીમાં લસણના ફોતરાનો ઉપયોગ કરવામાં આવે તો તે ખોરાકને વધારાનું પોષણ આપે છે. તે ભોજનમાં સ્વાદ પણ વધારે છે. જાણીએ અન્ય ઉપયોગ અને ફાયદા

Health :ભોજનનો સ્વાદ વધારવા માટે હોય કે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે,  દરેક ઘરમાં લસણનો ઉપયોગ થાય છે  પરંતુ શું તમે જાણો છો કે માત્ર લસણ જ નહીં, તેના ફોતરા પણ સ્વાસ્થ્ય અને સુંદરતા બંનેને જાળવી રાખવામાં તમારી મદદગાર  છે. લસણની છાલ, જેને ઘણીવાર નકામી ગણીને કચરામાં ફેંકી દેવામાં આવે છે, તે એન્ટી-બેક્ટેરિયલ, એન્ટિ-વાયરલ અને એન્ટિ-ફંગલ ગુણોથી ભરપૂર હોય છે. ત્વચાની તંદુરસ્તી જાળવવાની સાથે તે વ્યક્તિને ઘણી બીમારીઓથી દૂર રહેવામાં પણ મદદ કરે છે.આવો જાણીએ લસણની છાલના આવા જ કેટલાક અદ્ભુત ફાયદાઓ વિશે

લસણ સ્વાસ્થ્યવર્ધી ગુણોનો ભંડાર છે. લસણની કળી વેઇટ લોસ, બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવા સહિતની અનેક સમસ્યાના નિવારણમાં રામબાણ ઇલાજ છે. તો લસણના ફોતરા પણ કમ ફાયદાકારક નથી. લસના ફોતરા પણ સ્વાસ્થવર્ધી અને સૌદર્યવર્ધી ગુણો ઘરાવે છે. ફોતરાને કચરો સમજીને ફેંકી દેવાની બદલે તેનો શરીરની ખાસ કરીને ત્વચાની કેટલીક સમસ્યામાં ઉપયોગ કરી શકાય છે. તો ચાલો જાણીએ કઇ સમસ્યામાં લસણના ફોતરાનો કેવી રીતે ઉપયોગ કરવો

જો સૂપ, સ્ટોક અને શાકભાજીમાં લસણના ફોતરાનો ઉપયોગ કરવામાં આવે તો તે ખોરાકને વધારાનું પોષણ આપે છે. તે ભોજનમાં સ્વાદ પણ વધારે છે.

લસણમાં એન્ટિફંગલ ગુણો જોવા મળે છે. જેના કારણે ત્વચાની ખંજવાળની સમસ્યા ઓછી થાય છે. રાહત મેળવવા માટે,   લસણના પાણીનો ઉપયોગ  ખંજવાળ આવતી હોય તે જગ્યાએ કરી શકો છો.

જો લસણની છાલને પાણીમાં ઉકાળીને તેનો ઉપયોગ વાળમાં કરવામાં આવે તો તેનાથી વાળ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

લસણની છાલને પીસીને મધમાં ભેળવીને સવાર-સાંજ ખાવાથી અસ્થમાના દર્દીઓને ફાયદો થાય છે.

પગમાં સોજો આવે ત્યારે લસણની છાલને પાણીમાં ઉકાળો. આ પાણીમાં તમારા પગને થોડીવાર માટે પલાળી રાખો.

લસણની છાલની પેસ્ટ બનાવી તેમાં લીંબુનો રસ મિક્સ કરીને વાળના મૂળમાં લગાવો. થોડા જ દિવસોમાં વાળમાં પડેલી જૂથી છૂટકારો મળશે.

લસણમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુણ પિમ્પલ્સની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.

લસણની છાલને પાણીમાં નાખીને ઉકાળો. આ પાણીથી વાળ ધોઈ લો, વાળ સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે.

લસણની છાલનો ભૂકો કરીને અથવા પાણીમાં ઉકાળીને તેનો ઉપયોગ કરો. તેને લાંબા સમય સુધી ફ્રીજમાં રાખવાથી તેના પોષક તત્વોમાં ઘટાડો થાય છે. તેથી સ્ટોર કરીને ઉપયોગ કરવાનું ટાળો,

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, 30 કલાકમાં ઉમરગામમાં 43 ઈંચ વરસાદ
દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, 30 કલાકમાં ઉમરગામમાં 43 ઈંચ વરસાદ
Gujarat Rain: આગામી 3 કલાક 8 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: આગામી 3 કલાક 8 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, 30 કલાકમાં ઉમરગામમાં 43 ઈંચ વરસાદ
દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, 30 કલાકમાં ઉમરગામમાં 43 ઈંચ વરસાદ
Gujarat Rain: આગામી 3 કલાક 8 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: આગામી 3 કલાક 8 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ
Rain: નવસારી અને તાપીમાં પૂરની ભયાનક સ્થિતિ, પૂર્ણા નદી 24 ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોનું સ્થળાંતર
Rain: નવસારી અને તાપીમાં પૂરની ભયાનક સ્થિતિ, પૂર્ણા નદી 24 ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોનું સ્થળાંતર
Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાક ભારે, 21 જિલ્લાઓ અને 3 સંઘપ્રદેશોમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાક ભારે, 21 જિલ્લાઓ અને 3 સંઘપ્રદેશોમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
Gujarat Rain LIVE: ગુજરાતમાં મેઘતાંડવ: સુરત-નવસારીથી દમણ સુધી વરસાદી કહેર, 36 ઇંચ ખાબકતા ઉમરગામ ડુબ્યૂ
Gujarat Rain LIVE: ગુજરાતમાં મેઘતાંડવ: સુરત-નવસારીથી દમણ સુધી વરસાદી કહેર, 36 ઇંચ ખાબકતા ઉમરગામ ડુબ્યૂ
Embed widget