શોધખોળ કરો

Skin Care Tips: દહીંના ઉપયોગથી ચહેરા પર આવશે ગ્લો, આ રીતે કરો ઉપયોગ

Skin Care Tips:દહીં ખાવાના આમ તો ઘણા ફાયદા છે, પરંતુ શું તમે જાણો છો કે તમે દહીંથી ફેસ પેક બનાવી શકો છો જે તમારી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે

Skin Care Tips:દહીં ખાવાના આમ તો ઘણા ફાયદા છે, પરંતુ શું તમે જાણો છો કે તમે દહીંથી ફેસ પેક બનાવી શકો છો જે તમારી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે.

આપણે બધા જાણીએ છીએ કે દહીં ખાવાના ઘણા ફાયદા છે, પરંતુ શું તમે જાણો છો કે તમે દહીંથી ફેસ પેક બનાવી શકો છો જે તમારી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. તમને જણાવી દઈએ કે દહીંમાં લેક્ટિક એસિડ, ઝિંક અને મિનરલ્સ હોય છે જે તમારી ત્વચાની ચમક વધારે છે. દહીંથી બનેલો ફેસ પેક લગાવવાથી ત્વચાની ઘણી સમસ્યાઓ જેમ કે ખીલ, ટેનિંગ અને કરચલીઓ દૂર થાય છે. ઉનાળામાં દહીંનો ફેસ પેક લગાવવાથી ત્વચાને ઘણી ઠંડક મળે છે અને સાથે જ તમારો ચહેરો પણ ચમકવા લાગે છે.

દહીં અને મુલતાની મિટ્ટી ફેસ પેક

 દહીં અને મુલતાની મિટ્ટી ફેસ પેક બનાવવા માટે તમારે એક ચમચી દહીં, બે ચમચી મુલતાની માટી અને એક ચમચી એલોવેરા જેલની જરૂર પડશે.

બનાવવાની રીત

આ પેસ્ટ બનાવવા માટે એક બાઉલમાં ત્રણેય ઘટકોને મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. હવે તેને તમારા ચહેરા અને ગરદન પર લગાવી ને  બરાબર 15 મિનિટ સુધી રહેવા દો. પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો અને ત્યારબાદ  ચહેરા પર ગુલાબજળ લગાવવાનું ભૂલશો નહીં.

દહીં અને ઓટ્સનો ફેસ પેક

દહીં અને ઓટ્સનો ફેસ પેક બનાવવા માટે તમારે 2 ટેબલસ્પૂન દહીં અને એક ટેબલસ્પૂન ઓટ્સ પાવડરની જરૂર પડશે.

બનાવવાની રીત

આ ફેસ માસ્ક બનાવવા માટે ઓટ્સ પાવડર અને દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવો અને પછી તેને ચહેરા અને ગરદન પર લગાવો. 15 મિનિટ પછી તેને સ્વચ્છ પાણીની મદદથી ધોઈ લો. આ પેસ્ટ લગાવવાથી ત્વચાની ગંદકી સાફ થઈ જાય છે.

દહીં અને ટામેટાંનો ફેસ પેક

 દહીં અને ટામેટાંનો ફેસ પેક બનાવવા માટે તમારે અડધો ટમેટાંનો રસ, એક ચમચી દહીં અને લીંબુના રસના થોડા ટીપાં જોઈશે.

બનાવવાની રીત

આ ફેસ પેક બનાવવા માટે આ બધી સામગ્રીને મિક્સ કરો. હવે બ્રશની મદદથી પેસ્ટને ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવો. 10 થી 15 મિનિટ પછી તેને હુંફાળા પાણીથી ધોઈ લો. આ પેસ્ટને લગાવવાથી ત્વચાની ટેનિંગ દૂર થશે અને સાથે જ તમારી ત્વચાની ચમક પણ વધશે.

ઈંડા અને દહીંનો ફેસ પેક

 ઈંડા અને દહીંનો ફેસ પેક તમારા ચહેરાની ચમક વધારે છે. આ ફેસ પેક માટે તમારે એક ઈંડાનો સફેદ ભાગ, એક ચમચી ચણાનો લોટ, એક નાનું કેળું અને બે ચમચી દહીં જોઈએ.

બનાવવાની રીત

 આ ફેસ પેક બનાવવા માટે કેળાને મેશ કરો અને પછી તેને બાકીની સામગ્રી સાથે મિક્સ કરો. હવે તેને ચહેરા અને ગરદન પર લગાવો અને સુકાવા દો. આ પેસ્ટને રોજ લગાવવાથી તમારો ચહેરો ચમકશે અને સાથે જ તમારી ત્વચા પણ કોમળ બની જશે

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

Navratri Fasting 2026: નવરાત્રિના ઉપવાસ કરો છો તો એનર્જી આપતા આ ફૂડને કરો ડાયટમાં સામેલ
Navratri Fasting 2026: નવરાત્રિના ઉપવાસ કરો છો તો એનર્જી આપતા આ ફૂડને કરો ડાયટમાં સામેલ
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
માત્ર 6 મહિનામાં કેન્સરને હરાવવું છે? ઝડપી રિકવરી માટે આજથી જ આ 3 ભૂલો કરવાનું ટાળો
માત્ર 6 મહિનામાં કેન્સરને હરાવવું છે? ઝડપી રિકવરી માટે આજથી જ આ 3 ભૂલો કરવાનું ટાળો
ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ
ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Embed widget