શોધખોળ કરો

લાંબા સમય સુધી એક જ ટૂથબ્રશનો ઉપયોગ કરવાથી થઈ શકે છે આ નુકસાન, જાણો

લાંબા સમય સુધી એક જ ટૂથબ્રશ વાપરવાની આદત દાંત અને પેઢાંની સફાઈને અસર કરી શકે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારે તમારું ટૂથબ્રશ કેટલી વાર બદલવું જોઈએ. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • લાંબા સમય સુધી બ્રશ વાપરવાથી દાંતની સફાઈ બગડે છે.
  • ઘસાયેલા બ્રશથી સડો, દુર્ગંધ, પેઢાના રોગ થાય છે.
  • દર 2-3 મહિને ટૂથબ્રશ બદલવું નિષ્ણાતોની સલાહ છે.
  • દાંત માટે પાતળા અને સોફ્ટ બ્રશનો ઉપયોગ કરો.

લાંબા સમય સુધી એક જ ટૂથબ્રશ વાપરવાની આદત દાંત અને પેઢાંની સફાઈને અસર કરી શકે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારે તમારું ટૂથબ્રશ કેટલી વાર બદલવું જોઈએ.  જ્યારે દાંત બરાબર સાફ ન થાય ત્યારે શ્વાસમાં દુર્ગંધ, દાંતમાં સડો, પેઢા બગડવા અને દાંત પીળા પડવા જેવી સમસ્યાઓ થાય છે. સામાન્ય રીતે લોકો બ્રશને નુકસાન ન થાય ત્યાં સુધી બદલતા નથી, પરંતુ આવું કરવું યોગ્ય નથી.

લાંબા સમય સુધી એક જ ટૂથબ્રશ વાપરવાની આદત દાંત અને પેઢાંની સફાઈને અસર કરી શકે છે. સમય જતાં ટૂથબ્રશના બ્રિસ્ટલ્સ ઘસાઈ જાય છે અને વાંકા થઈ જાય છે, જેના કારણે દાંત પર જમા થયેલી પ્લાકને દૂર કરવાની તેની ક્ષમતા ઘટી શકે છે.

લાંબા સમય સુધી એક જ બ્રશનો ઉપયોગ કરવાથી પેઢાના રોગ થઈ શકે છે. સારા મૌખિક સ્વાસ્થ્ય માટે, તમારે તમારા ટૂથબ્રશને સમયાંતરે બદલતા રહેવું જોઈએ. જ્યારે તમને તમારું ટૂથબ્રશ ખૂબ જ ખરાબ અને નબળું લાગે છે, તો તમારે તેને તરત જ બદલવું જોઈએ. ઘસાઈ ગયેલા બ્રશ દાંતને યોગ્ય રીતે સાફ કરી શકતા નથી. જેના કારણે શ્વાસમાં દુર્ગંધ આવવા લાગે છે.

2-3 મહિને તમારું ટૂથબ્રશ બદલો

એક્સપર્ટ મુજબ 2-3 મહિને તમારું ટૂથબ્રશ બદલો.  ભલે તે સારી સ્થિતિમાં હોય. આ સાથે, દાંત સાફ કરવા માટે પાતળા અને સોફ્ટ ટૂથબ્રશ પસંદ કરો. કડક ટૂથબ્રશ દાંત ઓછા સાફ કરે છે અને પેઢાને વધુ નુકસાન પહોંચાડે છે.

કોઈ ચેપની બીમારી પછી ટૂથબ્રશ બદલવાની જરૂરિયાત વ્યક્તિની સ્થિતિ પર આધાર રાખે છે. ખાસ કરીને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો દંતચિકિત્સકની સલાહ લેવી યોગ્ય છે. દાંત પર પ્લાક જમા રહે અને મોઢાની સફાઈ યોગ્ય રીતે ન થાય તો પેઢાંમાં સોજો અને અન્ય સમસ્યાઓ થઈ શકે છે.  મોઢાની સ્વચ્છતા જાળવવામાં મુશ્કેલી પડે છે. ઘસાઈ ગયેલા બ્રિસ્ટલ્સ દાંતની સપાટી અને ખૂણાઓની સફાઈ ઓછી અસરકારક બનાવી શકે છે. જૂના ટૂથબ્રશથી પ્લાક યોગ્ય રીતે દૂર ન થાય તો દાંત પર બેક્ટેરિયાની ચીકણી પરત જમા રહી શકે છે. લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી બ્રિસ્ટલ્સની રચના બદલાય છે, જેના કારણે દાંત સાફ કરવાની ક્ષમતા ઘટી શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

Advertisement

ટોપ સ્ટોરી

કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાવર પોલીટિક્સ
Ahmedabad News: અમદાવાદના ખાલી ચંડોળા તળાવ બહાર ભયજનક બોર્ડ! પાણી નથી છતાં લખ્યું 'ઊંડું પાણી'
Ahmedabad News: અમદાવાદમાં આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ વેચશો તો ખેર નથી! AMCનું મોટું પગલું
Parshottam Solanki: કોળી સમાજના મુખ્યમંત્રીની પબુભાની ઈચ્છા પર મંત્રી સોલંકીનું પ્રથમ નિવેદન
Jamnagar news: જામનગરમાં દારૂના અડ્ડા પર LCBનો સપાટો, મહિલા બુટલેગર સહિત 3ની ધરપકડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Embed widget