શોધખોળ કરો

Health Tips: Immunity બૂસ્ટર આ આ શાકનું સેવન કરવાથી શરીરને પહોંચે છે ગજબ ફાયદા

સફેદ ડુંગળી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સફેદ ડુંગળી રાંધેલી કે કાચી બંને રીતે ખાઈ શકાય છે. સફેદ ડુંગળી ખાવાના અનેક ફાયદા છે.

Health Tips: સફેદ ડુંગળી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સફેદ ડુંગળી રાંધેલી કે કાચી બંને રીતે ખાઈ શકાય છે. સફેદ ડુંગળી ખાવાના અનેક ફાયદા છે. 

ભારતીય ફૂડમાં કેટલીક એવી વસ્તુઓ છે. જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમાંથી એક ડુંગળી છે. તેમાં પણ  સફેદ ડુંગળીમાં વિટામિન સી, ફ્લેવોનોઈડ્સ અને ફાયટોન્યુટ્રિઅન્ટ્સ જેવા ગુણો હોય છે. ડુંગળી આપના  સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. બીજી તરફ, જો તમે દરરોજ તેનું સેવન કરો છો, તો તે ઘણી ગંભીર બીમારીઓનું જોખમ પણ ઘટાડે છે. સાથે જ તમને જણાવી દઈએ કે ડુંગળીમાં બ્લડ સુગરને સંતુલિત કરવાની ક્ષમતા હોય છે. સફેદ અને લાલ ડુંગળી બંને સ્વાદમાં સંપૂર્ણપણે અલગ હોય છે. ડુંગળી રાંધેલી કે કાચી બંને રીતે ખાઈ શકાય છે. સફેદ ડુંગળી ખાવાના અનેક ફાયદા છે. 

 કેન્સર સામે લડવામાં કારગર

સફેદ ડુંગળીમાં કમ્પાઉન્ડ અને ફ્લેવોનોઈડ એન્ટીઑકિસડન્ટ ગુણો ધરાવે છે જે તેમના કેન્સર સામે લડવાના ગુણો માટે ફાયદાકારક છે. આ સિવાય સફેદ ડુંગળીમાં ફિસેટિન અને ક્વેર્સેટિન જેવા ગુણ પણ હોય છે જે ટ્યૂમરને વધતા અટકાવે છે.

પાચન સુધારક છે ડુંગળી

પાચન-સંબંધિત સમસ્યાઓનો સામનો કરવા માટે આહારમાં સફેદ ડુંગળીનો સમાવેશ કરો કારણ કે તેમાં ફાઈબર અને પ્રીબાયોટીક્સના ગુણધર્મો છે. જે પેટ માટે આરોગ્યપ્રદ માનવામાં આવે છે. બીજી તરફ, ડુંગળીમાં પ્રીબાયોટિક્સ ઇન્યુલિન જેવા તત્વો હોય છે જે આંતરડામાં સારા બેક્ટેરિયાની સંખ્યા વધારવામાં મદદ કરે છે.

ઇમ્યનિટિ બૂસ્ટર

સફેદ ડુંગળીમાં સેલેનિયમ હોય છે જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. રોગપ્રતિકારક શક્તિ વધારનાર શાકભાજીમાં ડુંગળી સૌથી વધુ અસરકારક છે. દરરોજ તેનું સેવન કરવાથી એલર્જી જેવી સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે છે. તેથી સફેદ ડુંગળીનું રોજ સેવન કરવું જોઈએ.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

Face Serum at Home: ઘરે કેવી રીતે બનાવવું ફેસ સીરમ, જાણી લો સરળ રીત
Face Serum at Home: ઘરે કેવી રીતે બનાવવું ફેસ સીરમ, જાણી લો સરળ રીત
Health Alert: રિપોર્ટમાં બધું સામાન્ય, તો પછી કેમ આવે છે કાર્ડિયાક અરેસ્ટ ?
Health Alert: રિપોર્ટમાં બધું સામાન્ય, તો પછી કેમ આવે છે કાર્ડિયાક અરેસ્ટ ?
CPR ક્યારે આપવું જોઇએ અને ક્યારે નહિ, જાણો સીપીઆર આપવાની ચોક્કસ ટ્રિક
CPR ક્યારે આપવું જોઇએ અને ક્યારે નહિ, જાણો સીપીઆર આપવાની ચોક્કસ ટ્રિક
કેન્સરની દવાઓ પર સરકારનો મોટો નિર્ણય, ટ્રેડ માર્જિન 30% સુધી મર્યાદિત
કેન્સરની દવાઓ પર સરકારનો મોટો નિર્ણય, ટ્રેડ માર્જિન 30% સુધી મર્યાદિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
Embed widget